વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(11 intermediate revisions by the same user not shown)
Line 439: Line 439:


<center>'''પ્રવેશ ચોથો'''</center>
<center>'''પ્રવેશ ચોથો'''</center>


સમય : સાંજ પડતી આવે છે. સ્થળ : વિદ્યામંદિરના છાત્રાલયની પોતાની ઓરડીમાં અંદરથી બારણું વાસીને અનંત કપડાં બદલે છે. એની જાળીવાળી બારીના સળિયા પાસે ચંદુ અને મહેશ્વર આવી ઊભા છે.
સમય : સાંજ પડતી આવે છે. સ્થળ : વિદ્યામંદિરના છાત્રાલયની પોતાની ઓરડીમાં અંદરથી બારણું વાસીને અનંત કપડાં બદલે છે. એની જાળીવાળી બારીના સળિયા પાસે ચંદુ અને મહેશ્વર આવી ઊભા છે.
Line 1,101: Line 1,102:
}}
}}
{{Right|[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.]}}
{{Right|[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.]}}




Line 1,107: Line 1,109:


સંધ્યા સમયે : શ્રી માળનાથ મહાદેવને ઓટે. [ટોકરા બજે છે. જ્ઞાતિજનો દર્શન કરી કરી, ‘બોમ બોમ ભોળા!’ ઈત્યાદિ શિવ-સંબોધનો ગજવતા ઓટા પર આવીને બેસે છે. કોઈ છીંકણી સૂંઘે-સુંઘાડે છે. કોઈ હથેળીમાં ચૂનો-તમાકુ ઠાલવે છે, કોઈ ચોટલી ખંખેરે છે, વાતો ચાલે છે.]
સંધ્યા સમયે : શ્રી માળનાથ મહાદેવને ઓટે. [ટોકરા બજે છે. જ્ઞાતિજનો દર્શન કરી કરી, ‘બોમ બોમ ભોળા!’ ઈત્યાદિ શિવ-સંબોધનો ગજવતા ઓટા પર આવીને બેસે છે. કોઈ છીંકણી સૂંઘે-સુંઘાડે છે. કોઈ હથેળીમાં ચૂનો-તમાકુ ઠાલવે છે, કોઈ ચોટલી ખંખેરે છે, વાતો ચાલે છે.]
}}
{{Ps
|ભોળાનાથ :
|તમે સહુ મારી એકની જ ગર્દન શાના ચીપો છો? દીકરા તો તમારા બધાના ય એ વંઠેલને ઘેર જાય છે! એકલા મારા અનંતને જ કેમ ભાળ્યો છે સહુએ?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|બીજા કોના દીકરા ગયા દીઠા?
}}
{{Ps
|ભોળાનાથ :
|આ વીરેશ્વરભાઈનો ગજેન્દ્ર. દાક્તરીમાં પાસ થઈને આવ્યો છે તે દિવસથી રોજ ત્રણ વાર તો ત્યાં સાઈકલે ચડીને જતો એને હું જોઉં છું.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|એટલે જ અમે વૈદ્યો દાક્તરી કેળવણીથી વિરુદ્ધ પડીએ છીએ ને? મેડીકલ કૉલેજમાં છોકરાઓનાં ચારિત્ર્ય....
}}
{{Ps
|વીરેશ્વર :
|મારો ગજુ એવો ન્હોય. એ તો જાય છે દયાથી દ્રવીને ફ્રી વિઝિટ કરવા. સૂરજને ગાંડપણનું પાસું છે; જાણો છો ને?
}}
{{Ps
|વિશ્વનાથ :
|ગજુ જાય છે દવા કરવા, ત્યારે ભોળાનાથભાઈનો અનંત શું માનસિક દવા કરવા જ નથી જતો ભલા? સૂરજને ઘેલછામાં આશ્વાસનની જરૂર નહિ કે?
}}
{{Ps
|વીરેશ્વર :
|એ જ પ્રકારનું આશ્વાસન દેવા જનારા છોકરાઓ જ્ઞાતિમાં હમણાં હમણાં ઠીક ઠીક વધી ગયા છે. મને તમામ ખબર છે. તમારો અનંત, ત્રિપુરાશંકરનો દિગંત, મહેશ્વરનો દેવેન્દ્ર, બધાને હું ત્યાંથી નીકળતા જોઉં છું. કોઈ શાકપાદડું પહોંચાડે છે, કોઈ દાણાદૂણી લાવી આપે છે, કોઈ દાક્તરને તેડી જાય છે. મારા ગજુનો એકનો જ દોષ શા સારુ દઈ રહ્યા છો તમે?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|અમને તો કોઈ નથી તેડી જતું. શાના તેડી જાય? ઝટ દાક્તરોને કસ કાઢવો છે એવા અનાથો ઉપર પ્રયોગો કરી કરીને. [છૂરીની માફક હાથ ચલાવે છે.]
}}
{{Ps
|ભોળાનાથ :
|તો પછી તમે તમારી મેળે જ કાં નથી જતા?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|શું જાય? ઈજ્જત આબરૂ આડી આવે છે ને, ભાઈ! ચારિત્ર્ય, ભોળાનાથભાઈ, ચારિત્ર્ય જેવું અમૂલ્ય જીવનરત્ન જોખમમાં મૂકું તેવો હું નહિ. અમે વૈદ્યો તો રાજદરબારનાં અંત :પુરોમાં જનારા : અમે દાક્તરો જેવા નહિ.
}}
{{Ps
|વિશ્વનાથ :
|છતાં નવયુગના યજ્ઞોપવિત સમી સ્ટેથોસ્કોપની ભૂંગળીને તો ડોકમાં પહેરીને બપોર સુધી અળગી જ નથી કરતા, હો ધન્વંતરી! ગામડામાં જઈને ઈંજેકશનોના સોયા પરોવવાનું પણ ક્યાં ચૂકો છો? વાત પિત ને કફ ઉપરાંત હવે તો ‘જર્મ્સની થિયરીઓ’ પણ ક્યાં તમે નથી બાફતા? હાંકી શકાય તેટલું દાક્તરોનું પણ હાંકો છો તો ખરા!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[ચિડાઈને] હવે એ બધું તો વિષયાન્તર થાય છે, ભોળાનાથભાઈ! ખરો મુદ્દો તો છે આપણા જ્ઞાતિના જુવાનિયાઓના સત્યાનાશને અટકાવવાનો. સાવિત્રીને અને સૂરજને ગામ છોડાવવું જ જોઈએ. નહિતર આપણા એકેએક જુવાનનું નિકંદન નીકળશે.
}}
{{Ps
|ભોળાનાથ :
|પરંતુ એમાં વાંક કોનો?
}}
{{Ps
|વિશ્વનાથ :
|બેશક, આપણા જુવાનિયાઓનો તો નહિ જ!
}}
{{Ps
|ભોળાનાથ :
|વાંક ચોખેચોખો ધનેશ્વરભાઈનો. શા સારુ માસિક રૂપિયા ત્રણની જીવાઈ બંધ કરી? સૂરજે આજ લાજમરજાદ છોડી હોય તો એ જ કારણે.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|એમ ન કહો. પ્રથમ એ કુલટાઓએ લાજઘૂમટા છોડ્યા, જુવાનોને પોતાને ઘેર જતા-આવતા કર્યા, તે પછી જ ધનેશ્વરભાઈએ રૂપિયા ત્રણ બંધ પાડ્યા છે. અને જુવાનોને ત્યાં હેળવનાર તમારો અનંત છે, સમજ્યા, ભોળાનાથભાઈ! વીરેશ્વરના ગજેન્દ્રને ત્યાં વિઝિટે લઈ જનાર કોણ? અનંત, અનંત, ને અનંત જ! [ઓટા ઉપર હાથ પછાડે છે.]
}}
{{Ps
|વીરેશ્વર :
|તમે પણ મોટા અફલાતૂન જેવી વાત કહો છો, હો વૈદ્યરાજ! દાક્તરી ભણેલ માણસ શું વિઝિટે ન જાય?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|જાય, પણ એવી જગજાહેર ભ્રષ્ટાને ઘેરે? એકાંતે? એના શરીર પર સ્ટેથોસ્કોપ લગાડે? એના પેટ પર આંગળીઓના ટકોરા મારે? એની આંખો તપાસવાને નિમિત્તે ગાલ પર હાથ અડકાડે? એને આશ્વાસન દેવાના ડોળ કરીને કપાળ પંપાળે? આ શું ચારિત્ર્ય તમારા દાક્તરોનું!
}}
{{Ps
|વીરેશ્વર :
|ઓહોહોહો, ધન્વંતરી! ગજબ વર્ણનશક્તિ તમારી. જાણે નજરોનજર નિહાળતા હો તેવું વર્ણન! આટલું વિગતવાર ક્યાંથી જાણ્યું?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|જાણ્યું ગમે ત્યાંથી. પૂછો તમારા ગજેન્દ્રને. સાચું કે ખોટું? હું તો સહુને માપી રહ્યો છું, મુરબ્બીઓ!
}}
{{Ps
|વિશ્વનાથ :
|વૈદ્યરાજના તો ડિટેક્ટિવો ફરે છે, ડિટેક્ટિવો!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|ફરેય તે. કેમ ન ફરે? એમ શું અમે ચારિત્ર્યહીન દાક્તરોને ફાવી જવા દેશું?
}}
{{Ps
|વીરેશ્વર :
|પણ આ બધી બળતરા શાની? પૈસાની તો ન્હોય કારણ કે મારો ગજુ તો ફ્રી વિઝિટો આપે છે. તો પછી આ બળતરા એ બધા સુંવાળા સમાગમથી તમે વંચિત રહી જાઓ છો તેની જ સમજવી શું?
}}
{{Right|[બધા ખડખડાટ હસે છે.]}}
{{Ps
|વૈદ્યરાજ :
|અમે આર્યપુત્રો છીએ. આયુર્વેદ તો છે એક પવિત્ર શાસ્ત્ર. એ તો છે ઋષિઓની જીતેન્દ્રિયોની ધર્મવાણી. એમાં લોલુપતાને સ્થાન ન્હોય. અમે તો માત્ર પેશાબ જોઈને પાંચ-પાંચ વર્ષના જૂના વ્યાધિઓ પારખનારા. અમારા વ્યવસાયમાં શારીરિક ગલીપચીના સંજોગો જ ન હોય. ચારિત્ર્યહીનો તો ફક્ત દાક્તરો જ હોઈ શકે.
}}
{{Ps
|વિશ્વનાથ :
|હવે એ બધી લપ જવા દો, ને એક વાત ઉપર આવી જાઓ, કે ન્યાતના જુવાન છોકરાઓનાં શીલ, અભ્યાસ ઈત્યાદિ આ સાવિત્રી-સૂરજના ભ્રષ્ટવાડાને કારણે સંકટમાં આવી પડ્યાં છે. કેમ, ખરું ને, વૈદ્યરાજ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|એ અને એ ઉપરાંત બીજું ઘણું ઘણું....
}}
{{Ps
|વીરેશ્વર :
|આપને કહેવાનું રહે છે તે કબૂલ : પણ હવે આ બાબતનું કરવું શું?
}}
{{Ps
|ભોળાનાથ :
|રાજને — માજીસ્ટ્રેટ સાહેબને કશું પગલું લેવાનું કહેવું હોય તો હું તૈયાર છું. હું છેક કમિશ્નર સુધી જવા તૈયાર છું, કેમકે આપણી સમગ્ર જુવાન પ્રજા જોખમમાં છે.
}}
{{Ps
|વીરેશ્વર :
|તે પહેલાં આપણામાંથી કોઈ ડાહ્યા અને પ્રૌઢ પુરુષોએ જઈને એ મા-દીકરીને જ સમજાવવાં, ચેતવણી દેવી, અને પોતાની મેળે જ ગામ છોડી ચાલ્યાં જાય તેવું ન કરવું જોઈએ?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|હા, એ ઠીક છે. બોલો, કોણ ત્યાં જવા તૈયાર છે?
}}
{{Ps
|વિશ્વનાથ :
|[સહુની સામે મિચકારો કરી] ધન્વતરીજીને જ મોકલીએ.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|મને વાંધો નથી. હું જોખમ વહોરવા તૈયાર છું. પણ કોઈએ મારી જોડે આવવું જોશે. કાજળની કોટડીમાં એકલા જવું ઉચિત નથી. કેમકે આ તો છે ચારિત્ર્યનો સવાલ ભાઈ! ગળીનો ડાઘ બેસતાં શી વાર લાગે?
}}
{{Ps
|ભોળાનાથ :
|તમારા વિશે એવી રંચ પણ શંકા લાવનાર પાપી આપણી ન્યાતમાં તો એક પણ નથી.
}}
{{Ps
|વિશ્વનાથ :
|ને વળી તમે તો ઔષધ કરવાને બહાને પણ જઈ શકો છો. સ્ટેથોસ્કોપ ડોકમાં જ પહેરી રાખવું. નાડ્યને આંગળીઓ વચ્ચે ઝાલી રાખીને જ આ બધી વાત કરવી, એટલે કોઈ ઓચિંતાનું આવી ચડે તો ય ચિંતા નહિ.
}}
{{Right|[બીજાઓ સામે જોઈ મોં મલકાવે છે.]}}
{{Ps
|વીરેશ્વર :
|વૈદક એ ખરેખર મોટી ઢાલ છે માણસને માટે.
}}
{{Ps
|ભોળાનાથ :
|આપણે વૈદ્યો નથી એ દુર્ભાગ્ય છે આપણું. આટલી અવસ્થાએ પણ આપણાથી તો ખોંખારાનો ‘આલારામ’ (એલાર્મ) બજાવ્યા પછી જ કોઈના ઘરમાં પેસાય. ને મોટાં ફીંડલાં બાંધીએ, એટલે બૈરાં ઘૂમટા ય લાંબા તાણે. શી દશા છે!
}}
{{Ps
|વીરેશ્વર :
|હાં-હાં-હાં ભોળાનાથભાઈ! પંચાવન વર્ષે ય આવા વલખાટ! અ હ હ હ!
}}
{{Ps
|વિશ્વનાથ :
|જીવતો જીવ છે ને ભાઈ! પંદર વર્ષથી તો ઘરભંગ અવસ્થા : પછી કંઈ વાંક છે? જોવા-સાંભળવા અને વાતો કરવાની ક્ષુધા તો રહે જ ને?
}}
{{Ps
|વીરેશ્વર :
|તો છો ને ભોળાનાથભાઈ પણ એ મા-દીકરીને મળી આવે! સમજાવી આવે, કે ઓ મારી માવડી! તમો બેઉનાં વશીકરણને કારણે તો આ ન્યાતના જુવાનોનું નિકંદન નીકળી રહેલ છે.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|ભોળાનાથભાઈની આ બધી વાતોચીતો પરથી હું તો માનું છું કે એમનું આ કામ નથી. ध्यायतो विषयान् पुंस : संगस्तेषूपजायते! વળી સામી વ્યક્તિઓ એવી રહી ખરી ને?
}}
{{Ps
|વીરેશ્વર :
|કોણ? મા અને દીકરી બન્ને?
}}
{{Ps
|વિશ્વનાથ :
|એ તો જેવી જેની ઉમ્મર. કેમ ખરું ને, ધન્વંતરી? [વૈદ્યરાજની સામે મોં મલકાવે છે.]
}}
{{Ps
|ભોળાનાથ :
|એટલે વૈદ્યરાજની ઉમ્મર નાની તેથી શું થયું? આયુર્વેદનું કવચ તો અભેદ્ય છે, જાણતા નથી?
}}
{{Ps
|વીરેશ્વર :
|હા, જોખમમાં તો રહ્યા બાપડા દાક્તરો જ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|તમારા સહુના મનમાં સંશય હોય તો હું ત્યાં નથી જવાનો. આ પ્રશ્ન તો ચારિત્ર્યનો છે.
}}
{{Ps
|વિશ્વનાથ :
|નહિ રે. આમાં કોઈએ કોઈના વિષે સંશય ઉઠાવવા જેવું જ નથી. આપણે સહુ એકબીજાને પૂરા પિછાનીએ છીએ. મુદ્દાનો સવાલ એક જ છે, કે આ મા-દીકરીના ફાંસલામાંથી આપણા નિર્દોષ ન્યાત-જુવાનોને તાબડતોબ ઉગારી લેવા : તેનો પહેલો કાર્યભાર ધન્વંતરીજીને જ સોંપીએ છીએ.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|હું તો બનતું કરી છૂટીશ. લ્યો ત્યારે, જે જે! [ઊઠે છે. મંદિરમાં ફરીવાર જઈ, ‘શિવોઽહં શિવોઽહં’ના પુકારો કરી ટોકરો વગાડી જાય છે.]
}}
{{Right|[ભોળાનાથ અને વીરેશ્વર પણ ઊઠે છે. ઊઠતાં ઊઠતાં વાતો કરે છે.]}}
{{Ps
|ભોળાનાથ :
|પણ એવી તે કેવીક રૂપાળી એ છે બેઉ?
}}
{{Ps
|વીરેશ્વર :
|ગજબ રૂડી છે; ન્યાતમાં કોઈ એનો જોટો નથી. તમારા સોગંદ!
}}
{{Ps
|ભોળાનાથ :
