સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રવીન્દ્ર-જીવન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૮૬૧ : મે૮ (તા. ૭નીમધરાતપછીઅઢીવાગ્યે) કલકત્તામાંજન્મ. પિત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
૧૮૬૧ : મે૮ (તા. ૭નીમધરાતપછીઅઢીવાગ્યે) કલકત્તામાંજન્મ. પિતામહષિર્દેવેન્દ્રનાથ, માતાશારદાદેવીનું૧૪મુંસંતાન.
 
૧૮૬૭ : અભ્યાસશરૂ.
૧૮૬૧ : મે ૮ (તા. ૭ની મધરાત પછી અઢી વાગ્યે) કલકત્તામાં જન્મ. પિતા મહષિર્ દેવેન્દ્રનાથ, માતાશારદા દેવીનું ૧૪મું સંતાન.
૧૮૬૮ : ૭વર્ષનીવયેજોડકણાંબનાવતાથયા.
૧૮૬૭ : અભ્યાસ શરૂ.
૧૮૭૩ : નાટક‘પૃથ્વીરાજપરાજય’; પિતાસાથેઉત્તરભારતનોપ્રવાસ.
૧૮૬૮ : ૭ વર્ષની વયે જોડકણાં બનાવતા થયા.
૧૮૭૪ : ‘તત્ત્વબોધિની’ પત્રિકામાંપ્રથમકવિતાપ્રકાશિત‘એકવિદ્યાર્થી’નેનામે. શાળાછોડીદીધી, ખાનગીશિક્ષકોદ્વારાવિદ્યાભ્યાસ.
૧૮૭૩ : નાટક ‘પૃથ્વીરાજ પરાજય’; પિતા સાથે ઉત્તર ભારતનો પ્રવાસ.
૧૮૭૫ : માતાનુંઅવસાન. ‘મેકબેથ’નુંબંગાળીભાષાંતર. ‘ભાનુસંહિ’નેનામેવૈષ્ણવપદાવલિજેવાંપદોરચ્યાં.
૧૮૭૪ : ‘તત્ત્વબોધિની’ પત્રિકામાં પ્રથમ કવિતા પ્રકાશિત ‘એક વિદ્યાર્થી’ને નામે. શાળા છોડી દીધી, ખાનગી શિક્ષકો દ્વારા વિદ્યાભ્યાસ.
૧૮૭૭ : પોતાનાનાટકમાંઅભિનય. નિબંધો, સાહિત્યિકવિવેચનલેખો. મોટાભાઈસત્યેન્દ્રનાથ (અમદાવાદમાંજિલ્લાન્યાયાધીશ) પાસેઅંગ્રેજીસાહિત્યભણવારહ્યા.
૧૮૭૫ : માતાનું અવસાન. ‘મેકબેથ’નું બંગાળી ભાષાંતર. ‘ભાનુસંહિ’ને નામે વૈષ્ણવ પદાવલિ જેવાં પદો રચ્યાં.
૧૮૭૮ : મોટાભાઈસાથેઇંગ્લંડ; ત્યાંશાળામાંઅભ્યાસ; પછીકોલેજમાં. નાટકો, કાવ્યો, પત્રધારાનુંલેખન.
૧૮૭૭ : પોતાના નાટકમાં અભિનય. નિબંધો, સાહિત્યિક વિવેચનલેખો. મોટા ભાઈ સત્યેન્દ્રનાથ (અમદાવાદમાં જિલ્લા ન્યાયાધીશ) પાસે અંગ્રેજી સાહિત્ય ભણવા રહ્યા.
૧૮૮૦ : ભારતપાછા. નાટકોનુંલેખનતથાઅભિનય. નિબંધોનેલેખો.
૧૮૭૮ : મોટા ભાઈ સાથે ઇંગ્લંડ; ત્યાં શાળામાં અભ્યાસ; પછી કોલેજમાં. નાટકો, કાવ્યો, પત્રધારાનું લેખન.
૧૮૮૨ : ખ્યાતિનોઆરંભ (બંકિમચંદ્રઅનેરોમેશચંદ્રદત્તદ્વારાપ્રશંસા), વિખ્યાતકાવ્ય‘નિર્ઝરેરસ્વપ્નભંગ’.
૧૮૮૦ : ભારત પાછા. નાટકોનું લેખન તથા અભિનય. નિબંધો ને લેખો.
૧૮૮૩ : મૃણાલિનીદેવીસાથેલગ્ન.
૧૮૮૨ : ખ્યાતિનો આરંભ (બંકિમચંદ્ર અને રોમેશચંદ્ર દત્ત દ્વારા પ્રશંસા), વિખ્યાત કાવ્ય ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’.
૧૮૮૪ : માતાસમીમોટીભાભીનુંઅવસાન. યુરોપીકવિઓનીકવિતાનાઅનુવાદો.
૧૮૮૩ : મૃણાલિનીદેવી સાથે લગ્ન.
૧૮૮૫ : નવલકથા‘રાજષિર્’.
૧૮૮૪ : માતાસમી મોટી ભાભીનું અવસાન. યુરોપી કવિઓની કવિતાના અનુવાદો.
૧૮૮૬ : કોંગ્રેસનીબીજીબેઠક (કલકત્તા) માટેગીત.
૧૮૮૫ : નવલકથા ‘રાજષિર્’.
