સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખામી: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "{{Poem2Open}} {{space}} શિલ્પીકોઈમૂર્તિઘડીરહ્યોહતો. શિલ્પકામપૂરુંકર્યાપછીતે..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
શિલ્પીકોઈમૂર્તિઘડીરહ્યોહતો. શિલ્પકામપૂરુંકર્યાપછીતેણેમૂર્તિનેધારીધારીનેનિહાળી, માથુંધુણાવ્યું, અનેપછીત્યાંબેસીપડીનેએરડવાલાગ્યો.
“કેમ, શુંથયું?” એકમિત્રોપૂછ્યું. “મૂર્તિતમનેસંતોષથાયતેવીનથીબની?”
આંસુભીનીઆંખેશિલ્પીબોલ્યો, “આમૂર્તિમાંહુંકશીખામીજોઈશકતોનથી.”
“તોપછીદુખીશામાટેથાવછો?”
“એટલામાટેજ. કેમકેમારાકામમાંમનેજોકશીખામીદેખાતીબંધથાય, તોએનોઅર્થએકેમારીશક્તિનીહવેઊતરતીકળાછે.”


શિલ્પી કોઈ મૂર્તિ ઘડી રહ્યો હતો. શિલ્પકામ પૂરું કર્યા પછી તેણે મૂર્તિને ધારી ધારીને નિહાળી, માથું ધુણાવ્યું, અને પછી ત્યાં બેસી પડીને એ રડવા લાગ્યો.
“કેમ, શું થયું?” એક મિત્રો પૂછ્યું. “મૂર્તિ તમને સંતોષ થાય તેવી નથી બની?”
આંસુભીની આંખે શિલ્પી બોલ્યો, “આ મૂર્તિમાં હું કશી ખામી જોઈ શકતો નથી.”
“તો પછી દુખી શા માટે થાવ છો?”
“એટલા માટે જ. કેમ કે મારા કામમાં મને જો કશી ખામી દેખાતી બંધ થાય, તો એનો અર્થ એ કે મારી શક્તિની હવે ઊતરતી કળા છે.”
{{Poem2Close}}
{{Poem2Close}}