|સાળું, ઘણીઘણી વાર પૂજા કરતે કરતે મને વિચાર આવી જાય છે, કે વિધવાલગ્નની છૂટ રાખી હોત મનુ મહારાજે!
}}
{{Ps
|વીરેશ્વર :
|પણ શા સારુ? તમને કુંવારી કન્યા પરણવાની કોણ ના કહે છે?
}}
{{Ps
|ભોળાનાથ :
|વિચાર થઈ પડે, ભાઈ, વિચાર! ઘરમાં બાળરંડવાળ દીકરી છે, બાપા! ઓલ્યું તો દીકરીને ઠેકાણે પાડી શકાય, ને પોતે ય સાવિત્રી જેવું કોઈક આધેડ ઘરમાં લાવી શકીએ. પંદર વરસની ઘરભંગ અવસ્થા અતિ દોહ્યલી છે. વીરેશ્વરભાઈ! તને એ દુઃખની કલ્પના ક્યાંથી આવે?
}}
{{Ps
|વીરેશ્વર :
|હવે ભઈ, મારે ય છે તો દમલેલ ઠોઠિયું ને!
}}
{{Ps
|ભોળાનાથ :
|ઠોઠિયું તો ઠોઠિયું, પણ એકબીજાની આળપંપાળ કરતે કરતે આયુષ્ય તો ખૂટે ને! આ તો, ભાઈ, એકલતા ખાઈ જાય છે. [નિઃશ્વાસ નાખે છે.]
}}
{{Ps
|વિશ્વનાથ :
|[દાઢીને] અરરર!
}}
{{Ps
|ભોળાનાથ :
|તારે હસવાનું થાય છે, ખરું ને વિશવા?
}}
{{Right|[બેઉ જણા પાછું વાળી જોતા જોતા જુદા પડે છે.]}}
{{Ps
|વિશ્વનાથ :
|[પાછળ પાછળ એકલો ચાલ્યો જતો ને શિવલિંગ તરફ તાકતો] શંભો! બુઢિયા! સ્મશાનચારી જોગટા! જેવો તું, તેવા જ અમે. તેં એકને બેસારી છે ખોળામાં, ને બીજીને સંઘરી છે જટામાં. વાંક તારો નથી, તને ન સમજનાર તારા ધર્મિષ્ઠોનો છે. નીકર આજ તારા ઓટા ઉપર આ હાહાકાર શા સારુ હોય? તારી પેઠે સહુ પોતપોતાનું ફોડી ન લ્યે? પણ તું, ઓલ્યો વિષ્ણુ, તમે તમામ દેવો ને દેવીઓ ખરાં ધૂર્ત છો. પક્કાં પાજી છો. કોઈ ક્ષીરસાગરમાં ને કોઈ હિમાલયની ટોચે, મૉજ લૂંટો છો પડ્યાં પડ્યાં, મારાં વાલીડાંઓ! પવિત્રતાના ફાંસલા બસ પરોવ્યા છે તમે અમારે સહુને ગળે. શી પ્રકાંડ ધૂર્તતા! ને કેવું વિરાટ છલ!
}}
{{Right|[જાય છે.]}}
<center>'''પ્રવેશ સાતમો'''</center>
[ફાગણ વદ ત્રીજ-ચોથની મોડેરી જ્યોત્સ્ના-રાત્રિ : માથાના લાંબા કેશ પર લપેટેલો રૂમાલ, બાંડિયું કૂડતું અને ગોઠણ પર્યંતની ચડ્ડી, એવે વેશે સાઇકલ પર બેઠેલ એક યુવક શહેરના બહાર ભાગની નિર્જન સડક ઉપરથી આવે છે. એ છે આપણા અનંતની પત્ની કંચન. સાઈકલ ઉપર હજુ એની શિખાઉ સવારી છે, ઘંટડી બરાબર બજાવી શકાતી નથી, સાઇકલની હડફેટમાં એક નગરજન આવી જાય છે. નગરજન અને સાઈકલસ્વાર બેઉ પડે છે. એ નગરજન બીજા કોઈ નહિ પણ વૈદ્યરાજ છે. વૈદ્યરાજ ઊભા થઈને રોષયુક્ત નેત્રે કંચન સામે તાકે છે.]
{{Ps
|કંચન :
|હું માફી માગું છું. મારી ઘંટડીની સ્પ્રીંગ તૂટી ગઈ છે. એટલે જ અકસ્માત થયો.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[કંચનનો ઝીણો અવાજ પારખી] નાટકિયા લાગો છો.
}}
{{Ps
|કંચન :
|જી હા, આજે કંપનીના નાટકમાં મારો પાઠ નથી તેથી જ તો.
}}
{{Ps
|વૈધરાજ :
|જરા જીભની સાફાઈ કમતી કરીને સાઈકલ ચલાવવામાં સફાઈ વધારો તો સારું. આ મારાં રગદોળાયેલ કપડાં કોણ — તમારો બાપ આવીને ધોઈ દેશે?
}}
{{Right|[અનંત પોતાની સાઈકલ પર દોટાદોટ આવીને ઊતરી પડે છે.]}}
{{Ps
|અનંત :
|જી ના, ધોબી કને જ ધોવરાવશો. લો આ ધોલાઈના પૈસા. [બે આના આપવા લાગે છે.]
}}
{{Ps
|વૈદ્યરાજ :
|ઓળખ્યા આપને! શ્રીયુત અનંત! હાલમાં તમારો સહચાર નાટકિયા છોકરાઓ જોડે પણ ચાલતો ભાસે છે.
}}
{{Ps
|અનંત :
|‘ભાસે છે’ નહિ. વસ્તુત : ચાલે છે જ. આ મારો દોસ્ત ‘શેઠાણી-વૈદ્ય’ના ફારસમાં શેઠાણીનો કમાલ પાઠ કરે છે. [કંચન બીજી બાજુ જોઈ જાય છે.] જરા શરમાળ છે. નહિ તો આપની જોડે વિશેષ પરિચય કરાવી શકાત.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|પ્રભાત પડવા દો. વાત છે તમારી. [ચાલતા થાય છે.]
}}
{{Ps
|અનંત :
|પ્રભાતે છોને ન્યાત ગર્દન ઉડાવતી. આવી એક જ ફાલ્ગુની રાતનું જીવતર એકસો વર્ષોના આયુષ્ય કરતાં વધુ મૂલ્યવાન છે. પરંતુ આપ અત્યારે અહીં ક્યાંથી? અહીં તો ગામની ભાગોળ છે. વિઝિટે નીકળવાનો આ માર્ગ ન્હોતા. પુનિત પ્રભાતનો જીવડો આ વંઠેલી જ્યોત્સ્ના રાત્રિની રસિકતા મ્હાલવા ક્યાંથી નીકળ્યો? મહાદેવને ઓટે થયેલા સંકેતની તો આ પ્રયાણ-પળ નથી ને, વૈદ્યરાજ?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[દૂરથી] ચૂપ કર, શઠ! સહુને તારા સરખા ઉખડેલ જ સમજે છે કે? [અદૃશ્ય થાય છે.]
}}
{{Ps
|અનંત :
|કાં, નાટકિયા દોસ્ત! કેવુંક વાગ્યું? લે, તારા શરીર પરની ધૂળ ઝાપટી નાખું [કંચનના શરીર પરથી ઝાપટતે ઝાપટતે ધબ્બા લગાવતો જાય છે.]
}}
{{Ps
|કંચન :
|એમ ન ઝાપટાય. જુઓ, આમ ઝાપટાય. [અનંતના બરડામાં ધબ્બા મારે છે.]
}}
{{Ps
|અનંત :
|મને ધબ્બા? સ્ત્રી થઈને ધણીને ધબ્બા?
}}
{{Ps
|કંચન :
|કોણ કહે હું સ્ત્રી? ભાઈબંધ છું હું તો. જુઓને, સૌભાગ્યની ચૂડી ને નાકની મંગળ ચૂંક પણ ઉતરાવી નાખી છે તમે.
}}
{{Ps
|અનંત :
|સારું થયું કે વૈદ્યરાજ નાકનું વીંધ ન નીરખી શક્યા.
}}
{{Ps
|કંચન :
|નહિ તો શું? હું યે તેજમલ ઠાકોરોની પેઠે કહેત કે
<center>
અમારા દાદાને અમે ખોટ્યુંનાં હતાં રે,
ખોટ્યુંનાં હતાં તેથી નાક વીંધાવ્યાં રે!
</center>
}}
{{Ps
|અનંત :
|પણ હવે એ રાસડો સાંભળવા વૈદ્યરાજ અહીં ન્યાતનું ટોળું જમા કરે તે પૂર્વે આપણે ઘર ભેળાં થઈ જઈએ. કેમકે નાટકિયાની ઓળખ રહી છે ત્યાં સુધી ઠીક છે, કે મારે એકલાને જ સપાટા ખમવાના. પણ ભોળાનાથની પુત્રવધૂ પિછાનાઈ જશે તો તારે ય વિષ ઘોળવું પડશે.
}}
{{Ps
|કંચન :
|બેન બાપડાં ફફડતા પંખીની પેઠે વાટ જોતાં હશે. આપણા સારુ કેટલુંય જૂઠું બોલતાં હશે એ! ચાલો જલદી.
}}
{{Ps
|અનંત :
|એકવાર જોઈ લઉં તને. [નખ-શિખ નિહાળતો] મન તો થાય છે કે બેઉ જણાં સાઈકલો લઈને પર્યટને નીકળી પડીએ. એકાદ મહિનામાં તો તું બરાબર શીખી જશે, ખરું ને? પંચર-બંચર સાંધતાં તને આવડી જાય, તો પછી પર્યટને નીકળાય. અનંત પર્યટને.
}}
{{Ps
|કંચન :
|તમારી તે આ ઘેલછાના કેટલાક ડુંગરા હજુ ખડકાયા છે? તને મને શું કરી મૂકવા માગો છો?
}}
{{Ps
|અનંત :
|એ જ ગમ નથી મને. મારી એકેએક મહેચ્છાને હું તારા જીવનમાં મૂર્ત કરવા મથું છું. ઘડીભર તને મોટી સાઇકલીસ્ટ, તો ઘડી પછી મોટી વિમાની કરવા મન થાય છે. ઘડીક તને ખૂબ ભણાવી-ગણાવી નાખું, એવું થાય છે.
}}
{{Ps
|કંચન :
|હું તો જાણે માટીનો કોઈ પોચો પીંડો હોઉં ને!
}}
{{Ps
|અનંત :
|[ગંભીર બની] તને લાગે છે, કે હું તને એવી રીતે વાપરું છું? જબરદસ્તી કરું છું?
}}
{{Ps
|કંચન :
|ના, મને ય તમારી જોડે ઊડવાનું ગમે છે. પણ ન્યાતજાતના ટુંબા જાણે મારી રોજેરોજ ફૂટતી પાંખોને કાપી નાખે છે. કંકાસ : પાડોશમાં ખણખોદ : ન્યાતમાં નિન્દા : મને લાગી આવે છે બિચારા બાપાજીનું, ને બીજું મારા પિતાનું.
}}
{{Ps
|અનંત :
|આવી અમૃત-ચાંદનીમાં જાણે વિષનાં ટીપાં ટપકે છે. તું સાચું કહે છે. આ મુક્તિનાં વલખાં છે, સાચી મુક્તિ નથી. આપણી આ બધી બળવાખોરીની પાછળ મોકળો આનંદ નથી, સમાજ પરની એક ઊંડી દાઝ છે. હું તો જાણે કે વૅર જ વાળી રહ્યો છું મારી જનેતાનાં વીતકોનું.
}}
{{Ps
|કંચન :
|બેન બિચારાં આપણે માટે પલેપલ ઝેર પીવે છે.
}}
{{Ps
|અનંત :
|અજબ વાત છે કે બેનને — એ વૈધવ્ય વેઠતી છતાં — આપણી ઇર્ષા નથી થતી.
}}
{{Ps
|કંચન :
|નહિ તો નણંદ! ઓ મા! ઊભી ને ઊભી સળગી ઊઠે. પણ બહેન તો બહેન.
}}
{{Ps
|અનંત :
|એક બહેન જો આપણા વિચારોમાં ભળી હોત ને, તો હું ઘોર વિગ્રહ ઉપાડત આ સમાજ સામે.
}}
{{Right|[ચાલતાં ચાલતાં થંભે છે.] તું ઊભી રહે અહીં. હું પેલી દુકાને સાઈકલો આપી આવું.}}
{{Right|[ખૂણા ઉપર પુરુષ વેશધારી કંચન ઊભે છે : પણ સંકોડાઈને. મ્યુનિસિપાલિટીની પેટ્રોમેક્સ બત્તીનો પ્રકાશ એને ગભરાવે છે. પોલીસ નીકળે છે. ઝુલ્ફાંવાળા આ ગોરા યુવકને સંકોડાતો દેખી વહેમાય છે. પાસે આવે છે. શરીર પર હાથ નાખે છે. કંચન વધુ સંકોડાય છે.]}}
{{Ps
|પોલીસ :
|કોણ છો તું? ઓહો, આ નાક વીંધાવેલું ને આ નાના નાના હાથ પગ. નક્કી આ તો કોઈક ભાગેડુ બાયડી.
}}
{{Ps
|કંચન :
|[કાંડું ઝટકાવી] છોડી દો.
}}
{{Ps
|પોલીસ :
|ઓહો, ગાલી બી કેસી મીઠી! નક્કી તું ભાગેડુ ઓરત છે! કે શું હરામના હમેલવાલી કોઈ રંડવાળ બામણી?
}}
{{Right|[લોકોનું ટોળું જમા થાય છે.]}}
{{Ps
|પોલીસ :
|અલ્યા, આ બહુરૂપી જોવી હોય તો, ચાલો સરઘસ લઈને ચકલા પર. અલ્યા, આ તો હોથલ પદમણી. ઓહો, પણ હેં હોથલ! તમારો ઓઢો જામ ક્યાં?
}}
{{Right|[અનંત ઉતાવળે આવે છે.]}}
{{Ps
|અનંત :
|શું છે? કેમ પકડેલ છે એને?
}}
{{Ps
|પોલીસ :
|તમે જ ઓઢા જામ કે?
}}
{{Right|[વૈદ્યરાજ, વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ સાથે આચાર્યદેવ વગેરે આવી પહોંચે છે.]}}
{{Ps
|વૈદ્યરાજ :
|આ રહ્યાં, લ્યો. ઓળખો.
}}
{{Ps
|આચાર્ય :
|ચંદુ, મહેશ્વર, ઓળખો છો?
}}
{{Ps
|ચંદુ :
|[શરમાઈ જઈ] એ જ કંચનબહેન.
}}
{{Ps
|આચાર્ય :
|શાબાશ, મારા બુલ-ડૉગ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|શું કહો છો? આ અનંતની વહુ કંચન! આ ભોળાનાથભાઈની પુત્રવધૂ! આ જ લક્ષ્મીધરની કુલિન તનયા ને! અહાહાહા! मा धरित्री! देहि मां विवरं||
}}
{{Right|[કંચન લપાઈને ઊભી રહે છે.]}}
{{Ps
|અનંત :
|પણ તમારો શો અપરાધ કર્યો છે એણે?
}}
{{Ps
|આચાર્ય :
|લો કહોજી, વૈદ્યરાજ! હજુ તમારો શો અપરાધ કર્યો છે એમણે? [હસે છે.]
}}
{{Ps
|વૈદ્યરાજ :
|શો અપરાધ! તમારા દીદાર જ વદે છે એ અપરાધની પરાકાષ્ઠા. તમે સમાજનું નખ્ખોદ કાઢવા ઊભાં થયાં છો. આ વેશ! આ સ્ત્રી! આ બામણ ઘરની સૌભાગ્યવતી સ્ત્રી! નાકમાં ચૂંક નહિ, કાંડે ચૂડી નહિ, શિર પર ચોટલો નહિ! હાથપગની નગ્ન હાલત! ને હજુ શો અપરાધ!
}}
{{Ps
|લોકોનું ટોળું :
|ઓઢા-હોથલનો ખેલ! વગર પૈસાનો ખેલ! ખેલ ભાઈ ખેલ! [લ્હેકાથી બોલે છે.]
}}
{{Ps
|પોલીસ :
|[આચાર્ય તરફ જોઈ] સાહેબ, હવે ક્યાં લઈ જઈશું?
}}
{{Ps
|આચાર્ય :
|ચકલે જ તો. પણ સ્હેજ બજારમાં ફેરવીને.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|અમારી પોળમાં પણ દેખાડતા જઈએ આ દૃશ્ય.
}}
{{Ps
|આચાર્ય :
|જેવી મરજી. અધિકસ્ય અધિકં ફલં.
}}
{{Ps
|અનંત :
|ફિકર નહિ. કંચન, ચાલો બેધડક. આપણે આ સાંકડી પોળોમાં આજ રસ્તો પાડીએ. એ માર્ગે હજારો જુવાનો નીકળી શકશે. ચાલો, આજ સૂતી શેરીઓ જગાડીએ, ને નફટાઈના કેડા હરેક નવયુવકને અને યુવતીને દેખાડીએ. સૈકાજૂની લાજમરજાદના ચક ચીરી નાખીએ.
}}
{{Ps
|આચાર્ય :
|આદિ પુરુષોનું એ જ કર્તવ્ય છે.
}}
{{Ps
|અનંત :
|આપનું વૈર વસૂલ થઈ રહેશે? કે પુનઃ પ્રસંગની શોધમાં આ બેઉ બુલ-ડૉગને રોકવા રહેશે?
}}
{{Ps
|આચાર્ય :
|વૈર કદી જૂનાં થતાં નથી. ને આ તો સમાજે અમારા શિર પર નાખેલો ધર્મ છે. સમાજ સંરક્ષણ માગે છે.
}}
{{Ps
|અનંત :
|તમ સરખાના શાંત ભક્ષણ સારુ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|સીંદરી બળે પણ વળ મૂકે?
}}
{{Ps
|પોલીસ :
|લ્યો, ચાલો, ભાઈ! હમારે ધારાસર કરવું જોવે!
}}
{{Ps
|લોકો :
|ચાલો! વગર પૈસાનો ખેલ : ઓઢા-હોથલનો ખેલ!
}}
{{Right|[સહુ જાય છે.]}}
<center>'''પ્રવેશ આઠમો'''</center>
{{Space}}[રાત્રિના એ જ સમયે : ભોળાનાથને ઘેર : બારણામાં ઉમા ઊભી છે. આકૂલ વ્યાકૂલ બની રાહ જોવે છે. અંદરથી ભોળાનાથનો અવાજ આવે છે.]