૧૮૯૦ : ઇટલી-ફ્રાન્સથઈનેઇંગ્લંડનો૧૦અઠવાડિયાંનોપ્રવાસ. પાછાઆવીકુટુંબનીછએકસ્થળોનીજાગીરનોકારભારપ્રથમવારહાથલીધો; કુશળસંચાલન. કોંગ્રેસનીછઠ્ઠીબેઠક (કલકત્તા)માં‘વંદેમાતરમ્’ ગાયું. ભત્રીજાસુધીન્દ્રનાથસાથેમળીઆરંભેલા‘સાધના’ માસિકમાંઅરધાંથીવધુલખાણો. યુરોપયાત્રાનીડાયરીશરૂ.
૧૮૮૬ : કોંગ્રેસની બીજી બેઠક (કલકત્તા) માટે ગીત.
૧૮૯૨ : ‘ચિત્રાંગદા’ (કાવ્ય-નાટક). જાગીરદારીઅંગેઉત્તરબંગાળ-ઓરિસ્સાનાઆંટાફેરા.
૧૮૯૦ : ઇટલી-ફ્રાન્સ થઈને ઇંગ્લંડનો ૧૦ અઠવાડિયાંનો પ્રવાસ. પાછા આવી કુટુંબની છએક સ્થળોની જાગીરનો કારભાર પ્રથમ વાર હાથ લીધો; કુશળ સંચાલન. કોંગ્રેસની છઠ્ઠી બેઠક (કલકત્તા)માં ‘વંદેમાતરમ્’ ગાયું. ભત્રીજા સુધીન્દ્રનાથ સાથે મળી આરંભેલા ‘સાધના’ માસિકમાં અરધાંથી વધુ લખાણો. યુરોપયાત્રાની ડાયરી શરૂ.
૧૮૯૩ : ૩૬૨ગીતોનોસંગ્રહપ્રગટ.
૧૮૯૨ : ‘ચિત્રાંગદા’ (કાવ્ય-નાટક). જાગીરદારી અંગે ઉત્તર બંગાળ-ઓરિસ્સાના આંટાફેરા.
૧૮૯૪ : ટૂંકીવાર્તાનોસંગ્રહ. શિક્ષણમાંવિશેષરસ. ‘કાબુલીવાલા’ વાર્તા. બંગીયસાહિત્યપરિષદનાસ્થાપકઉપપ્રમુખ.
૧૮૯૩ : ૩૬૨ ગીતોનો સંગ્રહ પ્રગટ.
૧૮૯૫ : ‘સ્વદેશીવસ્તુભંડાર’નીસ્થાપના.
૧૮૯૪ : ટૂંકી વાર્તાનો સંગ્રહ. શિક્ષણમાં વિશેષ રસ. ‘કાબુલીવાલા’ વાર્તા. બંગીય સાહિત્ય પરિષદના સ્થાપક ઉપપ્રમુખ.
૧૮૯૬ : કોંગ્રેસની૧૨મીબેઠક (કલકત્તા) માટે‘અયીભુવનમનમોહિની’નુંગીત.
૧૮૯૫ : ‘સ્વદેશી વસ્તુભંડાર’ની સ્થાપના.
૧૮૯૮-૯૯ : ‘ભારતી’ સાપ્તાહિકનુંસંપાદન.
૧૮૯૬ : કોંગ્રેસની ૧૨ મી બેઠક (કલકત્તા) માટે ‘અયી ભુવન મનમોહિની’નું ગીત.
૧૯૦૦ : ‘ચિરકુમારસભા’ (કટાક્ષ-નાટક).
૧૮૯૮-૯૯ : ‘ભારતી’ સાપ્તાહિકનું સંપાદન.
૧૯૦૧ : સર્વપ્રથમબંગાળીમાનસ-વિશ્લેષણીયનવલકથા‘ચોખેરબાલી’નુંસર્જન. ટાગોરકુટુંબનીજાગીરદારીનીવ્યવસ્થાછોડીદઈ, ૧૯૦૧માંશાંતિનિકેતન (પિતામહષિર્દેવેન્દ્રનાથેસ્થાપેલ) ગયા; ત્યાં‘બોલપુરબ્રહ્મચર્યાશ્રમ’-પ્રાચીનભારતીયપદ્ધતિનીશિક્ષણપ્રથાનોઆરંભ, દેશી-વિદેશીઅધ્યાપકોવાળીસંસ્થાનીસ્થાપના. આથિર્કસંકડામણ-અગાઉભાગીદારીમાંશણનોવેપારકરેલોતેનીમોટીખોટ, અનેઆનવીસંસ્થાનુંખર્ચવગેરેનેલીધે-પોતાનીલાઇબ્રેરીવેચીનાખી; પત્નીએપોતાનાંઘરેણાંવેચીનેસાથઆપ્યો.
૧૯૦૦ : ‘ચિરકુમાર સભા’ (કટાક્ષ-નાટક).
૧૯૦૨ : પત્નીનુંઅવસાન.
૧૯૦૧ : સર્વપ્રથમ બંગાળી માનસ-વિશ્લેષણીય નવલકથા ‘ચોખેર બાલી’નું સર્જન. ટાગોર કુટુંબની જાગીરદારીની વ્યવસ્થા છોડી દઈ, ૧૯૦૧માં શાંતિનિકેતન (પિતા મહષિર્ દેવેન્દ્રનાથે સ્થાપેલ) ગયા; ત્યાં ‘બોલપુર બ્રહ્મચર્યાશ્રમ’-પ્રાચીન ભારતીય પદ્ધતિની શિક્ષણપ્રથાનો આરંભ, દેશી-વિદેશી અધ્યાપકોવાળી સંસ્થાની સ્થાપના. આથિર્ક સંકડામણ-અગાઉ ભાગીદારીમાં શણનો વેપાર કરેલો તેની મોટી ખોટ, અને આ નવી સંસ્થાનું ખર્ચ વગેરેને લીધે-પોતાની લાઇબ્રેરી વેચી નાખી; પત્નીએ પોતાનાં ઘરેણાં વેચીને સાથ આપ્યો.
