26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 547: | Line 547: | ||
</poem> | </poem> | ||
</center> | </center> | ||
<br> | |||
{{Right|[જયમન વીંગમાંથી નિઃશ્વાસ નાખે છે. રમા નિઃશ્વાસ સાંભળીને થંભી જાય છે.]}} | {{Right|[જયમન વીંગમાંથી નિઃશ્વાસ નાખે છે. રમા નિઃશ્વાસ સાંભળીને થંભી જાય છે.]}} | ||
{{Ps | {{Ps | ||
| Line 566: | Line 566: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
જયમન : કેમ બહુ અધીરાઈ? | |જયમન : | ||
રમા : કોણ જાણે શાથી પણ હમણાં હમણાં મને ભણવાની અધીરાઈ બહુ આવી છે. હજુ કેમ ન આવ્યા પુરોહિત માસ્તર? | |કેમ બહુ અધીરાઈ? | ||
જયમન : પુરોહિત માસ્તર ભણાવે તો જ ચાલે? કે બીજા કોઈ માસ્તર ચાલે? | }} | ||
રમા : કેમ? | {{Ps | ||
જયમન : પુરોહિત માસ્તરને મારે રજા આપવી પડી છે. | |રમા : | ||
રમા : સાચેસાચ? શા માટે? | |કોણ જાણે શાથી પણ હમણાં હમણાં મને ભણવાની અધીરાઈ બહુ આવી છે. હજુ કેમ ન આવ્યા પુરોહિત માસ્તર? | ||
જયમન : અહીં આવ. કહું. [રમા પાસે આવે છે. જયમન એનું મોં નિહાળીને જુએ છે.] | }} | ||
જયમન : મને ખબર પડી કે એને એની પોતાની સ્ત્રી જોડે જ બનતું નથી. | {{Ps | ||
રમા : પણ તેથી આપણે શું? | |જયમન : | ||
જયમન : પોતાના જ સંસારનું વાજું બસૂરું બજાવનારો શિક્ષક પારકાને શા સંસ્કાર દેવાનો હતો? [રમા વિચારે ચડે છે.] | |પુરોહિત માસ્તર ભણાવે તો જ ચાલે? કે બીજા કોઈ માસ્તર ચાલે? | ||
જયમન : બીજી વાત વધુ ગંભીર છે. | }} | ||
રમા : [ચમકીને] શી? | {{Ps | ||
જયમન : કાલે મને કહે, કે જયમનભાઈ! છ મહિના જો બ્રહ્મચર્ય પાળો તો રમાબહેનમાં અદ્ભુત પ્રતિભા ઝલકી ઊઠે! | |રમા : | ||
રમા : એમાં શું? | |કેમ? | ||
જયમન : એમાં શું!!! પરાયા જીવનમાં આટલી હદ સુધી ઊંડા ઊતરવાની ધૃષ્ટતા!!! હું એ ન સહું. હું કંઈ બાયલો નથી. | }} | ||
રમા : પણ એ તો મેં જ... | {{Ps | ||
જયમન : શું તેં જ? | |જયમન : | ||
રમા : રોજ સવારે શીખવા બેસું ત્યારે આળસ-બગાસાં આવે ને હાથપગ ફાટે, એ પરથી કદાચ એમણે નિર્દોષ ભાવે — | |પુરોહિત માસ્તરને મારે રજા આપવી પડી છે. | ||
જયમન : નિર્દોષ ભાવે! સરસ વાત! પણ હું આ શિક્ષકોને તો હવે ઠીક ઠીક પામી ગયો છું. એમને તો સર્વ પારકી પત્નીઓનાં વહાલ પોતાની તરફ જ વહાવવાં હોય છે. | }} | ||
રમા : મને તો એવો ખ્યાલ પણ નહોતો. | {{Ps | ||
જયમન : તું છે જાણે કે ભોળી ભટાક. કાચની શીશી જેવી તું નિર્મલ છે. એટલે તને ખ્યાલ ન આવે. પણ પુરુષો સાલા બધા જ અંદરખાનેથી લંપટ હોય છે. | |રમા : | ||
[જયમન દાઝમાં ને દાઝમાં આંટા મારે છે. રમાનું સર્વ તેજ હરાઈ ગયું છે.] | |સાચેસાચ? શા માટે? | ||
જયમન : એ કરતાં તો, ચાલ, હું જ તને મારી પ્રિય શિષ્યા બનાવું. કઈ કવિતા ચાલે છે હમણાં? લાવ જોઉં? | }} | ||
