26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,017: | Line 1,017: | ||
|પતિ : | |પતિ : | ||
|કેમ? | |કેમ? | ||
}} | |||
{{Ps | |||
|લીલાવતી : | |લીલાવતી : | ||
|મારો જીવ જંપતો નથી. તમે બેસો તો હું તમારા ખોળામાં થોડુંક રડી લઉં. મને રડવાનું મન થાય છે. નહિ રડું તો હિસ્ટેરીઆ આવશે. | |મારો જીવ જંપતો નથી. તમે બેસો તો હું તમારા ખોળામાં થોડુંક રડી લઉં. મને રડવાનું મન થાય છે. નહિ રડું તો હિસ્ટેરીઆ આવશે. | ||
Line 1,024: | Line 1,026: | ||
|હિસ્ટેરીઆને તો મારે ક્યાં બોલાવવા જવું પડે તેમ છે? દિવસમાં દસવાર ભૂસ્કા ખાઓ છો. સારું! ખાઓ! હું દ્યાં સુધી પંપાળું? સહુ મારો જીવ લેવા શીદ ફરો છો? | |હિસ્ટેરીઆને તો મારે ક્યાં બોલાવવા જવું પડે તેમ છે? દિવસમાં દસવાર ભૂસ્કા ખાઓ છો. સારું! ખાઓ! હું દ્યાં સુધી પંપાળું? સહુ મારો જીવ લેવા શીદ ફરો છો? | ||
}} | }} | ||
{{Space}}[પતિ ચાલ્યો જાય છે. લીલાવતી વીંગ ઝાલીને ઊભી રહે છે. પતિની પાછળ તાકી રહે છે. માથું ઢાળી જાય છે. ‘અમે રે લીલૂડા વનની ચરકલડી’ એ વિમળાનું ગીત વાગે છે. ધીરે ધીરે લીલાવતી વીંગની પાછળ વળી જાય છે.] | {{Space}}[પતિ ચાલ્યો જાય છે. લીલાવતી વીંગ ઝાલીને ઊભી રહે છે. પતિની પાછળ તાકી રહે છે. માથું ઢાળી જાય છે. ‘અમે રે લીલૂડા વનની ચરકલડી’ એ વિમળાનું ગીત વાગે છે. ધીરે ધીરે લીલાવતી વીંગની પાછળ વળી જાય છે.] |
edits