રાણો પ્રતાપ/બીજો પ્રવેશ: Difference between revisions

no edit summary
(Created page with " સ્થળ : કોમલમીરના મહેલની પાસે સરોવરતીર. સમય : સંધ્યા. [પ્રતાપસિંહન...")
 
No edit summary
 
(7 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|બીજો પ્રવેશ|'''અંક પહેલો'''}}




{{Space}}સ્થળ : કોમલમીરના મહેલની પાસે સરોવરતીર. સમય : સંધ્યા.




સ્થળ : કોમલમીરના મહેલની પાસે સરોવરતીર. સમય : સંધ્યા.
{{Space}}{{Space}}{{Space}}[પ્રતાપસિંહની કન્યા ઇરા એકલી ઊભી ઊભી સૂર્યાસ્ત નિહાળી રહી છે.<br>
[પ્રતાપસિંહની કન્યા ઇરા એકલી ઊભી ઊભી સૂર્યાસ્ત નિહાળી રહી છે. આથમતા સૂર્ય સામે જોતી જોતી આનંદથી તાળી પાડતી —]
{{Space}}{{Space}}{{Space}}આથમતા સૂર્ય સામે જોતી જોતી આનંદથી તાળી પાડતી —]
 
{{Ps
{{Ps
ઈરા : કેવો ભવ્ય દેખાવ! સૂર્ય આથમી રહ્યો છે. આખા આકાશમાં કોઈ નથી. બસ, એકલો એ સૂર્ય! ચાર-ચાર પહોર સુધી આકાશના રણવગડામાં ભટકી ભટકીને, અત્યારે હવે આ વિશ્વને જ્વાલાના રંગમાં ઝબકોળીને એ ચાલ્યો જાય છે. ઊગ્યો ત્યારે પણ એવો જ ગૌરવભર્યો, આથમે છે ત્યારે પણ એવો જ ગૌરવવન્તો! ઓ — ગયો. આકાશની પીળી પ્રભા ધીરે ધીરે ભૂખરી બની ગઈ. અને સંધ્યા તો આથમતા સૂર્યની સામે શૂન્ય નજરે જોતી જોતી, જાણે દેવતાની આરતી ઉતારવા ધીરે પગલે વિશ્વમંદિરમાં દાખલ થાય છે! મધુરી સંધ્યા! વહાલી સખી! એવી શી ચિંતા તારે હૃદયે વસી છે? અંતરમાં એવી કઈ ઊંડી નિરાશા આવી છે? શા કારણે આટલી ઉદાસ છે તું, બહેન? આટલી બધી અબોલ — આટલી મૂંઝાયલી? બોલ બોલ, બહેનાં!
|'''ઈરા''' :
}}
|કેવો ભવ્ય દેખાવ! સૂર્ય આથમી રહ્યો છે. આખા આકાશમાં કોઈ નથી. બસ, એકલો એ સૂર્ય! ચાર-ચાર પહોર સુધી આકાશના રણવગડામાં ભટકી ભટકીને, અત્યારે હવે આ વિશ્વને જ્વાલાના રંગમાં ઝબકોળીને એ ચાલ્યો જાય છે. ઊગ્યો ત્યારે પણ એવો જ ગૌરવભર્યો, આથમે છે ત્યારે પણ એવો જ ગૌરવવન્તો! ઓ — ગયો. આકાશની પીળી પ્રભા ધીરે ધીરે ભૂખરી બની ગઈ. અને સંધ્યા તો આથમતા સૂર્યની સામે શૂન્ય નજરે જોતી જોતી, જાણે દેવતાની આરતી ઉતારવા ધીરે પગલે વિશ્વમંદિરમાં દાખલ થાય છે! મધુરી સંધ્યા! વહાલી સખી! એવી શી ચિંતા તારે હૃદયે વસી છે? અંતરમાં એવી કઈ ઊંડી નિરાશા આવી છે? શા કારણે આટલી ઉદાસ છે તું, બહેન? આટલી બધી અબોલ — આટલી મૂંઝાયલી? બોલ બોલ, બહેનાં!
 
{{Right|[ઈરાની મા લક્ષ્મીબાઈ આવીને પાછળથી સાદ કરે છે.]}}
{{Right|[ઈરાની મા લક્ષ્મીબાઈ આવીને પાછળથી સાદ કરે છે.]}}
}}
}}
Line 81: Line 86:
}}
}}
{{Right|[આઘે આઘે એક સાધુ ગાતો ગાતો ચાલ્યો જાય છે.]}}
{{Right|[આઘે આઘે એક સાધુ ગાતો ગાતો ચાલ્યો જાય છે.]}}
<br>
<Center>[રાગ : ધીરાના પદનો]</Center>
<Center>[રાગ : ધીરાના પદનો]</Center>
<Center>કૂડાં સુખની વાતો મેલો રે, સુખડાંએ તો દીધા દગા! </Center>
<Center>કૂડાં સુખની વાતો મેલો રે, સુખડાંએ તો દીધા દગા! </Center>
Line 125: Line 131:
|મા, મારા બાપુ બોલાવે છે.
|મા, મારા બાપુ બોલાવે છે.
}}
}}
{{Right|[લક્ષ્મી અને ઈરા ચાલ્યાં જાય છે. અમરસિંહ એક સૂકા લાકડા પર બેસે છે.]
{{Right|[લક્ષ્મી અને ઈરા ચાલ્યાં જાય છે. અમરસિંહ એક સૂકા લાકડા પર બેસે છે.]}}
{{Ps
{{Ps
|અમરસિંહ :  
|અમરસિંહ :  
Line 207: Line 213:
|એ તો હું નથી જાણતો.
|એ તો હું નથી જાણતો.
}}
}}
[શકતસિંહ વિચાર કરે છે.]
{{Right|[શકતસિંહ વિચાર કરે છે.]}}
{{Ps
 
હા, આ પણ એક સમસ્યા સાચી! જ્યેષ્ઠ હોવાથી કાંઈ શ્રેષ્ઠ ન કહેવાય! તો પછી સમાજમાં આવો નિયમ શા માટે? ઉચિત નિયમ તો એમ થવો જોઈએ કે જે શ્રેષ્ઠ તેને જ ગાદી મળે. શા માટે એ નિયમ નહિ? કોને માલૂમ? સમસ્યા તો સાચી!
 
}}
{{space}}{{space}}હા, આ પણ એક સમસ્યા સાચી! જ્યેષ્ઠ હોવાથી કાંઈ શ્રેષ્ઠ ન કહેવાય! તો પછી સમાજમાં આવો નિયમ શા માટે? ઉચિત નિયમ તો એમ થવો જોઈએ કે જે શ્રેષ્ઠ તેને જ ગાદી મળે. શા માટે એ નિયમ {{space}}{{space}}નહિ? કોને માલૂમ? સમસ્યા તો સાચી!
{{Ps
{{Ps
|અમર :
|અમર :
Line 219: Line 225:
|કાંઈ નહિ. ચાલો ઘરમાં. રાત પડી ગઈ.
|કાંઈ નહિ. ચાલો ઘરમાં. રાત પડી ગઈ.
}}
}}
{{Right|[બન્ને જાય છે.]
{{Right|[બન્ને જાય છે.]}}
{{Ps
26,604

edits