રમા : કવિતા નહોતી ચાલતી, મને તો માસ્તર હમણાં વિમાન વિષે શીખવતા હતા. | {{Ps | ||
જયમન : એમાં આટલો બધો રસ? એ કરતાં તો ચાલ હું તને વસંતોત્સવ વંચાવું. [છટાથી શરૂ કરે છે.] “ગુલછડી સમોવડી એક બાલિકા હતી.” | |જયમન : | ||
રમા : [કંટાળીને] ત્યારે હું હમણાં પિયર જઉં? | |અહીં આવ. કહું. [રમા પાસે આવે છે. જયમન એનું મોં નિહાળીને જુએ છે.] | ||
જયમન : કેમ? | }} | ||
રમા : હવે ત્રણ જ મહિના રહ્યા છે. | {{Ps | ||
જયમન : ત્રણ મહિના અગાઉથી જઈને શું કરવું છે? | |જયમન : | ||
રમા : શરીરને આરામ મળે તો સારું. | |મને ખબર પડી કે એને એની પોતાની સ્ત્રી જોડે જ બનતું નથી. | ||
જયમન : તને અહીં કોણ વૈતરું કરાવે છે? | }} | ||
રમા : રાજી થઈને રજા આપો તો જવાનું મન બહુ જ થાય છે. | {{Ps | ||
જયમન : ત્યાં જઈશ એટલે તું સહુને ભૂલી જઈશ. કાગળ પણ નહિ લખે. | |રમા : | ||
રમા : લખીશ, જરૂર લખીશ. રાજી થઈને મને જવા દો. પાછી હું આવીશ ત્યારે તમારી જોડે જ વસંતોત્સવ વગેરે વાંચીશ. | |પણ તેથી આપણે શું? | ||
જયમન : ચોક્કસ? | }} | ||
રમા : ચોક્કસ. | {{Ps | ||
જયમન : તને મારા કરતાં તારાં માબાપ વધુ વહાલાં છે, ખરું? અહીંથી કેમ કંટાળે છે તું આટલી બધી? [રમા કશું બોલતી નથી. એની આંખોમાં જળજળિયાં ભરાય છે.] | |જયમન : | ||
જયમન : કહે તો ખરી? | |પોતાના જ સંસારનું વાજું બસૂરું બજાવનારો શિક્ષક પારકાને શા સંસ્કાર દેવાનો હતો? [રમા વિચારે ચડે છે.] | ||
રમા : શું કહું? હું પોતે જ નથી સમજી શકતી. [જયમનના ખોળામાં રમા માથું ઢાળી જાય છે.] | }} | ||
પ્રવેશ ચોથો | {{Ps | ||
|જયમન : | |||
|બીજી વાત વધુ ગંભીર છે. | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|[ચમકીને] શી? | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|કાલે મને કહે, કે જયમનભાઈ! છ મહિના જો બ્રહ્મચર્ય પાળો તો રમાબહેનમાં અદ્ભુત પ્રતિભા ઝલકી ઊઠે! | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|એમાં શું? | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|એમાં શું!!! પરાયા જીવનમાં આટલી હદ સુધી ઊંડા ઊતરવાની ધૃષ્ટતા!!! હું એ ન સહું. હું કંઈ બાયલો નથી. | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|પણ એ તો મેં જ... | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|શું તેં જ? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|રોજ સવારે શીખવા બેસું ત્યારે આળસ-બગાસાં આવે ને હાથપગ ફાટે, એ પરથી કદાચ એમણે નિર્દોષ ભાવે — | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|નિર્દોષ ભાવે! સરસ વાત! પણ હું આ શિક્ષકોને તો હવે ઠીક ઠીક પામી ગયો છું. એમને તો સર્વ પારકી પત્નીઓનાં વહાલ પોતાની તરફ જ વહાવવાં હોય છે. | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|મને તો એવો ખ્યાલ પણ નહોતો. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|તું છે જાણે કે ભોળી ભટાક. કાચની શીશી જેવી તું નિર્મલ છે. એટલે તને ખ્યાલ ન આવે. પણ પુરુષો સાલા બધા જ અંદરખાનેથી લંપટ હોય છે. | |||