૧૯૦૩ : પુત્રીરેણુકાનુંઅવસાન. ‘નૌકાડૂબી’ (નવલકથા).
૧૯૦૨ : પત્નીનું અવસાન.
૧૯૦૪ : કવિતાના૯ગ્રંથોનુંપ્રકાશન. ‘સ્વદેશીસમાજ’ ઉપરનાવિખ્યાતનિબંધનુંજાહેરસભામાંવાચનઅનેભારતીયસમાજનાપુનર્ગઠનઅંગેનોવિગતવારકાર્યક્રમ. શાળાનાઅભ્યાસનાંપુસ્તકોનુંલેખન.
૧૯૦૩ : પુત્રી રેણુકાનું અવસાન. ‘નૌકાડૂબી’ (નવલકથા).
૧૯૦૫ : પિતાનુંઅવસાન. નવાસ્વદેશીઆંદોલનનામુખપત્ર‘ભાંડાર’નુંસંપાદન. બંગાળનાભાગલાનીકર્ઝન-નીતિસામેરાષ્ટ્રવ્યાપી‘સ્વદેશીઆંદોલન’માંમુખ્યહિસ્સો.
૧૯૦૪ : કવિતાના ૯ ગ્રંથોનું પ્રકાશન. ‘સ્વદેશી સમાજ’ ઉપરના વિખ્યાત નિબંધનું જાહેર સભામાં વાચન અને ભારતીય સમાજના પુનર્ગઠન અંગેનો વિગતવાર કાર્યક્રમ. શાળાના અભ્યાસનાં પુસ્તકોનું લેખન.
૧૯૦૬ : બંગીયસાહિત્યસંમેલનનાપ્રમુખપદે; રાજકારણીઝઘડાઅનેસંકુચિતતાથીત્રાસીનેતેમાંથીનિવૃત્ત.
૧૯૦૫ : પિતાનું અવસાન. નવા સ્વદેશી આંદોલનના મુખપત્ર ‘ભાંડાર’નું સંપાદન. બંગાળના ભાગલાની કર્ઝન-નીતિ સામે રાષ્ટ્રવ્યાપી ‘સ્વદેશી આંદોલન’માં મુખ્ય હિસ્સો.
૧૯૦૮ : ‘ગોરા’ નવલકથાનોઆરંભ. ‘પ્રાયશ્ચિત્ત’ નાટકમાંસત્યાગ્રહનુંતત્ત્વજ્ઞાન. ‘ગીતાંજલિ’નાંગીતોનુંસર્જન.
૧૯૦૬ : બંગીય સાહિત્ય સંમેલનના પ્રમુખપદે; રાજકારણી ઝઘડા અને સંકુચિતતાથી ત્રાસીને તેમાંથી નિવૃત્ત.
૧૯૧૧ : ૫૦મીવર્ષગાંઠનોઉત્સવ. ‘જીવન-સ્મૃતિ’નુંપ્રકાશન. ‘અચલાયતન’ નાટક-જડરૂઢિચુસ્તતાસામેપ્રહાર, તેથીબંગાળભરમાંઊહાપોહ. ‘ડાકઘર’ નાટક. ‘જનગણમનઅધિનાયક’ કોંગ્રેસની૨૬મીબેઠક (કલકત્તા) માટેલખ્યું.
૧૯૦૮ : ‘ગોરા’ નવલકથાનો આરંભ. ‘પ્રાયશ્ચિત્ત’ નાટકમાં સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન. ‘ગીતાંજલિ’નાં ગીતોનું સર્જન.
૧૯૧૨ : યુરોપનીત્રીજીયાત્રા : પોતાનાંબંગાળીગીતો-કાવ્યોનોજાતેઅંગ્રેજીઅનુવાદકર્યો. ઇંગ્લંડમાંવિખ્યાતકલાકારવિલિયમરોધેનસ્ટાઇનદ્વારાકવિનાઅંગ્રેજીઅનુવાદોકવિયિટ્સવગેરેનેપહોંચ્યા; અંગ્રેજકવિઓસમક્ષએકાવ્યોનુંવાચનયિટ્સેકર્યું. દીનબંધુએન્ડ્રુઝસાથેપ્રથમમુલાકાત. કવિનાં‘રાજા’, ‘ડાકઘર’ નાટકોનાઅંગ્રેજીઅનુવાદોથયા. અમેરિકાનીપ્રથમયાત્રા. દરમિયાનઇન્ડિયનસોસાયટીઓફલંડનતરફથી‘ગીતાંજલિ’નુંઅંગ્રેજીભાષાંતરપ્રગટ : જબ્બરઆવકાર. અમેરિકાપ્રવાસદરમિયાનભારતીયસંસ્કૃતિઉપરવ્યાખ્યાનો.
૧૯૧૧ : ૫૦મી વર્ષગાંઠનો ઉત્સવ. ‘જીવન-સ્મૃતિ’નું પ્રકાશન. ‘અચલાયતન’ નાટક-જડ રૂઢિચુસ્તતા સામે પ્રહાર, તેથી બંગાળભરમાં ઊહાપોહ. ‘ડાકઘર’ નાટક. ‘જનગણમન અધિનાયક’ કોંગ્રેસની ૨૬મી બેઠક (કલકત્તા) માટે લખ્યું.
૧૯૧૩ : અમેરિકાનીહાર્વર્ડયુનિવસિર્ટીમાં‘સાધના’નાંવ્યાખ્યાનો; અંગ્રેજીમાં‘ચિત્રાંગદા’ તથા‘ચિત્રા’ પ્રગટ. નોબેલપારિતોષિકકવિનેએનાયત.
