26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} એકઅમેરિકનમહાનગરનાપુસ્તક-ભંડારમાંએકકૂતરોઆંટામારતોહતો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક અમેરિકન મહાનગરના પુસ્તક-ભંડારમાં એક કૂતરો આંટા મારતો હતો. એના ગળામાં પાટિયું મારેલું હતું : “વેચવાનો છે.” દુકાનમાં છાપાં વેચતા છોકરાને એક કાયમી ઘરાકે કૂતરાની કિંમત પૂછી. | |||
“શું? | “પચાસ હજાર.” છોકરાએ જણાવ્યું. | ||
“શું? એ તો ગજબ કહેવાય!” ઘરાક બોલી ઊઠ્યા. “પચાસ હજારની કિંમતનો કૂતરો તો કોઈ દી સાંભળ્યો નથી.” | |||
“હું તો એના પચાસ હજાર લેવાનો છું!” છોકરો બોલ્યો. | |||
માથું ધુણાવતા ઘરાક ચાલ્યા ગયા. થોડાં અઠવાડિયાં પછી એમણે જોયું, તો દુકાનમાં પેલો કૂતરો ન મળે. | |||
“હો...વે.” | “કેમ અલ્યા,” એમણે છોકરાને કહ્યું, “તેં તો કૂતરો વેચી નાખ્યો લાગે છે!” | ||
“હો...વે.” છોકરો બોલ્યો. | |||
“તેં ધારી’તી એટલી કિંમત તેની મળી કે?” | |||
“હો...વે.” | “હો...વે.” | ||
“પચાસ હજાર?!” | |||
“હો...વે. પચી- | “હો...વે. પચી-પચી હજારની બે બિલાડી સાથે એનું સાટું કરી નાખ્યું એ તો!” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits