કંકાવટી મંડળ 2/ફૂલ-કાજળી વ્રત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ફૂલ-કાજળી વ્રત|}} <poem> શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે. મોટે ભળકડે ઊઠીને નાય. ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ. શંકર–પાર્વતીની પૂજા કરે. પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સો...")
(No difference)

Revision as of 11:16, 14 October 2022

ફૂલ-કાજળી વ્રત

શ્રાવણ સુદ ત્રીજને દહાડે રહે.
મોટે ભળકડે ઊઠીને નાય.
ગુલાબનું ફૂલ સૂંઘીને પાણી પીએ.
શંકર–પાર્વતીની પૂજા કરે.
પૂજામાં અબીલગુલાલ, હીંગળો, કંકુ, કમળ કાકડી, સોપારી, નાળિયેર ને ચોખા લે.