૧૯૧૨ : યુરોપની ત્રીજી યાત્રા : પોતાનાં બંગાળી ગીતો-કાવ્યોનો જાતે અંગ્રેજી અનુવાદ કર્યો. ઇંગ્લંડમાં વિખ્યાત કલાકાર વિલિયમ રોધેનસ્ટાઇન દ્વારા કવિના અંગ્રેજી અનુવાદો કવિ યિટ્સ વગેરેને પહોંચ્યા; અંગ્રેજ કવિઓ સમક્ષ એ કાવ્યોનું વાચન યિટ્સે કર્યું. દીનબંધુ એન્ડ્રુઝ સાથે પ્રથમ મુલાકાત. કવિનાં ‘રાજા’, ‘ડાકઘર’ નાટકોના અંગ્રેજી અનુવાદો થયા. અમેરિકાની પ્રથમ યાત્રા. દરમિયાન ઇન્ડિયન સોસાયટી ઓફ લંડન તરફથી ‘ગીતાંજલિ’નું અંગ્રેજી ભાષાંતર પ્રગટ : જબ્બર આવકાર. અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિ ઉપર વ્યાખ્યાનો.
૧૯૧૪ : પ્રથમવિશ્વયુદ્ધ; કવિનું‘મામાહિંસી’ (દ્વેષનકરીશ)નુંયાદગારવ્યાખ્યાન. ૪૬દિવસમાં૧૦૮ગીતોલખ્યાં-‘ગીતાલિ’, જાતેતેનાસૂરશીખવ્યા.
૧૯૧૩ : અમેરિકાની હાર્વર્ડ યુનિવસિર્ટીમાં ‘સાધના’નાં વ્યાખ્યાનો; અંગ્રેજીમાં ‘ચિત્રાંગદા’ તથા ‘ચિત્રા’ પ્રગટ. નોબેલ પારિતોષિક કવિને એનાયત.
૧૯૧૫ : ગાંધીજીસાથેપ્રથમમુલાકાત (માર્ચ૬); ગાંધીજીનીપ્રેરણાથીજાતેરાંધવું, જાતેસફાઈકરવી-નાપ્રયોગોશાંતિનિકેતનમાં. ‘ઘરેબાહિરે’ નવલકથાનોઆરંભ (પૂરી૧૯૧૬). ‘સર’નોખિતાબ. સંગૃહિતકાવ્ય-ગીતો૧૦ગ્રંથમાં.
૧૯૧૪ : પ્રથમ વિશ્વયુદ્ધ; કવિનું ‘મા મા હિંસી’ (દ્વેષ ન કરીશ)નું યાદગાર વ્યાખ્યાન. ૪૬ દિવસમાં ૧૦૮ ગીતો લખ્યાં-‘ગીતાલિ’, જાતે તેના સૂર શીખવ્યા.
૧૯૧૬ : જાપાન-પ્રવાસ (એન્ડ્રુઝ, પીઅરસનસાથે); જાપાનનીચીન-વિરોધીશાહીવાદીનીતિનીટીકા; જાપાનીઅધિકારીમંડળમાંઅસંતોષ-રોષ. બ્રિટિશવસાહતોમાંભારતીયોપ્રત્યેનાઅસમાનવર્તનનાકારણેકેનેડાનાઆમંત્રણનોઅસ્વીકાર. અમેરિકા-પ્રવાસ : ‘રાષ્ટ્રવાદ’ ઉપરવ્યાખ્યાનો.
૧૯૧૫ : ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત (માર્ચ ૬); ગાંધીજીની પ્રેરણાથી જાતે રાંધવું, જાતે સફાઈ કરવી-ના પ્રયોગો શાંતિનિકેતનમાં. ‘ઘરે બાહિરે’ નવલકથાનો આરંભ (પૂરી ૧૯૧૬). ‘સર’નો ખિતાબ. સંગૃહિત કાવ્ય-ગીતો ૧૦ ગ્રંથમાં.
૧૯૧૯ : જલિયાંવાલાનાઅત્યાચારોનીમાહિતીમળતાંજવાઇસરોયનેપત્રલખી‘સર’નોખિતાબપાછોવાળ્યો. ‘લિપિકા’નુંલેખન. ‘શાંતિનિકેતનપત્રિકા’નોઆરંભ, સંપાદન. ‘વિદ્યાભવન’નીસ્થાપના-પ્રાચીનભારતીયતથાતિબેટીઅનેચીનીસાહિત્યનાઅભ્યાસનુંકેન્દ્ર. નૃત્યકેન્દ્રનીસ્થાપના.
૧૯૧૬ : જાપાન-પ્રવાસ (એન્ડ્રુઝ, પીઅરસન સાથે); જાપાનની ચીન-વિરોધી શાહીવાદી નીતિની ટીકા; જાપાની અધિકારી મંડળમાં અસંતોષ-રોષ. બ્રિટિશ વસાહતોમાં ભારતીયો પ્રત્યેના અસમાન વર્તનના કારણે કેનેડાના આમંત્રણનો અસ્વીકાર. અમેરિકા-પ્રવાસ : ‘રાષ્ટ્રવાદ’ ઉપર વ્યાખ્યાનો.
