સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સરકારને ન સંડોવીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણેજુગારરમવોછેકેનહિ, ગુનાખોરીકેવાસનાનેઉત્તેજતીફિલ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે જુગાર રમવો છે કે નહિ, ગુનાખોરી કે વાસનાને ઉત્તેજતી ફિલ્મો આપણે જોવી છે કે નહિ, એ જાતની ઉશ્કેરણી કરતાં છાપાં વાંચવાં કે નહિ, એવા બધા નિર્ણયો આપણે જાતે જ કરી લઈએ ને સરકારને તેમાં ન સંડોવીએ, એ જ ઉત્તમ છે. વ્યક્તિ-વ્યક્તિ કે વ્યક્તિ અને સમૂહ વચ્ચે સ્વેચ્છાએ ને સમજણપૂર્વક ચાલતા વહેવારોમાં સરકાર જેવી સત્તા જેટલી ઓછી વચ્ચે પડે તેટલું સારું. એ સત્તા તો ત્યારે જ વપરાવી ઘટે જ્યારે કોઈ કોઈની ઉપર બળજબરી કરે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 11:33, 7 October 2022
આપણે જુગાર રમવો છે કે નહિ, ગુનાખોરી કે વાસનાને ઉત્તેજતી ફિલ્મો આપણે જોવી છે કે નહિ, એ જાતની ઉશ્કેરણી કરતાં છાપાં વાંચવાં કે નહિ, એવા બધા નિર્ણયો આપણે જાતે જ કરી લઈએ ને સરકારને તેમાં ન સંડોવીએ, એ જ ઉત્તમ છે. વ્યક્તિ-વ્યક્તિ કે વ્યક્તિ અને સમૂહ વચ્ચે સ્વેચ્છાએ ને સમજણપૂર્વક ચાલતા વહેવારોમાં સરકાર જેવી સત્તા જેટલી ઓછી વચ્ચે પડે તેટલું સારું. એ સત્તા તો ત્યારે જ વપરાવી ઘટે જ્યારે કોઈ કોઈની ઉપર બળજબરી કરે.