ભોળાનાથ : તમે સહુ મારી એકની જ ગર્દન શાના ચીપો છો? દીકરા તો તમારા બધાના ય એ વંઠેલને ઘેર જાય છે! એકલા મારા અનંતને જ કેમ ભાળ્યો છે સહુએ?
{{Ps
વૈદ્યરાજ : બીજા કોના દીકરા ગયા દીઠા?
|ભોળાનાથ :  
ભોળાનાથ : આ વીરેશ્વરભાઈનો ગજેન્દ્ર. દાક્તરીમાં પાસ થઈને આવ્યો છે તે દિવસથી રોજ ત્રણ વાર તો ત્યાં સાઈકલે ચડીને જતો એને હું જોઉં છું.
|ઉમા! અનંત કેમ નથી બોલતો? એની મેડી કેમ આજ ચુપ છે?
વૈદ્યરાજ : એટલે જ અમે વૈદ્યો દાક્તરી કેળવણીથી વિરુદ્ધ પડીએ છીએ ને? મેડીકલ કૉલેજમાં છોકરાઓનાં ચારિત્ર્ય....
}}
વીરેશ્વર : મારો ગજુ એવો ન્હોય. એ તો જાય છે દયાથી દ્રવીને ફ્રી વિઝિટ કરવા. સૂરજને ગાંડપણનું પાસું છે; જાણો છો ને?
{{Ps
વિશ્વનાથ : ગજુ જાય છે દવા કરવા, ત્યારે ભોળાનાથભાઈનો અનંત શું માનસિક દવા કરવા જ નથી જતો ભલા? સૂરજને ઘેલછામાં આશ્વાસનની જરૂર નહિ કે?
|ઉમા :
વીરેશ્વર : એ જ પ્રકારનું આશ્વાસન દેવા જનારા છોકરાઓ જ્ઞાતિમાં હમણાં હમણાં ઠીક ઠીક વધી ગયા છે. મને તમામ ખબર છે. તમારો અનંત, ત્રિપુરાશંકરનો દિગંત, મહેશ્વરનો દેવેન્દ્ર, બધાને હું ત્યાંથી નીકળતા જોઉં છું. કોઈ શાકપાદડું પહોંચાડે છે, કોઈ દાણાદૂણી લાવી આપે છે, કોઈ દાક્તરને તેડી જાય છે. મારા ગજુનો એકનો જ દોષ શા સારુ દઈ રહ્યા છો તમે?
|માથું દુઃખવાથી સૂઈ ગયેલ છે.
વૈદ્યરાજ : અમને તો કોઈ નથી તેડી જતું. શાના તેડી જાય? ઝટ દાક્તરોને કસ કાઢવો છે એવા અનાથો ઉપર પ્રયોગો કરી કરીને. [છૂરીની માફક હાથ ચલાવે છે.]
}}
ભોળાનાથ : તો પછી તમે તમારી મેળે જ કાં નથી જતા?
{{Ps
વૈદ્યરાજ : શું જાય? ઈજ્જત આબરૂ આડી આવે છે ને, ભાઈ! ચારિત્ર્ય, ભોળાનાથભાઈ, ચારિત્ર્ય જેવું અમૂલ્ય જીવનરત્ન જોખમમાં મૂકું તેવો હું નહિ. અમે વૈદ્યો તો રાજદરબારનાં અંત :પુરોમાં જનારા : અમે દાક્તરો જેવા નહિ.
|ભોળાનાથ :  
વિશ્વનાથ : છતાં નવયુગના યજ્ઞોપવિત સમી સ્ટેથોસ્કોપની ભૂંગળીને તો ડોકમાં પહેરીને બપોર સુધી અળગી જ નથી કરતા, હો ધન્વંતરી! ગામડામાં જઈને ઈંજેકશનોના સોયા પરોવવાનું પણ ક્યાં ચૂકો છો? વાત પિત ને કફ ઉપરાંત હવે તો ‘જર્મ્સની થિયરીઓ’ પણ ક્યાં તમે નથી બાફતા? હાંકી શકાય તેટલું દાક્તરોનું પણ હાંકો છો તો ખરા!
|મારે એનું જરા કામ છે. જગાડને!
વૈદ્યરાજ : [ચિડાઈને] હવે એ બધું તો વિષયાન્તર થાય છે, ભોળાનાથભાઈ! ખરો મુદ્દો તો છે આપણા જ્ઞાતિના જુવાનિયાઓના સત્યાનાશને અટકાવવાનો. સાવિત્રીને અને સૂરજને ગામ છોડાવવું જ જોઈએ. નહિતર આપણા એકેએક જુવાનનું નિકંદન નીકળશે.
}}
ભોળાનાથ : પરંતુ એમાં વાંક કોનો?
{{Ps
વિશ્વનાથ : બેશક, આપણા જુવાનિયાઓનો તો નહિ જ!
|ઉમા :
ભોળાનાથ : વાંક ચોખેચોખો ધનેશ્વરભાઈનો. શા સારુ માસિક રૂપિયા ત્રણની જીવાઈ બંધ કરી? સૂરજે આજ લાજમરજાદ છોડી હોય તો એ કારણે.
|[ચોંકે છે] ના, બાપાજી, ભાઇનું માથું બહુ જ દુઃખે છે. થોડી વાર સૂવા દો.
વૈદ્યરાજ : એમ ન કહો. પ્રથમ એ કુલટાઓએ લાજઘૂમટા છોડ્યા, જુવાનોને પોતાને ઘેર જતા-આવતા કર્યા, તે પછી ધનેશ્વરભાઈએ રૂપિયા ત્રણ બંધ પાડ્યા છે. અને જુવાનોને ત્યાં હેળવનાર તમારો અનંત છે, સમજ્યા, ભોળાનાથભાઈ! વીરેશ્વરના ગજેન્દ્રને ત્યાં વિઝિટે લઈ જનાર કોણ? અનંત, અનંત, ને અનંત જ! [ઓટા ઉપર હાથ પછાડે છે.]
}}
વીરેશ્વર : તમે પણ મોટા અફલાતૂન જેવી વાત કહો છો, હો વૈદ્યરાજ! દાક્તરી ભણેલ માણસ શું વિઝિટે ન જાય?
{{Ps
વૈદ્યરાજ : જાય, પણ એવી જગજાહેર ભ્રષ્ટાને ઘેરે? એકાંતે? એના શરીર પર સ્ટેથોસ્કોપ લગાડે? એના પેટ પર આંગળીઓના ટકોરા મારે? એની આંખો તપાસવાને નિમિત્તે ગાલ પર હાથ અડકાડે? એને આશ્વાસન દેવાના ડોળ કરીને કપાળ પંપાળે? આ શું ચારિત્ર્ય તમારા દાક્તરોનું!
|ભોળાનાથ :  
વીરેશ્વર : ઓહોહોહો, ધન્વંતરી! ગજબ વર્ણનશક્તિ તમારી. જાણે નજરોનજર નિહાળતા હો તેવું વર્ણન! આટલું વિગતવાર ક્યાંથી જાણ્યું?
|ઠીક.
વૈદ્યરાજ : જાણ્યું ગમે ત્યાંથી. પૂછો તમારા ગજેન્દ્રને. સાચું કે ખોટું? હું તો સહુને માપી રહ્યો છું, મુરબ્બીઓ!
}}
વિશ્વનાથ : વૈદ્યરાજના તો ડિટેક્ટિવો ફરે છે, ડિટેક્ટિવો!
{{Right|[થોડી વાર બધું ચુપચાપ ચાલે છે.]}}
વૈદ્યરાજ : ફરેય તે. કેમ ન ફરે? એમ શું અમે ચારિત્ર્યહીન દાક્તરોને ફાવી જવા દેશું?
{{Ps
વીરેશ્વર : પણ બધી બળતરા શાની? પૈસાની તો ન્હોય કારણ કે મારો ગજુ તો ફ્રી વિઝિટો આપે છે. તો પછી આ બળતરા બધા સુંવાળા સમાગમથી તમે વંચિત રહી જાઓ છો તેની જ સમજવી શું?
|ઉમા :
[બધા ખડખડાટ હસે છે.]
|હે પ્રભુ! ભાઈ ઝટ ઘેર આવી જાય! બાપાજીને કોઈએ કહી તો નહિ દીધું હોય?
વૈદ્યરાજ : અમે આર્યપુત્રો છીએ. આયુર્વેદ તો છે એક પવિત્ર શાસ્ત્ર. એ તો છે ઋષિઓની જીતેન્દ્રિયોની ધર્મવાણી. એમાં લોલુપતાને સ્થાન ન્હોય. અમે તો માત્ર પેશાબ જોઈને પાંચ-પાંચ વર્ષના જૂના વ્યાધિઓ પારખનારા. અમારા વ્યવસાયમાં શારીરિક ગલીપચીના સંજોગો જ ન હોય. ચારિત્ર્યહીનો તો ફક્ત દાક્તરો જ હોઈ શકે.
}}
વિશ્વનાથ : હવે એ બધી લપ જવા દો, ને એક વાત ઉપર આવી જાઓ, કે ન્યાતના જુવાન છોકરાઓનાં શીલ, અભ્યાસ ઈત્યાદિ આ સાવિત્રી-સૂરજના ભ્રષ્ટવાડાને કારણે સંકટમાં આવી પડ્યાં છે. કેમ, ખરું ને, વૈદ્યરાજ!
{{Ps
વૈદ્યરાજ : એ અને એ ઉપરાંત બીજું ઘણું ઘણું....
|ભોળાનાથ :  
વીરેશ્વર : આપને કહેવાનું રહે છે તે કબૂલ : પણ હવે બાબતનું કરવું શું?
|ઉમા, વહુ ક્યાં છે? તને ચોક્કસ ખબર છે?
ભોળાનાથ : રાજને — માજીસ્ટ્રેટ સાહેબને કશું પગલું લેવાનું કહેવું હોય તો હું તૈયાર છું. હું છેક કમિશ્નર સુધી જવા તૈયાર છું, કેમકે આપણી સમગ્ર જુવાન પ્રજા જોખમમાં છે.
}}
વીરેશ્વર : તે પહેલાં આપણામાંથી કોઈ ડાહ્યા અને પ્રૌઢ પુરુષોએ જઈને એ મા-દીકરીને જ સમજાવવાં, ચેતવણી દેવી, અને પોતાની મેળે જ ગામ છોડી ચાલ્યાં જાય તેવું ન કરવું જોઈએ?
{{Ps
વૈદ્યરાજ : હા, એ ઠીક છે. બોલો, કોણ ત્યાં જવા તૈયાર છે?
|ઉમા :
વિશ્વનાથ : [સહુની સામે મિચકારો કરી] ધન્વતરીજીને જ મોકલીએ.
|પણ તાવમાં પડેલ છે.
વૈદ્યરાજ : મને વાંધો નથી. હું જોખમ વહોરવા તૈયાર છું. પણ કોઈએ મારી જોડે આવવું જોશે. કાજળની કોટડીમાં એકલા જવું ઉચિત નથી. કેમકે આ તો છે ચારિત્ર્યનો સવાલ ભાઈ! ગળીનો ડાઘ બેસતાં શી વાર લાગે?
}}
ભોળાનાથ : તમારા વિશે એવી રંચ પણ શંકા લાવનાર પાપી આપણી ન્યાતમાં તો એક પણ નથી.
{{Ps
વિશ્વનાથ : ને વળી તમે તો ઔષધ કરવાને બહાને પણ જઈ શકો છો. સ્ટેથોસ્કોપ ડોકમાં જ પહેરી રાખવું. નાડ્યને આંગળીઓ વચ્ચે ઝાલી રાખીને આ બધી વાત કરવી, એટલે કોઈ ઓચિંતાનું આવી ચડે તો ય ચિંતા નહિ.
|ભોળાનાથ :
[બીજાઓ સામે જોઈ મોં મલકાવે છે.]
|બેઉ માંદાં? લે, હું વૈદ્યરાજને તેડી આવું.
વીરેશ્વર : વૈદક એ ખરેખર મોટી ઢાલ છે માણસને માટે.
}}
ભોળાનાથ : આપણે વૈદ્યો નથી એ દુર્ભાગ્ય છે આપણું. આટલી અવસ્થાએ પણ આપણાથી તો ખોંખારાનો ‘આલારામ’ (એલાર્મ) બજાવ્યા પછી જ કોઈના ઘરમાં પેસાય. ને મોટાં ફીંડલાં બાંધીએ, એટલે બૈરાં ઘૂમટા ય લાંબા તાણે. શી દશા છે!
{{Ps
વીરેશ્વર : હાં-હાં-હાં ભોળાનાથભાઈ! પંચાવન વર્ષે ય આવા વલખાટ! અ હ હ હ!
|ઉમા :
વિશ્વનાથ : જીવતો જીવ છે ને ભાઈ! પંદર વર્ષથી તો ઘરભંગ અવસ્થા : પછી કંઈ વાંક છે? જોવા-સાંભળવા અને વાતો કરવાની ક્ષુધા તો રહે જ ને?
|[સ્વગત] ઓ મા! [પ્રગટ] ના બાપાજી, અત્યારે એવી શી ઉતાવળ છે તે તમે આંટો ખાવા જાવ?
વીરેશ્વર : તો છો ને ભોળાનાથભાઈ પણ એ મા-દીકરીને મળી આવે! સમજાવી આવે, કે ઓ મારી માવડી! તમો બેઉનાં વશીકરણને કારણે તો આ ન્યાતના જુવાનોનું નિકંદન નીકળી રહેલ છે.
}}