૧૯૨૧ : અમેરિકનયુનિવસિર્ટીઓઅનેસંસ્કાર-સંસ્થાઓમાંવ્યાખ્યાનો; પરંતુ‘વિશ્વભારતી’ માટેફંડભેગુંકરવામાંસફળતાનમળી (કવિબ્રિટન-વિરોધીઅનેજર્મનતરફીછે, એવીલાગણીફેલાયેલીહોઈ). વિશ્વભારતીનુંઉદ્ઘાટન; શાંતિનિકેતનનીતમામમિલકતતથાનોબેલપારિતોષિકનીરકમઅનેપુસ્તકોનીરોયલ્ટીકવિએ‘વિશ્વભારતીટ્રસ્ટ’નેસુપ્રતકર્યાં.
૧૯૧૯ : જલિયાંવાલાના અત્યાચારોની માહિતી મળતાં જ વાઇસરોયને પત્ર લખી ‘સર’નો ખિતાબ પાછો વાળ્યો. ‘લિપિકા’નું લેખન. ‘શાંતિનિકેતન પત્રિકા’નો આરંભ, સંપાદન. ‘વિદ્યાભવન’ની સ્થાપના-પ્રાચીન ભારતીય તથા તિબેટી અને ચીની સાહિત્યના અભ્યાસનું કેન્દ્ર. નૃત્ય કેન્દ્રની સ્થાપના.
૧૯૨૨ : ગ્રામનવનિર્માણમાટેશ્રીનિકેતનનીસ્થાપના. ‘શિશુભોલાનાથ’નાંકાવ્યોનુંસર્જન.
૧૯૨૧ : અમેરિકન યુનિવસિર્ટીઓ અને સંસ્કાર-સંસ્થાઓમાં વ્યાખ્યાનો; પરંતુ ‘વિશ્વભારતી’ માટે ફંડ ભેગું કરવામાં સફળતા ન મળી (કવિ બ્રિટન-વિરોધી અને જર્મનતરફી છે, એવી લાગણી ફેલાયેલી હોઈ). વિશ્વભારતીનું ઉદ્ઘાટન; શાંતિનિકેતનની તમામ મિલકત તથા નોબેલ પારિતોષિકની રકમ અને પુસ્તકોની રોયલ્ટી કવિએ ‘વિશ્વભારતી ટ્રસ્ટ’ને સુપ્રત કર્યાં.
૧૯૨૩ : ‘વિશ્વભારતી’ ત્રૈમાસિકનોઆરંભ.
૧૯૨૨ : ગ્રામનવનિર્માણ માટે શ્રીનિકેતનની સ્થાપના. ‘શિશુ ભોલાનાથ’નાં કાવ્યોનું સર્જન.
૧૯૨૪ : ચીનનોપ્રવાસ. જાપાનનોપ્રવાસ; પ્રજાતરીકેપ્રેમ, છતાંતેનાવિકૃતવિકાસનીટીકા. દક્ષિણઅમેરિકાનોપ્રવાસ.
૧૯૨૩ : ‘વિશ્વભારતી’ ત્રૈમાસિકનો આરંભ.
૧૯૨૭ : અમદાવાદમાંસાહિત્યપરિષદતરફથીસન્માન. મલાયા, જાવા, બાલી, સીઆમ (થાઇલૅન્ડ)નોપ્રવાસ-‘બૃહત્ભારત’નીયાત્રા.
૧૯૨૪ : ચીનનો પ્રવાસ. જાપાનનો પ્રવાસ; પ્રજા તરીકે પ્રેમ, છતાં તેના વિકૃત વિકાસની ટીકા. દક્ષિણ અમેરિકાનો પ્રવાસ.
૧૯૨૯ : કેનેડા, જાપાન, ચીનનોપ્રવાસ.
૧૯૨૭ : અમદાવાદમાં સાહિત્ય પરિષદ તરફથી સન્માન. મલાયા, જાવા, બાલી, સીઆમ (થાઇલૅન્ડ)નો પ્રવાસ-‘બૃહત્ ભારત’ની યાત્રા.
૧૯૩૦ : ૧૧મીવિદેશયાત્રાએ : પારિસમાંપોતાનાં૧૨૫ચિત્રોનુંપ્રદર્શન. રશિયાનોપ્રવાસ; રશિયાનીસિદ્ધિઓથીઅત્યંતપ્રભાવિત.
૧૯૨૯ : કેનેડા, જાપાન, ચીનનો પ્રવાસ.
૧૯૩૧ : કવિની૭૦મીજયંતી; ‘ગોલ્ડનબુકઓફટાગોર’નુંપ્રકાશન.
૧૯૩૦ : ૧૧મી વિદેશયાત્રાએ : પારિસમાં પોતાનાં ૧૨૫ ચિત્રોનું પ્રદર્શન. રશિયાનો પ્રવાસ; રશિયાની સિદ્ધિઓથી અત્યંત પ્રભાવિત.
૧૯૩૨ : બિહારમાંધરતીકંપથીવિનાશ; તેસમયે, અસ્પૃશ્યતાનાપાપેધરતીકંપથયોછે, એપ્રકારનાગાંધીજીનાનિવેદનનોવિરોધ.
૧૯૩૧ : કવિની ૭૦મી જયંતી; ‘ગોલ્ડન બુક ઓફ ટાગોર’નું પ્રકાશન.
૧૯૩૬ : શાંતિનિકેતનનાનિભાવમાટેકવિનોપ્રવાસ; ગાંધીજીનીપ્રેરણાથીતેમનાએકઅનુયાયીતરફથીરૂ. ૬૦,૦૦૦નીભેટ.
૧૯૩૨ : બિહારમાં ધરતીકંપથી વિનાશ; તે સમયે, અસ્પૃશ્યતાના પાપે ધરતીકંપ થયો છે, એ પ્રકારના ગાંધીજીના નિવેદનનો વિરોધ.