}} | |||
{{Right|[જયમન દાઝમાં ને દાઝમાં આંટા મારે છે. રમાનું સર્વ તેજ હરાઈ ગયું છે.]}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|એ કરતાં તો, ચાલ, હું જ તને મારી પ્રિય શિષ્યા બનાવું. કઈ કવિતા ચાલે છે હમણાં? લાવ જોઉં? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|કવિતા નહોતી ચાલતી, મને તો માસ્તર હમણાં વિમાન વિષે શીખવતા હતા. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|એમાં આટલો બધો રસ? એ કરતાં તો ચાલ હું તને વસંતોત્સવ વંચાવું. [છટાથી શરૂ કરે છે.] “ગુલછડી સમોવડી એક બાલિકા હતી.” | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|[કંટાળીને] ત્યારે હું હમણાં પિયર જઉં? | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|કેમ? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|હવે ત્રણ જ મહિના રહ્યા છે. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|ત્રણ મહિના અગાઉથી જઈને શું કરવું છે? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|શરીરને આરામ મળે તો સારું. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|તને અહીં કોણ વૈતરું કરાવે છે? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|રાજી થઈને રજા આપો તો જવાનું મન બહુ જ થાય છે. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|ત્યાં જઈશ એટલે તું સહુને ભૂલી જઈશ. કાગળ પણ નહિ લખે. | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|લખીશ, જરૂર લખીશ. રાજી થઈને મને જવા દો. પાછી હું આવીશ ત્યારે તમારી જોડે જ વસંતોત્સવ વગેરે વાંચીશ. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|ચોક્કસ? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|ચોક્કસ. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|તને મારા કરતાં તારાં માબાપ વધુ વહાલાં છે, ખરું? અહીંથી કેમ કંટાળે છે તું આટલી બધી? [રમા કશું બોલતી નથી. એની આંખોમાં જળજળિયાં ભરાય છે.] | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|કહે તો ખરી? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|શું કહું? હું પોતે જ નથી સમજી શકતી. [જયમનના ખોળામાં રમા માથું ઢાળી જાય છે.] | |||
}} | |||
<center>'''પ્રવેશ ચોથો'''</center> | |||
[ત્રણ મહિનાના ગાળા પછી મુંબઈના એક સ્વચ્છ સુંદર સુવાવડ-ખાનામાં રમા દૂધ જેવી સફેદ પથારીમાં સૂતી છે. ફૂલફૂલ જેવું ચોખ્ખું વાતાવરણ છે. પાસે બાળકનું પારણું છે. રમાની પથારી પર, ઓસીકા પાસે ત્રણ કાગળો ને બે તાર પડ્યા છે. એ લઈને હાથમાં ચંચવાળતી રમા પડી પડી રડે છે. હસમુખી, કદાવર દેહવાળી, શ્વેત વસ્ત્રધારિણી દક્ષિણી મેટ્રન પ્રવેશ કરે છે.] | [ત્રણ મહિનાના ગાળા પછી મુંબઈના એક સ્વચ્છ સુંદર સુવાવડ-ખાનામાં રમા દૂધ જેવી સફેદ પથારીમાં સૂતી છે. ફૂલફૂલ જેવું ચોખ્ખું વાતાવરણ છે. પાસે બાળકનું પારણું છે. રમાની પથારી પર, ઓસીકા પાસે ત્રણ કાગળો ને બે તાર પડ્યા છે. એ લઈને હાથમાં ચંચવાળતી રમા પડી પડી રડે છે. હસમુખી, કદાવર દેહવાળી, શ્વેત વસ્ત્રધારિણી દક્ષિણી મેટ્રન પ્રવેશ કરે છે.] | ||
મેટ્રન : કેમ? ર...મા...વં...તી? કે રમાદેવી! કેમ છે? રાતમાં નીંદ આવ્યો હતો કે? [રમાને કપાળે, શરીરે હાથ ફેરવે છે, ચાદર સરખી કરે છે, રમાનો પસીનો લૂછે છે. રમાના ઓસીકા પર એક ફૂલ મૂકે છે. આખી વાતચીત દરમ્યાન આ મેટ્રન ગતિમાન, વ્હાલભરી, અને ઉલ્લસિત દેખાય છે.] | |||
રમા : નીંદ નહોતી આવી. | {{Ps | ||
મેટ્રન : નહિ? આ શું? કેમ રડે છે? આ હાથમાં શું છે? ધણીનો ટપાલ? રોજ આટલો મોટો ટપાલ! તને રડાવવા જેવું શું લખ્યા કરે છે એ નવરો? કાંઈ ધંધોબીંધો કરતો નથી શું? | |મેટ્રન : | ||
[કમાડ ઊઘડે છે. નોકર આવે છે. મેટ્રનને કહે છે : “આમના ધણી પરગામથી આવેલ છે. મળવા માગે છે.”] | |કેમ? ર...મા...વં...તી? કે રમાદેવી! કેમ છે? રાતમાં નીંદ આવ્યો હતો કે? [રમાને કપાળે, શરીરે હાથ ફેરવે છે, ચાદર સરખી કરે છે, રમાનો પસીનો લૂછે છે. રમાના ઓસીકા પર એક ફૂલ મૂકે છે. આખી વાતચીત દરમ્યાન આ મેટ્રન ગતિમાન, વ્હાલભરી, અને ઉલ્લસિત દેખાય છે.] | ||
મેટ્રન : લે, યાદ કરતાં જ આવી પહોંચ્યો તારો નવરો. | }} | ||
રમા : એને અહીં ન લાવશો. | {{Ps | ||
મેટ્રન : કેમ? | |રમા : | ||
રમા : એ અહીં લાખ જાતની વાતો કરી મને સંતાપશે. | |નીંદ નહોતી આવી. | ||
[ત્યાં તો જયમન અંદર આવી પહોંચે છે. મેટ્રન ઊઠીને બીજી બાજુની વીંગમાં ચાલી જાય છે.] | }} | ||
જયમન : કાં, કેમ છો? આ ચાદર કેમ મેલી છે? આ લોકો બદલાવતા જ નથી શું? આમાં સેપ્ટીક થતાં શી વાર લાગે? ને આ મોસંબી કેમ ઉઘાડી પડી છે? દવામાં આ લોકો શું નાખે છે? આ બાળક કેમ વારે વારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી ઈસ્પિતાલમાં લઈ જાત ને! તારાં માબાપ લોભમાં તણાયાં! | {{Ps | ||
રમા : તમે શીદ નાહકનો ધક્કો ખાધો? | |મેટ્રન : | ||
જયમન : તારા ચચ્ચાર લીંટીના જવાબોને લીધે જ તો! તને ક્યાં મારા દરેક મુદ્દાનો ખુલાસો કરવાની પડી હતી? મેં કેટલા કાગળો કુલ લખ્યા, યાદ છે? | |નહિ? આ શું? કેમ રડે છે? આ હાથમાં શું છે? ધણીનો ટપાલ? રોજ આટલો મોટો ટપાલ! તને રડાવવા જેવું શું લખ્યા કરે છે એ નવરો? કાંઈ ધંધોબીંધો કરતો નથી શું? | ||