વૈદ્યરાજ : ભોળાનાથભાઈની આ બધી વાતોચીતો પરથી હું તો માનું છું કે એમનું આ કામ નથી. ध्यायतो विषयान् पुंस : संगस्तेषूपजायते! વળી સામી વ્યક્તિઓ એવી રહી ખરી ને?
{{Ps
વીરેશ્વર : કોણ? મા અને દીકરી બન્ને?
|ભોળાનાથ :  
વિશ્વનાથ : એ તો જેવી જેની ઉમ્મર. કેમ ખરું ને, ધન્વંતરી? [વૈદ્યરાજની સામે મોં મલકાવે છે.]
|પણ વહુ-દીકરો બેઉ માંદાં, તે મારો — બાપનો — જીવ ન બળે? તું કેમ આજે આવી કઠોર બની ગઈ?
ભોળાનાથ : એટલે વૈદ્યરાજની ઉમ્મર નાની તેથી શું થયું? આયુર્વેદનું કવચ તો અભેદ્ય છે, જાણતા નથી?
}}
વીરેશ્વર : હા, જોખમમાં તો રહ્યા બાપડા દાક્તરો જ!
{{Ps
વૈદ્યરાજ : તમારા સહુના મનમાં સંશય હોય તો હું ત્યાં નથી જવાનો. પ્રશ્ન તો ચારિત્ર્યનો છે.
|ઉમા :
વિશ્વનાથ : નહિ રે. આમાં કોઈએ કોઈના વિષે સંશય ઉઠાવવા જેવું નથી. આપણે સહુ એકબીજાને પૂરા પિછાનીએ છીએ. મુદ્દાનો સવાલ એક જ છે, કે આ મા-દીકરીના ફાંસલામાંથી આપણા નિર્દોષ ન્યાત-જુવાનોને તાબડતોબ ઉગારી લેવા : તેનો પહેલો કાર્યભાર ધન્વંતરીજીને જ સોંપીએ છીએ.
|તમે બહુ ન પંપાળો એ બેઉને, બાપા! હોય, શરીર છે, સારું થઈ જશે.
વૈદ્યરાજ : હું તો બનતું કરી છૂટીશ. લ્યો ત્યારે, જે જે! [ઊઠે છે. મંદિરમાં ફરીવાર જઈ, ‘શિવોઽહં શિવોઽહં’ના પુકારો કરી ટોકરો વગાડી જાય છે.]
}}
[ભોળાનાથ અને વીરેશ્વર પણ ઊઠે છે. ઊઠતાં ઊઠતાં વાતો કરે છે.]
{{Ps
ભોળાનાથ : પણ એવી તે કેવીક રૂપાળી એ છે બેઉ?
|ભોળાનાથ :  
વીરેશ્વર : ગજબ રૂડી છે; ન્યાતમાં કોઈ એનો જોટો નથી. તમારા સોગંદ!
|[બહાર આવી] નહિ, હું જાઉં જ, તેડી લાવું વૈદ્યને. હું તે કંઈ બાપ છું કે કસાઈ? [જાય છે.]
ભોળાનાથ : સાળું, ઘણીઘણી વાર પૂજા કરતે કરતે મને વિચાર આવી જાય છે, કે વિધવાલગ્નની છૂટ રાખી હોત મનુ મહારાજે!
}}
વીરેશ્વર : પણ શા સારુ? તમને કુંવારી કન્યા પરણવાની કોણ ના કહે છે?
{{Ps
ભોળાનાથ : વિચાર થઈ પડે, ભાઈ, વિચાર! ઘરમાં બાળરંડવાળ દીકરી છે, બાપા! ઓલ્યું તો દીકરીને ઠેકાણે પાડી શકાય, ને પોતે ય સાવિત્રી જેવું કોઈક આધેડ ઘરમાં લાવી શકીએ. પંદર વરસની ઘરભંગ અવસ્થા અતિ દોહ્યલી છે. વીરેશ્વરભાઈ! તને એ દુઃખની કલ્પના ક્યાંથી આવે?
|ઉમા :
વીરેશ્વર : હવે ભઈ, મારે ય છે તો દમલેલ ઠોઠિયું ને!
|હવે શું થાય? પેલાં સામાં મળશે તો? કેવી વલે?
ભોળાનાથ : ઠોઠિયું તો ઠોઠિયું, પણ એકબીજાની આળપંપાળ કરતે કરતે આયુષ્ય તો ખૂટે ને! તો, ભાઈ, એકલતા ખાઈ જાય છે. [નિઃશ્વાસ નાખે છે.]
}}
વિશ્વનાથ : [દાઢીને] અરરર!
{{Right|[શેરીમાં લોકોનો બોલાસ સંભળાય છે.]}}
ભોળાનાથ : તારે હસવાનું થાય છે, ખરું ને વિશવા?
{{Ps
[બેઉ જણા પાછું વાળી જોતા જોતા જુદા પડે છે.]
|ઉમા :
વિશ્વનાથ : [પાછળ પાછળ એકલો ચાલ્યો જતો ને શિવલિંગ તરફ તાકતો] શંભો! બુઢિયા! સ્મશાનચારી જોગટા! જેવો તું, તેવા જ અમે. તેં એકને બેસારી છે ખોળામાં, ને બીજીને સંઘરી છે જટામાં. વાંક તારો નથી, તને ન સમજનાર તારા ધર્મિષ્ઠોનો છે. નીકર આજ તારા ઓટા ઉપર હાહાકાર શા સારુ હોય? તારી પેઠે સહુ પોતપોતાનું ફોડી ન લ્યે? પણ તું, ઓલ્યો વિષ્ણુ, તમે તમામ દેવો ને દેવીઓ ખરાં ધૂર્ત છો. પક્કાં પાજી છો. કોઈ ક્ષીરસાગરમાં ને કોઈ હિમાલયની ટોચે, મૉજ લૂંટો છો પડ્યાં પડ્યાં, મારાં વાલીડાંઓ! પવિત્રતાના ફાંસલા બસ પરોવ્યા છે તમે અમારે સહુને ગળે. શી પ્રકાંડ ધૂર્તતા! ને કેવું વિરાટ છલ!
|આ શું? આપણાં નામ કેમ સંભળાય છે? ના, ના. હુતાશનીના ઘેરૈયા લાગે છે.
[જાય છે.]
}}
{{Right|[કોલાહલ છેક ઘર પાસે આવી રહે છે.]}}
{{Ps
|વૈદ્યરાજ :
|કોણ, ભોળાનાથભાઈ?
}}
{{Ps
|ભોળાનાથ :  
|હા, ઓહો, કોણ, વૈદ્યરાજ? હું તમને તેડવા આવતો હતો. અનંત ને એની વહુ બેઉ પટકાઈ પડ્યાં છે.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|હા, સાઇકલ પરથી ને? આહીં ચાલ્યાં આવે છે. હું વેળાસર પહોંચી ગયેલો.
}}
{{Ps
|ભોળાનાથ :
|આ શું બોલો છો? ચંદ્રલોકમાં તો નથી ચડ્યાં ને?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|ચંદ્રલોકમાં તો તમને ચડાવી દીધા છે, ભોળિયા ભોળાનાથભાઈ! આમ તો જોવો!
}}
{{Ps
|ભોળાનાથ :
|[સિપાહીની જોડે અનંતને તથા પુરુષવેશધારી કંચનને દેખી] અનંત! શું? તું ઘરમાં નહોતો? વહુને તાવ ચડ્યો છે.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|નહિ રે! કહો કે વહુ સાઈકલે ચડ્યાં છે. આ તમારાં વહુ.
}}
{{Ps
|પોલીસ :
|સાહેબ, હું તો ફક્ત એટલા માટે આવ્યો છું કે આ બેઉ જણાં ઘરમાંથી કંઈ ઉઠાવીને ભાગી તો જતાં નથી ને?
}}
{{Ps
|ભોળાનાથ :
|[કંચનને પીઠ ફેરવીને ઊભેલી દેખી] કોણ ભાગેડુ? આ કંચન છે? આ વેશે? [આંખો આડા હાથ દઈ કપાળ કૂટતા] આખર આ ભવાડો?
}}
{{Ps
|પોલીસ :
|સાહેબ, આ બેઉ ઇસમોને ઓળખી લઈને મને કહી દ્યો, કે કાંઈક ઉઠાવીને તો નથી ભાગ્યાં ને?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|ભાઈ પોલીસ! તેઓ ભાગ્યાં તો છે એવી ચીજ ઉઠાવીને, કે જેનું મૂલ્ય નથી. તેઓ ભાગેલ છે બિચારા લાખ રૂપિયાના બ્રાહ્મણના નાકનું ટેરવું લઈને. પણ મુદ્દામાલ તમને હવે નહિ જડે. તમે તમારે જાઓ.
}}
{{Ps
|પોલીસ :
|બસ, તો ખેરિયત કહું ને અમારા જમાદાર સાહેબને?
}}
{{Ps
|વૈધરાજ :
|હા, ખેરિયત કહેજો.
}}
{{Ps
|પોલીસ :
|[પાછો ફરતો ફરતો] અલ્યાં, શીદ ટોળે વળ્યાં છો આંહીં? શરમ નથી? નફટ છો? અહીં શું જોવાનું છે?
}}
{{Ps
|લોકો :
|હોથલ પદમણીનો ખેલ.
}}
{{Ps
|પોલીસ :
|ભાગો, ભાગો હવે, નીકર કોરડા પડશે બરડામાં. કોક આબરૂદારના ખેલ જોવો છો તે? [આંખ-મિંચકારા કરે છે.]
}}
{{Ps
|લોકો :
|[પાછાં ફરતાં] ખેલ બતાવે તોય ન જોઈએ, એમ?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|બાપડાં સાચું કહે છે.
}}
{{Right|[લોકો ને પોલીસ વિદાય લે છે.]}}
{{Ps
|વૈદ્યરાજ :
|હશે, ભોળાનાથભાઈ! થવું’તું તે થઈ ગયું. હું તો દિલમાં દાઝ્યું એટલે બેઉને ઘેર પહોંચાડવા આવ્યો. નહિતર પોલીસ ચૌટે ચૌટે ફેરવવાનો હતો.
}}
{{Ps
|ભોળાનાથ :  
|[આંખો ઉઘાડી] ઉમા! તું પેટની દીકરી ઊઠીને આમ મારું મૉત બગાડી રહી છે? તું પણ આ બધા ભવાડામાં શામેલ છે? તું વિધવા ઊઠીને?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|અરેરે! શાંતં પાપં! વિધવા ને ફિધવા, કોઈ શું કરે! જમાનો! ભોળાનાથભાઈ, જમાનો પલટ્યો!
}}
{{Ps
|ઉમા :
|વૈદ્યરાજ, ઘણું થયું હવે તમારી લાગણીઓના પ્રદર્શનનું. પધારો. એવું શું ઘોર પાપ કરી નાખ્યું છે મારાં ભાઈ-ભોજાઈએ, કે તમે આજ આવડી બધી દાઝ કાઢી રહ્યા છો?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|કંઈ નહિ, બાપા! કંઈ નહિ. તમારો શો દોષ! જમાનો બોલાવે છે ને! ઊલટાંનો મને લેતાં પડો છો? અરેરે, આજની વિધવા! લ્યો ભાઈ, ક્ષમા કરજો, જાઉં છું. ભૂલ થઈ.
}}
{{Ps
|ભોળાનાથ :  
|ભાઈ, એ છોકરાં છે. એના બોલ્યા સામું ન જોશો. તમે કૃપા કરીને વાતને આંહીં દફનાવશો.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|અરે શું બોલો છો? બ્રહ્માંડ ફરે તો ય હું વાતનો ઉચ્ચાર કરું? હરિ હરિ કરો. લ્યો, જય જય. સૂઈ જાઓ, ભાઈ અનંત, વહુને બાપડાંને ખૂબ થાક લાગ્યો હશે. એનો દોષ શો? તમે ખેંચો એમ ખેંચાય છે બાપડી. લ્યો, હવે કપડાં-બપડાં પહેરો. આવજો સહુ, હો! [જાય છે.]
}}
{{Ps
|ભોળાનાથ :  
|[રડી પડે છે] દીકરા! દીકરા! તેં હવે મને જીવતે માર્યો. હવે પ્રભાત પડ્યે મારું મોં કાળું થશે. મને પીંખી નાખશે. મેં આ શું કર્યું? તમે ત્રણેય મારા કયા ભવનાં વેરી નીકળ્યાં? હવે તો કાં તમે નહિ. ને કાં હું નહિ.
}}
{{Right|[લમણે હાથે ટેકવીને નીચે બેસી જાય છે.]}}
 
