(5 intermediate revisions by the same user not shown) |
Line 3: |
Line 3: |

| <poem> | | <poem> |
| શહેર | | ત્રણ મુસલસલ ગઝલ |
| | '''શહેર''' |
| આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, | | આ દરિદ્રી જણ નથી, આ શહેર છે, |
| ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. | | ફાટલું પ્હેરણ નથી, આ શહેર છે. |
Line 19: |
Line 20: |
| જાય એ વળગણ નથી, આ શહેર છે. | | જાય એ વળગણ નથી, આ શહેર છે. |

| શેરી | | '''શેરી''' |
| શહેરની શેરી હતી; | | શહેરની શેરી હતી; |
| સ્તબ્ધતા પહેરી હતી, | | સ્તબ્ધતા પહેરી હતી, |
Line 35: |
Line 36: |
| દેહની દેરી હતી. | | દેહની દેરી હતી. |

| શ્વાન | | '''શ્વાન''' |

| શહેરની શેરીમાં સૂતો શ્વાન છે, | | શહેરની શેરીમાં સૂતો શ્વાન છે, |
Line 51: |
Line 52: |
| છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની, | | છેક છેલ્લી ક્ષણ હશે ‘ઈર્શાદ’ની, |
| શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. | | શ્વાન જેવો શ્વાન અંતર્ધાન છે. |
| {{Right|૨૫-૩-૨૦૦૯}}

| | ૨૫-૩-૨૦૦૯ |
| </poem>

| {{HeaderNav2

| |previous = ?????????

| |next = ??? ?????? ?????

| <poem>

| કેવળ રહી છે યાદો,

| તકદીરનો તકાદો.

| સમજણ વધારવાનો,

| રસ્તો બતાવ સાદો.

| જ્યાં ત્યાં મને મળે છે,

| શું છે હજી ઈરાદો?

| સદ્ સામે સદ્ લડે છે,

| ત્યાં શું કરે લવાદો?

| ભવભવ વિરહમાં વીત્યા,

| પૂરી કરો સૌ ખાદો.

| શ્વાસોનો થાક નાહક,

| મારા ઉપર ન લાદો.

| મૃત્યુને છેટું રાખે –

| ‘ઈર્શાદ’ છે ને દાદો?

| {{Right|૧૯-૫-૨૦૦૯}}

| </poem>

| <poem>

| પહોંચવાનું ગેબી અણસારા સુધી,

| આવવું સહેલું નથી મારા સુધી.

| શોધવો છે એ તો નક્કી વાત છે,

| હાથ લંબાવીશ અંધારાં સુધી.

| મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ?

| વીજળીના એક ઝબકારા સુધી?

| તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ,

| તું ધસી ક્યાં જાય અંગારા સુધી?

| આંખ સામે કૈંક રસ્તાઓ હતા,

| એક રસ્તો જાય છે તારા સુધી.

| {{Right|૧૦-૮-૨૦૦૭}}

| </poem>

| <poem>

| જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે,

| દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે.

| સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,

| વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે.

| સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,

| છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે.

| ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો,

| આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે.

| સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઈર્શાદ’ તો,

| આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે.

| {{Right|૧૪-૯-૨૦૦૭}}

| </poem>

| <poem>

| હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,

| એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

| જેને કહો છો મિથ્યા એ તો જગત છે મિત્રો,

| કેવી રીતે કહું કે નશ્વર બની ગયું છે?

| આંસુનો મારો વાગ્યો અમને રહીરહીને,

| પાણી હતું તે આજે પથ્થર બની ગયું છે.

| વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,

| તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

| ‘ઈર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે?

| તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે.

| {{Right|૨૩-૫-૨૦૦૯}}

| </poem> | |

| <poem>

| એવી કેવી વાત છે,

| કે મિશ્ર પ્રત્યાઘાત છે?

| છે પ્રબળ જિજીવિષા,

| મોત પણ ઉદ્દાત્ત છે.

| જીવ માટે દેહ એ,

| પારકી પંચાત છે.

| હાથ ઊંચા કર નહીં,

| આભ બહુ કમજાત છે.

| હંસનાં વાહન મળ્યાં,

| (ને) કાગડાની નાત છે.

| જે નજરની બહાર છે,

| એય ક્યાં બાકાત છે.

| જે નથી ‘ઈર્શાદ’ તે,

| ચોતરફ સાક્ષાત છે.

| {{Right|૨૭-૫-૨૦૦૯}}

| </poem> | | </poem> |