૧૯૪૦ : ઓક્સફર્ડયુનિવસિર્ટીતરફથીશાંતિનિકેતનમાંખાસપદવીદાનસમારંભ-કવિનેપદવીઆપવાસારુ. ‘બાળપણ’ (આત્મકથા).
૧૯૩૬ : શાંતિનિકેતનના નિભાવ માટે કવિનો પ્રવાસ; ગાંધીજીની પ્રેરણાથી તેમના એક અનુયાયી તરફથી રૂ. ૬૦,૦૦૦ની ભેટ.
૧૯૪૧ : ૮૦મીજન્મતિથિપ્રસંગે‘સંસ્કૃતિનીકટોકટી’નુંવ્યાખ્યાન. ૭મીઓગસ્ટેરાતનાઅંતિમશ્વાસ-કલકત્તાનાબાપીકાઘરમાં, જ્યાં૮૦વર્ષઅને૩માસઅગાઉજન્મલીધોહતોતેજઘરમાં, કવિએદેહત્યજ્યો.
૧૯૪૦ : ઓક્સફર્ડ યુનિવસિર્ટી તરફથી શાંતિનિકેતનમાં ખાસ પદવીદાન સમારંભ-કવિને પદવી આપવા સારુ. ‘બાળપણ’ (આત્મકથા).
{{Right|[‘વિશ્વમાનવ’ બેમાસિક :૧૯૬૧]}}
૧૯૪૧ : ૮૦મી જન્મતિથિ પ્રસંગે ‘સંસ્કૃતિની કટોકટી’નું વ્યાખ્યાન. ૭મી ઓગસ્ટે રાતના અંતિમ શ્વાસ-કલકત્તાના બાપીકા ઘરમાં, જ્યાં ૮૦ વર્ષ અને ૩ માસ અગાઉ જન્મ લીધો હતો તે જ ઘરમાં, કવિએ દેહ ત્યજ્યો.
{{Right|[‘વિશ્વમાનવ’ બેમાસિક : ૧૯૬૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:27, 7 October 2022


૧૮૬૧ : મે ૮ (તા. ૭ની મધરાત પછી અઢી વાગ્યે) કલકત્તામાં જન્મ. પિતા મહષિર્ દેવેન્દ્રનાથ, માતાશારદા દેવીનું ૧૪મું સંતાન. ૧૮૬૭ : અભ્યાસ શરૂ. ૧૮૬૮ : ૭ વર્ષની વયે જોડકણાં બનાવતા થયા. ૧૮૭૩ : નાટક ‘પૃથ્વીરાજ પરાજય’; પિતા સાથે ઉત્તર ભારતનો પ્રવાસ. ૧૮૭૪ : ‘તત્ત્વબોધિની’ પત્રિકામાં પ્રથમ કવિતા પ્રકાશિત ‘એક વિદ્યાર્થી’ને નામે. શાળા છોડી દીધી, ખાનગી શિક્ષકો દ્વારા વિદ્યાભ્યાસ. ૧૮૭૫ : માતાનું અવસાન. ‘મેકબેથ’નું બંગાળી ભાષાંતર. ‘ભાનુસંહિ’ને નામે વૈષ્ણવ પદાવલિ જેવાં પદો રચ્યાં. ૧૮૭૭ : પોતાના નાટકમાં અભિનય. નિબંધો, સાહિત્યિક વિવેચનલેખો. મોટા ભાઈ સત્યેન્દ્રનાથ (અમદાવાદમાં જિલ્લા ન્યાયાધીશ) પાસે અંગ્રેજી સાહિત્ય ભણવા રહ્યા. ૧૮૭૮ : મોટા ભાઈ સાથે ઇંગ્લંડ; ત્યાં શાળામાં અભ્યાસ; પછી કોલેજમાં. નાટકો, કાવ્યો, પત્રધારાનું લેખન. ૧૮૮૦ : ભારત પાછા. નાટકોનું લેખન તથા અભિનય. નિબંધો ને લેખો. ૧૮૮૨ : ખ્યાતિનો આરંભ (બંકિમચંદ્ર અને રોમેશચંદ્ર દત્ત દ્વારા પ્રશંસા), વિખ્યાત કાવ્ય ‘નિર્ઝરેર સ્વપ્નભંગ’. ૧૮૮૩ : મૃણાલિનીદેવી સાથે લગ્ન. ૧૮૮૪ : માતાસમી મોટી ભાભીનું અવસાન. યુરોપી કવિઓની કવિતાના અનુવાદો. ૧૮૮૫ : નવલકથા ‘રાજષિર્’. ૧૮૮૬ : કોંગ્રેસની બીજી બેઠક (કલકત્તા) માટે ગીત. ૧૮૯૦ : ઇટલી-ફ્રાન્સ થઈને ઇંગ્લંડનો ૧૦ અઠવાડિયાંનો પ્રવાસ. પાછા આવી કુટુંબની છએક સ્થળોની જાગીરનો કારભાર પ્રથમ વાર હાથ લીધો; કુશળ સંચાલન. કોંગ્રેસની છઠ્ઠી બેઠક (કલકત્તા)માં ‘વંદેમાતરમ્’ ગાયું. ભત્રીજા સુધીન્દ્રનાથ સાથે મળી આરંભેલા ‘સાધના’ માસિકમાં અરધાંથી વધુ લખાણો. યુરોપયાત્રાની ડાયરી શરૂ. ૧૮૯૨ : ‘ચિત્રાંગદા’ (કાવ્ય-નાટક). જાગીરદારી અંગે ઉત્તર બંગાળ-ઓરિસ્સાના આંટાફેરા. ૧૮૯૩ : ૩૬૨ ગીતોનો સંગ્રહ પ્રગટ. ૧૮૯૪ : ટૂંકી વાર્તાનો સંગ્રહ. શિક્ષણમાં વિશેષ રસ. ‘કાબુલીવાલા’ વાર્તા. બંગીય સાહિત્ય પરિષદના સ્થાપક ઉપપ્રમુખ. ૧૮૯૫ : ‘સ્વદેશી વસ્તુભંડાર’ની સ્થાપના. ૧૮૯૬ : કોંગ્રેસની ૧૨ મી બેઠક (કલકત્તા) માટે ‘અયી ભુવન મનમોહિની’નું ગીત. ૧૮૯૮-૯૯ : ‘ભારતી’ સાપ્તાહિકનું સંપાદન. ૧૯૦૦ : ‘ચિરકુમાર સભા’ (કટાક્ષ-નાટક). ૧૯૦૧ : સર્વપ્રથમ બંગાળી માનસ-વિશ્લેષણીય નવલકથા ‘ચોખેર બાલી’નું સર્જન. ટાગોર કુટુંબની જાગીરદારીની વ્યવસ્થા છોડી દઈ, ૧૯૦૧માં શાંતિનિકેતન (પિતા મહષિર્ દેવેન્દ્રનાથે સ્થાપેલ) ગયા; ત્યાં ‘બોલપુર બ્રહ્મચર્યાશ્રમ’-પ્રાચીન ભારતીય પદ્ધતિની શિક્ષણપ્રથાનો આરંભ, દેશી-વિદેશી અધ્યાપકોવાળી સંસ્થાની સ્થાપના. આથિર્ક સંકડામણ-અગાઉ ભાગીદારીમાં શણનો વેપાર કરેલો તેની મોટી ખોટ, અને આ નવી સંસ્થાનું ખર્ચ વગેરેને લીધે-પોતાની લાઇબ્રેરી વેચી નાખી; પત્નીએ પોતાનાં ઘરેણાં વેચીને સાથ આપ્યો. ૧૯૦૨ : પત્નીનું અવસાન. ૧૯૦૩ : પુત્રી રેણુકાનું અવસાન. ‘નૌકાડૂબી’ (નવલકથા). ૧૯૦૪ : કવિતાના ૯ ગ્રંથોનું પ્રકાશન. ‘સ્વદેશી સમાજ’ ઉપરના વિખ્યાત નિબંધનું જાહેર સભામાં વાચન અને ભારતીય સમાજના પુનર્ગઠન અંગેનો વિગતવાર કાર્યક્રમ. શાળાના અભ્યાસનાં પુસ્તકોનું લેખન. ૧૯૦૫ : પિતાનું અવસાન. નવા સ્વદેશી આંદોલનના મુખપત્ર ‘ભાંડાર’નું સંપાદન. બંગાળના ભાગલાની કર્ઝન-નીતિ સામે રાષ્ટ્રવ્યાપી ‘સ્વદેશી આંદોલન’માં મુખ્ય હિસ્સો. ૧૯૦૬ : બંગીય સાહિત્ય સંમેલનના પ્રમુખપદે; રાજકારણી ઝઘડા અને સંકુચિતતાથી ત્રાસીને તેમાંથી નિવૃત્ત. ૧૯૦૮ : ‘ગોરા’ નવલકથાનો આરંભ. ‘પ્રાયશ્ચિત્ત’ નાટકમાં સત્યાગ્રહનું તત્ત્વજ્ઞાન. ‘ગીતાંજલિ’નાં ગીતોનું સર્જન. ૧૯૧૧ : ૫૦મી વર્ષગાંઠનો ઉત્સવ. ‘જીવન-સ્મૃતિ’નું પ્રકાશન. ‘અચલાયતન’ નાટક-જડ રૂઢિચુસ્તતા સામે પ્રહાર, તેથી બંગાળભરમાં ઊહાપોહ. ‘ડાકઘર’ નાટક. ‘જનગણમન અધિનાયક’ કોંગ્રેસની ૨૬મી બેઠક (કલકત્તા) માટે લખ્યું. ૧૯૧૨ : યુરોપની ત્રીજી યાત્રા : પોતાનાં બંગાળી ગીતો-કાવ્યોનો જાતે અંગ્રેજી અનુવાદ કર્યો. ઇંગ્લંડમાં વિખ્યાત કલાકાર વિલિયમ રોધેનસ્ટાઇન દ્વારા કવિના અંગ્રેજી અનુવાદો કવિ યિટ્સ વગેરેને પહોંચ્યા; અંગ્રેજ કવિઓ સમક્ષ એ કાવ્યોનું વાચન યિટ્સે કર્યું. દીનબંધુ એન્ડ્રુઝ સાથે પ્રથમ મુલાકાત. કવિનાં ‘રાજા’, ‘ડાકઘર’ નાટકોના અંગ્રેજી અનુવાદો થયા. અમેરિકાની પ્રથમ યાત્રા. દરમિયાન ઇન્ડિયન સોસાયટી ઓફ લંડન તરફથી ‘ગીતાંજલિ’નું અંગ્રેજી ભાષાંતર પ્રગટ : જબ્બર આવકાર. અમેરિકા પ્રવાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિ ઉપર વ્યાખ્યાનો. ૧૯૧૩ : અમેરિકાની હાર્વર્ડ યુનિવસિર્ટીમાં ‘સાધના’નાં વ્યાખ્યાનો; અંગ્રેજીમાં ‘ચિત્રાંગદા’ તથા ‘ચિત્રા’ પ્રગટ. નોબેલ પારિતોષિક કવિને એનાયત. ૧૯૧૪ : પ્રથમ વિશ્વયુદ્ધ; કવિનું ‘મા મા