{{Right|[વીંગની બહાર બે અરધી આકૃતિઓ દેખાય છે. એ છે કંચન વહુનાં પિતા અને માતા. પિતાને માથે ટોપી છે. શરીરે એક પહેરણ ઉપર ચાદર લપેટી છે. શાળાના શિક્ષક તેમજ વયે સાડત્રીસેક વર્ષના હોવાથી મુખ પર સંસ્કાર છે. પુત્રીના બાપ તરીકેનું કરુણ દીન મોં નીચે ઢળેલું છે. કંચનનાં માતાએ લાજ કાઢી છે. વીંગમાંથી અરધાં જ દેખાય છે. હાથ જોડેલા છે.]}}
{{Ps
|ઉમા :
|[આદર આપતી] આવો.
}}
{{Ps
|ભોળાનાથ :  
|[મોં પરથી હાથ ઉઠાવી] કોણ છે?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[વીંગમાંથી ઉતાવળા દોડતા આવી] એ તો અનંતનાં સાસુ-સસરા આવ્યાં છે. મારે પાછું વળવું પડ્યું, ભોળાનાથ!
}}
{{Ps
|ભોળાનાથ :
|[ત્રાડ નાખીને] કોણ લક્ષ્મીધર આવ્યા છે?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|ભોળાનાથભાઈ, ખામોશ! ગમ ખાવાની વેળા છે. તમે છો જાણે કે સાચુકલા નિષ્કપટી પેટવાળા. લાગે તેવું કહી લેશો. એ બીકે હું લક્ષ્મીધરની જોડે આવ્યો છું.
}}
{{Ps
|ભોળાનાથ :
|[‘સાચુકલા ને નિષ્કપટી’ વિશેષણોથી પોરસ પામતા] લક્ષ્મીધર, પુત્રીનાં પરાક્રમ જોવા પધાર્યા છો? કે જમાઈના કુળનો ફજેતો માણવા પગલાં થયાં છે? માણી લેજો, પેટ ભરીને માણી લેજો હો કે?
}}
{{Ps
|લક્ષ્મીધર :
|[નીચે જોઈને] ત્રવાડીજી! હું તો સહદુઃખી છું. મને ન મારો.
}}
{{Ps
|ભોળાનાથ :  
|[ત્રાડીને] સહદુઃખી! તું સહદુઃખી! તું લક્ષ્મીધર મારો સહદુઃખી!!! કન્યાને આવી કેળવણી આપીને મારા ઘરનું નિકંદન કાઢવા મોકલનાર તું મારો વેરી કે સહદુઃખી?
}}
{{Ps
|લક્ષ્મીધર :
|સહદુઃખી.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|લક્ષ્મીધર, તમે હવે જીભડી મોંમાં રાખો ને! એ બાપડા બળતાને કાં બાળો?
}}
{{Ps
|ભોળાનાથ :  
|નીકળો! મારા ઘરની બહાર નીકળો! આંહીં તમારા ઓછાયા ન પાડો!
}}
{{Ps
|લક્ષ્મીધર :
|[હાથ જોડી] કંચનને બે દિવસ તેડી જાઉં?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[હસીને] વાહ રે વાહ! અત્યારે તેડી જવાનો સમય છે? તમે પણ ઊલટાનું બળતામાં ઘી શું હોમો છો? મારા ભૈ!
}}
{{Ps
|ભોળાનાથ :  
|[ગર્જના કરીને] તેડી જવા દઉં? જીવતી વહુને હવે તેડી જવા દઉં? હું ભોળાનાથ! મારા ઘરનું માણસ — હવે એમ હું એને પાટકવા દઈશ? તેડી જજે હવે તો જ્યારે...
}}
{{Ps
|વૈદ્યરાજ :
|હાં, હાં, હાં, ભાઈ! कौधाद्भति संमोह : [વગેરે ગીતાના શ્લોક બોલી જાય છે.] તમે સમજુ થઈને?
}}
{{Right|[લક્ષ્મીધર ને એની વહુની બેઉ આકૃતિઓ વીંગમાં ચાલી જાય છે.]}}
{{Ps
|વૈદ્યરાજ :
|બસ, ચાલ્યા ગયા! દાઢી માગે જ છે ને! દીકરીનાં માવતરને એવો અહંકાર પાલવતો હશે? અત્યારે તો પગમાં પડી ક્ષમા માગવાની હોય? કે બસ, બરો ચઢાવીને ચાલ્યા જવાનું હોય? શાં માણસો થાય છે!
}}
{{Ps
|ભોળાનાથ :  
|વૈદ્યરાજ, સાક્ષી રહેજો. મારા પર શી શી વીતી રહી છે તેના સાચા સાક્ષી રહેજો.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|સહુથી મોટો સાક્ષી તો પ્રભુ છે, ભોળાનાથભાઈ! હું શું હિસાબમાં? તો હું પ્રથમથી જ નહોતો કહેતો, કે આખરે આમ થવાનું! એ જ થયું. ઠીક, જય જય.
}}
{{Right|[જાય છે.]}}
<br>
{{Right|[કંચન, અનંત, અને ઉમા, મૃતદેહો-શાં સ્તબ્ધ ઊભાં છે. સહુનાં મોં પછવાડે છે. પીઠ પ્રક્ષકો તરફ છે. ભોળાનાથ અંદર ચાલ્યા જાય છે.]}}
 