રમા : [ના પાડતી ડોકું ધુણાવે છે.] | }} | ||
જયમન : ક્યાંથી યાદ હોય? પૂરા વાંચ્યા તો હોય જ ક્યાંથી? શાની વાંચે? તને ક્યાં મારા પર હેત છે? હું આટલું કરું છતાં પણ… [રમા પેલી બાજુ ફરી જાય છે.] | {{Right|[કમાડ ઊઘડે છે. નોકર આવે છે. મેટ્રનને કહે છે : “આમના ધણી પરગામથી આવેલ છે. મળવા માગે છે.”]}} | ||
જયમન : મારું મોં દીઠું ગમતું નથી કે? | {{Ps | ||
રમા : એવું શીદ બોલો છો?મારી કમ્મર બહુ દુઃખે છે તેથી જ હું પડખું ફરી છું. | |મેટ્રન : | ||
જયમન : [એકાએક રમાના શરીર પર આસમાની સાડી, ને પલંગ નીચે પેલાં સ્લીપરો જોઈ] આ આસમાની સાડી ને સ્લીપર તો પેલાં… તમારા…ધર્મભાઈએ…આપેલાં… તેજ કે? | |લે, યાદ કરતાં જ આવી પહોંચ્યો તારો નવરો. | ||
રમા : હા. | }} | ||
જયમન : હજુય આ બે ચીજો હૈયેથી નથી છૂટતી કે? | {{Ps | ||
રમા : તમને નહોતી ગમતી તેથી અહીં પહેરી ફાડું છું. | |રમા : | ||
જયમન : નહિ રે! જીવનની મીઠી સ્મૃતિ કરી જાળવો ને? | |એને અહીં ન લાવશો. | ||
રમા : [પેલે પડખેથી વેદનાભરી આ પડખે ફરી આક્રંદસ્વરે!] આ કરતાં કાં તો મારું ગળું દાબી દ્યો, ને કાં મને રજા આપો. તમારા પ્રેમનું આ કેદખાનું હવે મારાથી નથી સહેવાતું. ઓ મા! [રડે છે.] | }} | ||
જયમન : એમ કે? હજુ તો તારો જીવ લઈ...... | {{Ps | ||
[મેટ્રન આ શોર સાંભળી દોડતી આવે છે ને ઓચિંતી જયમનની ગર્દન પર પંજો દબાવે છે.] | |મેટ્રન : | ||
મેટ્રન : ગેટ અપ, પ્લીઝ! [કૃપા કરીને ઊભા થાઓ!] | |કેમ? | ||
જયમન : [મેટ્રનના પંજામાં ચંપાએલી એની ગર્દન છે.] વ્હાઈ? વ્હૉટ રાઇટ....[શા માટે? શો હક્ક...] | }} | ||
મેટ્રન : રાઈટ ટુ સેવ એ પ્રેશિયસ લાઈફ, અંડરસ્ટેન્ડ? [કીમતી જિંદગી બચાવવાનો હક્ક સમજ્યા?] | {{Ps | ||
[મેટ્રન જયમનને ગર્દનથી પકડી, ધકાવી, છેક બારણા સુધી લઈ જઈ, બહાર ધકેલી નાખે છે. ત્યાં મુક્કી ઉગાવી ઊભી રહે છે.] | |રમા : | ||
જયમન : [વીંગમાં ઊભો ઊભો] મારી...... મારી પરણેલી ને... મારી કાયદેસર ઓરતને...... | |એ અહીં લાખ જાતની વાતો કરી મને સંતાપશે. | ||
પડદો | }} | ||
{{Right|[ત્યાં તો જયમન અંદર આવી પહોંચે છે. મેટ્રન ઊઠીને બીજી બાજુની વીંગમાં ચાલી જાય છે.]}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|કાં, કેમ છો? આ ચાદર કેમ મેલી છે? આ લોકો બદલાવતા જ નથી શું? આમાં સેપ્ટીક થતાં શી વાર લાગે? ને આ મોસંબી કેમ ઉઘાડી પડી છે? દવામાં આ લોકો શું નાખે છે? આ બાળક કેમ વારે વારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી ઈસ્પિતાલમાં લઈ જાત ને! તારાં માબાપ લોભમાં તણાયાં! | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|તમે શીદ નાહકનો ધક્કો ખાધો? | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|તારા ચચ્ચાર લીંટીના જવાબોને લીધે જ તો! તને ક્યાં મારા દરેક મુદ્દાનો ખુલાસો કરવાની પડી હતી? મેં કેટલા કાગળો કુલ લખ્યા, યાદ છે? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