હિંસી’ (દ્વેષ ન કરીશ)નું યાદગાર વ્યાખ્યાન. ૪૬ દિવસમાં ૧૦૮ ગીતો લખ્યાં-‘ગીતાલિ’, જાતે તેના સૂર શીખવ્યા. ૧૯૧૫ : ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત (માર્ચ ૬); ગાંધીજીની પ્રેરણાથી જાતે રાંધવું, જાતે સફાઈ કરવી-ના પ્રયોગો શાંતિનિકેતનમાં. ‘ઘરે બાહિરે’ નવલકથાનો આરંભ (પૂરી ૧૯૧૬). ‘સર’નો ખિતાબ. સંગૃહિત કાવ્ય-ગીતો ૧૦ ગ્રંથમાં. ૧૯૧૬ : જાપાન-પ્રવાસ (એન્ડ્રુઝ, પીઅરસન સાથે); જાપાનની ચીન-વિરોધી શાહીવાદી નીતિની ટીકા; જાપાની અધિકારી મંડળમાં અસંતોષ-રોષ. બ્રિટિશ વસાહતોમાં ભારતીયો પ્રત્યેના અસમાન વર્તનના કારણે કેનેડાના આમંત્રણનો અસ્વીકાર. અમેરિકા-પ્રવાસ : ‘રાષ્ટ્રવાદ’ ઉપર વ્યાખ્યાનો. ૧૯૧૯ : જલિયાંવાલાના અત્યાચારોની માહિતી મળતાં જ વાઇસરોયને પત્ર લખી ‘સર’નો ખિતાબ પાછો વાળ્યો. ‘લિપિકા’નું લેખન. ‘શાંતિનિકેતન પત્રિકા’નો આરંભ, સંપાદન. ‘વિદ્યાભવન’ની સ્થાપના-પ્રાચીન ભારતીય તથા તિબેટી અને ચીની સાહિત્યના અભ્યાસનું કેન્દ્ર. નૃત્ય કેન્દ્રની સ્થાપના. ૧૯૨૧ : અમેરિકન યુનિવસિર્ટીઓ અને સંસ્કાર-સંસ્થાઓમાં વ્યાખ્યાનો; પરંતુ ‘વિશ્વભારતી’ માટે ફંડ ભેગું કરવામાં સફળતા ન મળી (કવિ બ્રિટન-વિરોધી અને જર્મનતરફી છે, એવી લાગણી ફેલાયેલી હોઈ). વિશ્વભારતીનું ઉદ્ઘાટન; શાંતિનિકેતનની તમામ મિલકત તથા નોબેલ પારિતોષિકની રકમ અને પુસ્તકોની રોયલ્ટી કવિએ ‘વિશ્વભારતી ટ્રસ્ટ’ને સુપ્રત કર્યાં. ૧૯૨૨ : ગ્રામનવનિર્માણ માટે શ્રીનિકેતનની સ્થાપના. ‘શિશુ ભોલાનાથ’નાં કાવ્યોનું સર્જન. ૧૯૨૩ : ‘વિશ્વભારતી’ ત્રૈમાસિકનો આરંભ. ૧૯૨૪ : ચીનનો પ્રવાસ. જાપાનનો પ્રવાસ; પ્રજા તરીકે પ્રેમ, છતાં તેના વિકૃત વિકાસની ટીકા. દક્ષિણ અમેરિકાનો પ્રવાસ. ૧૯૨૭ : અમદાવાદમાં સાહિત્ય પરિષદ તરફથી સન્માન. મલાયા, જાવા, બાલી, સીઆમ (થાઇલૅન્ડ)નો પ્રવાસ-‘બૃહત્ ભારત’ની યાત્રા. ૧૯૨૯ : કેનેડા, જાપાન, ચીનનો પ્રવાસ. ૧૯૩૦ : ૧૧મી વિદેશયાત્રાએ : પારિસમાં પોતાનાં ૧૨૫ ચિત્રોનું પ્રદર્શન. રશિયાનો પ્રવાસ; રશિયાની સિદ્ધિઓથી અત્યંત પ્રભાવિત. ૧૯૩૧ : કવિની ૭૦મી જયંતી; ‘ગોલ્ડન બુક ઓફ ટાગોર’નું પ્રકાશન. ૧૯૩૨ : બિહારમાં ધરતીકંપથી વિનાશ; તે સમયે, અસ્પૃશ્યતાના પાપે ધરતીકંપ થયો છે, એ પ્રકારના ગાંધીજીના નિવેદનનો વિરોધ. ૧૯૩૬ : શાંતિનિકેતનના નિભાવ માટે કવિનો પ્રવાસ; ગાંધીજીની પ્રેરણાથી તેમના એક અનુયાયી તરફથી રૂ. ૬૦,૦૦૦ની ભેટ. ૧૯૪૦ : ઓક્સફર્ડ યુનિવસિર્ટી તરફથી શાંતિનિકેતનમાં ખાસ પદવીદાન સમારંભ-કવિને પદવી આપવા સારુ. ‘બાળપણ’ (આત્મકથા). ૧૯૪૧ : ૮૦મી જન્મતિથિ પ્રસંગે ‘સંસ્કૃતિની કટોકટી’નું વ્યાખ્યાન. ૭મી ઓગસ્ટે રાતના અંતિમ શ્વાસ-કલકત્તાના બાપીકા ઘરમાં, જ્યાં ૮૦ વર્ષ અને ૩ માસ અગાઉ જન્મ લીધો હતો તે જ ઘરમાં, કવિએ દેહ ત્યજ્યો. [‘વિશ્વમાનવ’ બેમાસિક : ૧૯૬૧]