 
<center>'''પ્રવેશ નવમો'''</center>
 
[અનંતના શયનખંડની મેડી. રાત્રિના દસ બજ્યા છે. અનંત અને કંચન અગરબત્તી પેટાવે છે. એક ધૂપદાનમાં દેવતા છે. તેમાં ધૂપનો ભૂકો નાખીને અનંત કંચનના મોં ઉપર ધુમાડાનાં ગૂંચળાં ફૂંક મારી મારીને પસારે છે. કંચન અકળામણ અનુભવે છે.]
 
{{Ps
|કંચન :
|[હસતી હસતી આડા હાથ ધરતી] રહેવા દો, સાચે જ હું ગૂંગળાઉં છું. તમારી પુરુષોની તો સુગંધ પણ અકળાવનારી. કેમકે મહીં ધુમાડાના ગોટેગોટ.
}}
{{Ps
|અનંત :
|સળગી સળગીને અમે તમને સુવાસિત કરીએ; ને તમારાથી થોડો ધુમાડો ય ન સ્હેવાય, કેમ?
}}
{{Right|[નીચે વીંગમાંથી એક અવાજ આવે છે]}}
{{Ps
|અવાજ :
|કંચન! આજથી તું અમારી દીકરી નથી.
}}
{{Right|[અનંત અને કંચન ચમકીને ઊભાં રહે છે. નીચે નિહાળે છે. વીંગમાંથી બે મોઢાં દેખાય છે.]}}
{{Ps
|બીજો અવાજ :
|અમને તું મુવેલાં માનજે. તું ય અમારે મનથી હવે મરી જ ગયેલી છે.
}}
{{Right|[બન્ને મોઢાં અંદર ચાલ્યાં જાય છે. અનંત અને કંચન પરસ્પર જોઈ રહે છે.]}}
{{Ps
|અનંત :
|તારાં બા અને બાપાનો અવાજ!
}}
{{Right|[કંચન ડોકું ધુણાવે છે.]}}
{{Ps
|અનંત :
|રસ્ટીકેટ! તું પણ મારી માફક જ સર્વ સ્થાનેથી રસ્ટીકેટ! આપણે બેઉ સરખાં [ગાવા લાગે છે.] રસ્ટીકેટ! રસ્ટીકેટ! રસ્ટીકેટ! [સીસોટીમાંથી અવાજ કાઢે છે.] આજે તો આ પવન પણ આકાશના કોઈ વિદ્યામંદિરમાંથી ‘રસ્ટીકેટ’ થયો લાગે છે. ચંદ્ર અને વાદળીઓ પણ કોઈક કુટુંબની ઓરડીમાંથી છૂટીને મંડ્યાં છે તોફાન કરવા. ડાહ્યાડમરા છે માત્ર આ તારાઓ. આજ્ઞાંકિત નિશાળિયાઓ જેવા, બસ, બાંકડા પર બેસી જ રહ્યા છે! જાણે છાનામાના ‘લેસન’ ગોખતા હોયને, એવી રીતે એ તમામનાં મોં પટ પટ થાય છે. જો ને પવિત્ર પણ કેવા! એટલા બધા ઉચ્ચાશયી કે વાદળીઓની મોહિની એને પહોંચે જ નહિ. બાપડાને ‘રસ્ટીકેટ’ થવાની લજ્જત જ ન રહી જીવનમાં. મોજ તો છે આ ઉખડેલ પવનને.
}}
{{Right|[કંચન બહાર જોઈને શૂન્ય મને ઊભી છે. અનંત એની પાસે આવે છે. એનો ખભો ઝાલે છે.]}}
{{Ps
|અનંત :
|કેમ આમ? ઉંબરમાં જ હાંફી ગઈ?
}}
{{Ps
|કંચન :
|માબાપે મને મુઈ વાંચ્છી! [શૂન્યમાં જોઈ રહે છે.]
}}
{{Ps
|અનંત :
|બહારના જગતમાં જેટલું આપણું અવસાન, તેટલું અંદરનું જીવન વધુ ઉજ્જ્વળ. ગાંડી, નથી સમજતી?
}}
{{Ps
|કંચન :
|[જે દિશામાંથી માબાપનો અવાજ આવેલો તે જ દિશામાં ટાંપી રહેતી] એ મોં પણ ફરી ન જોવાનાં. એ સૂર પણ કદી નહિ સાંભળવાના?
}}
{{Ps
|અનંત :
|[એને ઢંઢોળીને] તું મને પણ ભાંગી નાખીશ, કંચન!
}}
{{Right|[નીચે ઉમા ઊભી ઊભી ધીરે સ્વરે કહે છે.]}}
{{Ps
|ઉમા :
|ભાભી! ઓ ભાભી! આ વેણી ને આ ફૂલહાર. આ લે.
}}
{{Right|[ઊંચે હાથ લંબાવે છે.]}}
<br>
{{Right|[મકાન પાસે કોલાહલ મચે છે. લોકોનું ટોળું પછવાડે ઊભું છે.]}}
{{Ps
|ટોળામાંથી એક અવાજ :
|નાટક, ભાઈઓ, નાટક! લક્ષ્મીધરની છોકરીનું નાટક! બહુ ભણેલીનું નાટક! બોલો : [લ્હેકાથી] લક્ષ્મીધર તો જીવતે મુવો!
}}
{{Ps
|ટોળાનો સામો અવાજ :
|[તાલબંધ લ્હેકાથી] જીવતે મુવો!
}}
{{Ps
|એક અવાજ :
|[લ્હેકાથી] દીકરી તો થઈ બાપનો કૂવો!
}}
{{Ps
|સામો અવાજ :
|[લ્હેકાથી] બાપનો કૂવો!
}}
{{Right|[અનંત ને કંચન ઊંચે સ્તબ્ધ બની રહે છે : ઉમા પગથિયાં પર વેણી અને હાર લઈ નિઃસ્તબ્ધ બની ગયેલી છે.]}}
<br>
{{Right|[ટોળામાં કોઈ નવો અવાજ ભળે છે.]}}
 