}} | |||
{{Right||[ના પાડતી ડોકું ધુણાવે છે.]}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|ક્યાંથી યાદ હોય? પૂરા વાંચ્યા તો હોય જ ક્યાંથી? શાની વાંચે? તને ક્યાં મારા પર હેત છે? હું આટલું કરું છતાં પણ… [રમા પેલી બાજુ ફરી જાય છે.] | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|મારું મોં દીઠું ગમતું નથી કે? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|એવું શીદ બોલો છો?મારી કમ્મર બહુ દુઃખે છે તેથી જ હું પડખું ફરી છું. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|[એકાએક રમાના શરીર પર આસમાની સાડી, ને પલંગ નીચે પેલાં સ્લીપરો જોઈ] આ આસમાની સાડી ને સ્લીપર તો પેલાં… તમારા…ધર્મભાઈએ…આપેલાં… તેજ કે? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|હા. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|હજુય આ બે ચીજો હૈયેથી નથી છૂટતી કે? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|તમને નહોતી ગમતી તેથી અહીં પહેરી ફાડું છું. | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|નહિ રે! જીવનની મીઠી સ્મૃતિ કરી જાળવો ને? | |||
}} | |||
{{Ps | |||
|રમા : | |||
|[પેલે પડખેથી વેદનાભરી આ પડખે ફરી આક્રંદસ્વરે!] આ કરતાં કાં તો મારું ગળું દાબી દ્યો, ને કાં મને રજા આપો. તમારા પ્રેમનું આ કેદખાનું હવે મારાથી નથી સહેવાતું. ઓ મા! [રડે છે.] | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|એમ કે? હજુ તો તારો જીવ લઈ...... | |||
}} | |||
{{Right|[મેટ્રન આ શોર સાંભળી દોડતી આવે છે ને ઓચિંતી જયમનની ગર્દન પર પંજો દબાવે છે.]}} | |||
{{Ps | |||
|મેટ્રન : | |||
|ગેટ અપ, પ્લીઝ! [કૃપા કરીને ઊભા થાઓ!] | |||
}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|[મેટ્રનના પંજામાં ચંપાએલી એની ગર્દન છે.] વ્હાઈ? વ્હૉટ રાઇટ....[શા માટે? શો હક્ક...] | |||
}} | |||
{{Ps | |||
|મેટ્રન : | |||
|રાઈટ ટુ સેવ એ પ્રેશિયસ લાઈફ, અંડરસ્ટેન્ડ? [કીમતી જિંદગી બચાવવાનો હક્ક સમજ્યા?] | |||
}} | |||
{{Right|[મેટ્રન જયમનને ગર્દનથી પકડી, ધકાવી, છેક બારણા સુધી લઈ જઈ, બહાર ધકેલી નાખે છે. ત્યાં મુક્કી ઉગાવી ઊભી રહે છે.]}} | |||
{{Ps | |||
|જયમન : | |||
|[વીંગમાં ઊભો ઊભો] મારી...... મારી પરણેલી ને... મારી કાયદેસર ઓરતને...... | |||
}} | |||
<center>'''પડદો'''</center> | |||
edits