નવો અવાજ :
અલ્યા, પેલીએ પણ નાટક માંડ્યું છે રામતળાવની પાળે.
{{Ps
|ટોળામાંથી એક જણ :
|કોણ પેલી!
}}
{{Ps
|અવાજ :
|પેલી ભદ્રમુખની વંઠેલી બાયડી સૂરજ.
}}
{{Ps
|બીજો જણ :
|શું નાટક માંડ્યું છે એણે?
}}
{{Ps
|અવાજ :
|રામતળાવની પાળે ઊભી ઊભી પાણીનાં લ્હેરિયાં સામે હાથ લંબાવે છે ગાંડી. ને હાલરડાં ગાય છે.
}}
{{Ps
|બીજો જણ :
|હાલરડાં શાનાં વળી?
}}
{{Ps
|અવાજ :
|એ તો કોણ જાણે. વાતો થાય છે કે જાત્રામાં ગઈ ત્યાં એને બાળક જન્મેલું ને એને ઠેકાણે કરેલું. અત્યારે હવે ‘મારું બાળક! મારું બાળક! મારા બાળકને દાટી ન દ્યો! એક વાર મને ધવરાવવા દ્યો!’ એમ કરતે કરતે એ તો ઠેઠ પાળની કિનારી સુધી ચાલી ગઈ છે. માણસોની ઠઠ મળી છે. રાંડ પડશે ક્યાંક!
}}
{{Ps
|બીજો જણ :
|પાપ ટળશે તો તો. ગામના જુવાનિયા હેઠા બેસશે! કાંઈ ઉપાડો લીધો છે, કાંઈ ઉપાડો!
}}
{{Ps
|અનંત :
|કંચન! ઉમા! સાંભળ્યું? સૂરજની જળસમાધિ... [અવાજ આવે છે.] અનંતભાઈ! ઓ અનંતભાઈ! ઝટ દોડો. દોડો ઝટ! મારી સૂરજ તળાવમાં ગઈ. ઝટ દોડો!
}}
{{Ps
|ઉમા :
|સાવિત્રીભાભુનો અવાજ.
}}
{{Ps
|અનંત :
|સાવિત્રીભાભુ! હું આવ્યો, હો કે! [દોડે છે.]
}}
{{Ps
|કંચન :
|હું પણ આવું છું, બેન! વેણી ને હાર સાચવી રાખજો હો! હમણાં આવતી રહું છું. [બેઉ જાય છે. ઉમા હાથમાં વેણી અને હાર લઈને સ્તબ્ધ ઊભી રહી છે. પડદો પડે છે.]
}}
{{Right|[પડદાની પાછળની સીસોટીઓ : અવાજો :]}}
{{Ps
|પહેલો અવાજ :
|અલ્યા ભાગો! ભાગો! ભાગો.
}}
{{Ps
|બીજો અવાજ :
|છેટા રહો! પાળથી દૂર રહો! ડાકણ થઈ.
}}
{{Ps
|ત્રીજો અવાજ :
|દોરડાં લાવો! મીંદડીઓ લાવો!
}}
{{Ps
|અનંતનો અવાજ :
|હટો, રસ્તો આપો મને, હિચકારાઓ!
}}
{{Ps
|પહેલો અવાજ :
|કોણ, એ અલ્યા! પેલો અનંતિયો!
}}
{{Ps
|બીજો અવાજ :
|ઓ પેલીએ ઝાલ્યો! ઓ બેઉ તળિયે જાય. ગયાં, ગયાં, ગયાં! રામ!
}}
 
 
<center>'''પ્રવેશ દસમો'''</center>
 
 
{{Space}}[ભોળાનાથને ઘેર પ્રભાતની વેળાએ ભીનાં પનિયાં અને ફાળિયાંભર અનેક લોકોની શોકાતૂર ઠઠ વચ્ચે ભોળાનાથ ભાંગી પડેલા જેવા થઈને બેઠા છે.]
{{Ps
|ભોળાનાથ :
|[ગદ્ગદિત બની] અનંત! ઓ મારા અનંત! દીકરા અનંત! [રડે છે.] શી તારી ચતુરાઈ! શાં તારાં ડહાપણ! ઓ, ઓ, ઓ...!
}}
{{Ps
|વીરેશ્વર :
|સમતા! સમતા રાખો ભોળાનાથભાઈ!
}}
{{Ps
|વિશ્વનાથ :
|ખરો બહાદરિયો અનંત! એ તો, ભાઈ, પારકા જીવને ઉગારવા તમારો અનંત જ પાણીમાં કૂદવાની હિંમત કરે. તમારા નામને જગતમાં જાહેર કર્યું.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[જમીન પર લાકડીના તાલ દેતા દેતા] હું તો હમેશાં કહેતો આવ્યો છું કે આપણા ગામના રામતળાવમાં સાહસ કરવા જેવું નથી. એક તો એમાં વમળ ઘણાં છે. વળી બીજું એ કે બૂડતું માણસ હમેશાં પોતાને બચાવવા આવનારને જ બાઝી પડીને બૂડાડે છે. માટે બૂડતું માણસ એક, બે, ને ત્રીજી વાર ઉપર આવીને નીચે ન બેસી જાય ત્યાં સુધી એનો વિશ્વાસ ન કરવો એમ અમારો આયુર્વેદ તો કહે છે.
}}
{{Ps
|ચોથો જ્ઞાતિજન :
|જુવાનિયાને કલેજે સબૂરી જેવી તો કોઈ વાત જ ન રહી હવે. અને આ અભાગણી જુવાનડીઓને પણ વાતવાતમાં બસ જીવ કાઢી નાખવાની જ લત પડી!
}}
{{Ps
|ભોળાનાથ :
|અનંત! બેટા અનંત! ડાકણ જાગી ને મારા એકના એક અનંતનો ભોગ લઈ ગઈ, ઓ મારા અનંત! [રડે છે.]
}}
{{Ps
|વીરેશ્વર :
|સમતા રાખો, ભાઈ! ધીરજ રાખો, પ્રભુનામ લ્યો.
}}
{{Ps
|પોલીસ જમાદાર :
|બહુ સાહસકર્મ કર્યું! એમ તો અમારી પાસે મીંદડીઓ ક્યાં નો’તી! તરૈયા વાઘરી ક્યાં નો’તા! અમારા પોલીસ હજી કપડાં ઉતારતા’તા ત્યાં તો તોપનો ગોળો પડે એમ આવીને ઝંપલાવી પડ્યો એ તો.
}}
{{Ps
|વીરેશ્વર :
|પણ વહુ સુધ્ધાં શી રીતે ડૂબ્યાં?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|અરે ભાઈ! પછી કાંઈ શુદ્ધિબુદ્ધિ થોડી રહે છે? અનંત ઊતર્યો સૂરજને ઉગારવા. સૂરજને એણે હાથ કરી. સૂરજે એને નીચે ખેંચ્યો. એણે બૂમ પાડી કે “કંચન, આવજે! રામરામ!” ત્યાં તો વહુ પણ, બસ, ઝોડની જેમ કૂદી જ પડ્યાં. હું કાંઠે ઊભો ઊભો બધું જ જોતો હતો.
}}
{{Ps
|વિશ્વનાથ :
|એ ખાસી વાત. વૈદ્યરાજે પોતે કાંઠે ઊભા ઊભા જ જોયું, પછી એમાં ખોટું શાનું હોય?
}}
{{Ps
|જમાદાર :
|ભોળાનાથભાઈની આબરૂ જબ્બર, એટલે મડદાં ચૂંથાયાં નહિ, ભાઈ!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[દૂર કંચનના પિતા લક્ષ્મીધરને ઊભેલો દેખી] લક્ષ્મીધર બાપડા નસીબદાર જીવ કે એકની એક દીકરીનો રંડાપો જોવો મટ્યો. એટલું વળી સવળું ઊતર્યું.
}}
{{Right|[વિદ્યાલયના આચાર્યજી આવે છે. ઊભા ઊભા સહુને હાથ જોડી ગંભીર સ્વરે કહે છે.]}}
{{Ps
|આચાર્ય :
|શ્રીમાન ભોળાનાથભાઈ, તથા જ્ઞાતિભાઈઓ, અનંતકુમાર અમારો વિદ્યાર્થી હતો. એણે વીરધર્મ બજાવતાં બજાવતાં પ્રાણ અર્પણ કીધા. અમારે એનું એક સ્મારક કરવું છે. એનું એક તૈલચિત્ર, એના નામનો એક ખાસ અંક અમારા માસિકનો, ને એના નામની એક શિષ્યવૃત્તિ : એવી ત્રિવિધ મારી યોજના છે. અનંતે તો અમારી સંસ્થાને ઉજાળે તેવી વીરતા કરી. મેં એનું વૃત્તાંત વર્તમાનપત્રો પર મોકલી પણ આપ્યું છે. વીર પતિનાં વીરાંગના પત્ની કંચનગૌરીની છબી પણ મોકલાવી છે મેં.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|એ ઉત્તરાર્ધ કરવાની જરૂર નહોતી. अति सर्वत्र वर्जयेत એ આયુર્વેદનું સુવર્ણ-વાક્ય છે.
}}
{{Right|[આચાર્ય જતા રહે છે.]}}
<br>
{{Right|[એકાએક ઉમા આવીને ઊભી રહે છે. એના મોં પર આંસુ છે.]}}
 
{{Ps
|ઉમા :
|હું પણ વૈદ્યરાજને કહું છું કે હવે ‘અતિ’ કરતા અટકો. બહુ કરી ચૂક્યા તમે. મારા ભાઈ-ભાભીના અને નિર્દોષ સૂરજના પ્રાણ ગયા પછી હવે એનાં શબને ન ચૂંથો! ન ચૂંથો!
}}
{{Ps
|વૈદ્યરાજ :
|બહેન, બાપુ, તું વિધવા છે. પૂજનીયા છે. તારે તો અત્યારે બહારથી આવનારાં બૈરાંને સંભાળવાં રહ્યાં. તારે તો મા વિનાના ઘરમાં વ્યવહાર સાચવવો ઘટે. તારાં શીલચારિત્ર્ય —
}}
{{Ps
|ઉમા :
|આગ લાગો એ અમારાં શીલચારિત્ર્યમાં. કોઈ કહેનાર છે કે નહિ આ શીલચારિત્ર્યના ઢોંગીને? પૂછો, તપાસો, સૂરજનો જીવ શા માટે ઉશ્કેરાયો આટલો બધો? કાલે મોડી રાતે એની પાસે જઈને આ વૈદ્યરાજે શું કર્યું હતું? [બધા વિસ્મિત દૃષ્ટિએ વૈદ્યરાજની સામે તાકી રહે છે. વૈદ્યરાજ કોપાયમાન બને છે.]
}}
{{Ps
|જમાદાર :
|બોન, બાપુ, આ બધું તારા મોંમાં શોભે?
}}
{{Ps
|ભોળાનાથ :
|ઉમા, અંદર જા.
}}
{{Ps
|ઉમા :
|બાપુજી, માધાવાવે ગામના પટેલનાં દીકરો-વહુ માગ્યાં હતાં. તેમ આજ તમારા લોકાચારની નિર્જળી બનેલી વાવે તમારાં બાળકો લીધાં; હજી અનેકનાં લેવાશે. હજુ તો પાતાળે ય પાણી નથી તબક્યાં.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|બાઈ, તું ગંગાસ્વરૂપ કહેવાય. તું અંદર જઈશ હવે?
}}
{{Ps
|ઉમા :
|હું અંદર જાઉં છું. પણ બહાર તમારો કાળ બોલે છે. [જાય છે.]
{{Space}}[બહારથી ભયંકર કોલાહલ.] મારો એને. પકડો એ વૈદડાને. ગામના જુવાનો! આજ એને ન મૂકજો. એણે જ સૂરજનો જીવ લીધો છે.
}}
{{Right|[વૈદ્યરાજ નાસે છે. સમુદાય વિખરાય છે.]}}
 
 
<center>'''પ્રવેશ છેલ્લો'''</center>
 
[થોડા દિવસો વીત્યા બાદ એક પ્રભાતે : ભોળાનાથના ઘરના ચોગાનમાં : ઉમા તુલસીના છોડ પાસે ઊભી છે. ઊભી ઊભી ફૂંક મારીને દીવાની દીવેટો ઓલવે છે. અને પછી તુલસીના રોપાને એક પછી એક ઉખેડી ફેંકી દેતી —]
{{Ps
|ઉમા :
|બહેન વૃંદા! તારો વસ્તાર બહુ વધી ગયો. તારી તો મંજરીએ મંજરીએથી જીવન ઝરે છે. પણ એ બધું શા માટે? આ કાળા કાળા શાલિગ્રામનું ધણીપદું સંતોષવા માટે?
}}
{{Right|[શાલિગ્રામને ઉઠાવી ફગાવે છે] જાઓ, દેવ! પથ્થરો ભેળા પથ્થર બનીને રહેજો.}}
<br>
{{Right|[ખડકીનાં કમાડ ખખડે છે. વીંગ તરફ જોતી ઉમા કહે છે.]}}
{{Ps
|ઉમા :
|શંકર, મેં દીવા ઓલવી નાખ્યા. તુળસી ઉખેડી નાખ્યાં.
}}
{{Ps
|શંકર :
|[અંદર આવે છે.] તૈયાર છો? ટિકિટ ખરીદી લઉં?
}}
{{Ps
|ઉમા :
|ક્યાં જશું?
}}
{{Ps
|શંકર :
|પ્રથમ લાહોર. ત્યાં લગ્નની વિધિ પતાવી દેશું. પછી એડન. કોઈ નામ ન લઈ શકે પછી.
}}
{{Ps
|ઉમા :
|કોઈને ખબર નહિ પડી જાય?
}}
{{Ps
|શંકર :
|ના, ના; બાપાજી તો ભાઈનાં ફૂલ દામોદરજીમાં પધરાવીને પછી તમારે સાસરે જવાના છે.
}}
{{Ps
|ઉમા :
|શા માટે?
}}
{{Ps
|શંકર :
|તમને પાછાં સાસરીમાં મોકલી દેવાની તજવીજ કરવા માટે.
}}
{{Ps
|ઉમા :
|[વિચારમાં પડીને] એમ!!!
}}
{{Ps
|શંકર :
|હા, વૈદ્યરાજનાં ને આચાર્યજીનાં કારસ્તાન. પણ આપણે તેમને હાથ ઘસતા કરીશું. ખરું?
}}
{{Ps
|ઉમા :
|ખરું! [હાથ ચોળતી ઊભી રહે છે.]
}}
{{Ps
|શંકર :
|હવે કયું બંધન છેલ્લું બાકી છે, ઉમા! હજુય તમને આ ભાઈ-ભાભી તથા સૂરજના ભોગ લેનાર ભૈરવ સમાજનું નિર્મેલું સતીત્વ વહાલું છે? હજુ પણ? હજુ ક્યાં સુધી સળગવું છે, ઓ ઉમા?
}}
{{Ps
|ઉમા :
|શંકર, ખડકીની સાંકળ ચડાવી આવીશ?
}}
{{Ps
|શંકર :
|કેમ? [રોમાંચ અનુભવે છે.]
}}
{{Ps
|ઉમા :
|કંઈ નહિ. મારી ઇચ્છા છે. આજ આપણે એકાંતે મળીએ.
}}
{{Right|[શંકર ખડકીને સાંકળ ચડાવીને પાછો આવે છે.]}}
{{Ps
|ઉમા :
|શંકર, નજીક આવીશ?
}}
{{Right|[પોતે અને શંકર પરસ્પર નજીક આવે છે. બેઉના ચહેરા પર ઉશ્કેરાટ છે. ઉમા હાથ લંબાવે છે, શંકર એ હાથ ઝાલવા જાય છે.]}}
{{Ps
|ઉમા :
|[એકાએક દૂર ખસી જઈ] શંકર, થોડીવાર ખમી જા. મારે કશુંક કહેવું છે. થોડીક વાત સાંભળ.
}}
{{Ps
|શંકર :
|અત્યારે ખસો છો, ઉમા? મારું જીવન પીગળીને ધૂળમાં રેલાય છે તે વેળા ખસો છો? ઓ આરસની પ્રતિમા!
}}
{{Ps
|ઉમા :
|શંકર, [ભુજાઓ લંબાવી] આટલી જ વાર છે મને. આ સતીપણાની આગમાંથી નીકળી જવાને આટલી જ વાર છે.
}}
{{Ps
|શંકર :
|ત્યારે?
}}
{{Ps
|ઉમા :
|મનથી તો હું ક્યારની તારા હૈયા ઉપર ચંપાઈ રહી છું.
}}
{{Ps
|શંકર :
|ભાઈની પણ એ જ છેલ્લી ઇચ્છા હતી, ઉમા! ભાઇના સંકલ્પને —
}}
{{Ps
|ઉમા :
|ભાઇના સંકલ્પને પૂરો કરવાની મારી શક્તિ હોત! ઓ શંકર, ભાઈ મારો — મારો ભાઈ અનંત આજ મારામાં કેમ પ્રગટતો નથી?
}}
{{Ps
|શંકર :
|તમે આ શું કહો છો?
}}
{{Ps
|ઉમા :
|તું નહિ સમજે, શંકર! મેં તને સાંકળ વાસવાનું કહ્યું, ને તેં મને નાસવાનું કહ્યું, ખરું?
}}
{{Ps
|શંકર :
|પણ બીજો શો ઇલાજ છે, ઉમા?
}}
{{Ps
|ઉમા :
|અનંતભાઈ નાઠો’તો કદી, શંકર? એના સ્નેહમાં કે મૉતમાં એણે ચોરીનો માર્ગ લીધો’તો કદી, શંકર?
}}
{{Ps
|શંકર :
|ના, કદી નહિ.
}}
{{Ps
|ઉમા :
|ને હું અનંતની બહેન આજે છૂપા રસ્તા લેવા ઊભી થઈ ગઈ!
}}
{{Ps
|શંકર :
|હું તમને ફસાવી રહ્યો છું એવું દેખાયું?
}}
{{Ps
|ઉમા :
|નહિ નહિ, શંકર! તું સમજ્યો નહિ. તું મને શું ફસાવશે? મારી છાતીમાંથી આજે તમામ ધર્મભાવ ઉખડી ગયા છે. પણ હું અનંતની બહેન ભીરુ બનીને છીંડાં શોધી રહી છું. થોડીક હિંમત — ઓ શંકર! — થોડી જ હિંમત મારામાં હોત!
}}
{{Ps
|શંકર :
|શાની હિંમત?
}}
{{Ps
|ઉમા :
|આ શહેરની ભરી બજારમાં તારો હાથ ઝાલીને ચાલવાની — તારા વૈદ્યરાજની અને આચાર્યની છાતી ઉપર પગ દેતા દેતા ચાલવાની — ફિટકાર, હુડેહુડેના અવાજ અને થૂથૂકાર ઝીલીને ચાલવાની — એવી હિંમત જો મારામાં હોત તો તારા ગળામાં અત્યારે જ આ બે હાથની માળા કરી પહેરાવી દેત. [હાથ ઊંચા કરી વિહ્વળતા બતાવે છે.]
}}
{{Ps
|શંકર :
|ત્યારે? બસ? રજા લઉં? પાષાણી!
}}
{{Ps
|ઉમા :
|[આંખો મીંચીને વિહ્વળ ભાવે] હા, હવે તું જલદી જતો રહે. પણ મને પાષાણી ન કહે. ભ્રષ્ટા જ કહે. વેશધારિણી કહે. કાયર અને ભીરુ કહે. શંકર, મારે સતી નથી કહેવાવું. હું લોહીમાંસની બની છું. [શંકર જાય છે.]
}}
{{Right|[સાંકળ ઊઘડવાનો અવાજ થાય છે.]}}
{{Ps
|ઉમા :
|[ચમકીને] શંકર ચાલ્યો ગયો? મારા ધૈર્યના બધા જ બંધો તોડતો ગયો! જીવનભર મારે વેશ જ ભજવવો રહ્યો શું? [તુળસીના ઉખડેલા રોપાને ફરીવાર ઉપાડીને કુંડામાં રોપતી] બહેન વૃંદા! પાછાં વિરાજો અહીં. મરતાં સુધી આપણે ઢોંગ ભજવીએ. હજારો મારી બહેનો ભજવે છે તેવા ઢોંગ. અનંતભાઈ! વીરા! તારી છાતીમાં ભરી હતી તેવી હિંમતની એક જ કણી મને મળી હોત! તો મારું માથું અત્યારે શંકરની છાતી ઉપર ઢળત! ઓ ભાઈ! ઓ અનંત! જીવવું બહુ અકારું લાગે છે હવે, તું જતાં જગતમાં મને સમજનારું કોઈ ન રહ્યું.
}}
{{Right|[તુળસીને કુંડે માથું ઢાળીને ડૂસકે ડૂસકે રડે છે.]}}
<br>
{{Right|પડદો}}
26,604

edits