શાહજહાં/ચોથો પ્રવેશ1: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોથો પ્રવેશ|'''અંક બીજો'''}} સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત. [પિયારા ટેલતી ટેલતી ગાય છે.] સુખને કારણ બાંધી મઢૂલી: બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે! અમૃત-સાગરે સ્નાન કરં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત. | {{Space}}સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત. | ||
[પિયારા ટેલતી ટેલતી ગાય છે.] | |||
{{Right|[પિયારા ટેલતી ટેલતી ગાય છે.]}} | |||
<poem> | |||
<center> | |||
સુખને કારણ બાંધી મઢૂલી: | સુખને કારણ બાંધી મઢૂલી: | ||
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે! | બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે! | ||
Line 11: | Line 14: | ||
હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા: | હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા: | ||
સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે! | સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે! | ||
[સૂજા આવે છે.] | </poem> | ||
સૂજા : તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો. | </center> | ||
[પિયારાનું ગીત ચાલુ રહે છે.] | {{Right|[સૂજા આવે છે.]}} | ||
{{Ps | |||
|સૂજા : | |||
|તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો. | |||
}} | |||
{{Right|[પિયારાનું ગીત ચાલુ રહે છે.]}} | |||
<poem> | |||
<center> | |||
નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં | નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં | ||
ઊંડેરાં નીરમાં બૂડી રે. | ઊંડેરાં નીરમાં બૂડી રે. | ||
સૂજા : પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો. | </poem> | ||
[પિયારાનું ગીત ચાલુ રહે છે] | </center> | ||
{{Ps | |||
|સૂજા : | |||
|પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો. | |||
}} | |||
{{Right|[પિયારાનું ગીત ચાલુ રહે છે]}} | |||
<poem> | |||
<center> | |||
ધનની આશા જનમી આંતરે | ધનની આશા જનમી આંતરે | ||
નિરધન ત્યાં તો બની છું રે. | નિરધન ત્યાં તો બની છું રે. | ||
સૂજા : વાત તો સાંભળ — આહ! | </poem> | ||
[પિયારા ગાય છે.] | </center> | ||
{{Ps | |||
|સૂજા : | |||
|વાત તો સાંભળ — આહ! | |||
}} | |||
{{Right|[પિયારા ગાય છે.]}} | |||
<poem> | |||
<center> | |||
જલની પ્યાસે જોયું ગગનમાં: | જલની પ્યાસે જોયું ગગનમાં: | ||
વાદળથી વજ્ર વરસ્યાં રે | વાદળથી વજ્ર વરસ્યાં રે | ||
સૂજા : નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો! | </poem> | ||
[પિયારાનું ગીત ચાલે છે.] | </center> | ||
{{Ps | |||
|સૂજા : | |||
|નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો! | |||
}} | |||
{{Right|[પિયારાનું ગીત ચાલે છે.]}} | |||
<poem> | |||
<center> | |||
કાનાની પ્રીતથી તો મૉત ભલેરું, | કાનાની પ્રીતથી તો મૉત ભલેરું, | ||
ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે. | ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે. | ||
સૂજા : ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે? | </poem> | ||
પિયારા : આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ! | </center> | ||
સૂજા : હું ગીત નથી સમજતો શી રીતે? | {{Ps | ||
પિયારા : આ હા હા હા, કેવું ભજન! | |સૂજા : | ||
સૂજા : વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય! | |ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે? | ||
પિયારા : ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર. | }} | ||
સૂજા : હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું. | {{Ps | ||
પિયારા : એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું. | |પિયારા : | ||
સૂજા : મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે. | |આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ! | ||
પિયારા : મને પણ ખાતરી છે. | }} | ||
સૂજા : ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો. | {{Ps | ||
પિયારા : હોય જ ને! | |સૂજા : | ||
સૂજા : તું કબૂલ કરે છે? | |હું ગીત નથી સમજતો શી રીતે? | ||
પિયારા : કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ. | }} | ||
સૂજા : બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે? | {{Ps | ||
પિયારા : હા. | |પિયારા : | ||
સૂજા : કોની પાસેથી સાંભળ્યું? | |આ હા હા હા, કેવું ભજન! | ||
પિયારા : તમારી પાસેથી. | }} | ||
સૂજા : ક્યારે? | {{Ps | ||
પિયારા : અબઘડી. | |સૂજા : | ||
સૂજા : દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે. | |વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય! | ||
પિયારા : બહુ સારું! | }} | ||
સૂજા : હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો. | {{Ps | ||
પિયારા : ઊતરેય તે! | |પિયારા : | ||
સૂજા : અને એ તો ખૂનખાર લડાઈ થવાની. | |ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર. | ||
પિયારા : ખૂનખાર — ખરાખરીની ખૂનખાર. | }} | ||
સૂજા : મારે અત્યારથી જ સજ્જ થવું પડશે. | {{Ps | ||
પિયારા : થાવું તો પડે જ ને! | |સૂજા : | ||
સૂજા : પરંતુ — | |હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું. | ||
પિયારા : મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ... | }} | ||
સૂજા : તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી. | {{Ps | ||
પિયારા : સાચું કહો તો હું પણ સમજી શકતી નથી. | |પિયારા : | ||
સૂજા : જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે. | |એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું. | ||
પિયારા : તદ્દન! | }} | ||
સૂજા : લડાઈની વાતમાં તું શું સમજે! | {{Ps | ||
પિયારા : હા જ તો, હું શું સમજું? | |સૂજા : | ||
સૂજા : પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે. | |મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે. | ||
પિયારા : કઈ જાતની? | }} | ||
સૂજા : મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે. | {{Ps | ||
પિયારા : એ તો શી રીતે કરે? | |પિયારા : | ||
સૂજા : કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય? | |મને પણ ખાતરી છે. | ||
પિયારા : એ તે કાંઈ ફોક થાય! | }} | ||
સૂજા : પણ હવે એ શાદી કરવા માગતો જ નથી. | {{Ps | ||
પિયારા : ન જ માગે તો! | |સૂજા : | ||
સૂજા : લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું. | |ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો. | ||
પિયારા : શી રીતે પરણે? | }} | ||
સૂજા : પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે. | {{Ps | ||
પિયારા : તે તો પામે જ ને! કેમ ન પામે? | |પિયારા : | ||
સૂજા : મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી. | |હોય જ ને! | ||
પિયારા : મનેય પડતી નથી. | }} | ||
સૂજા : હવે શું થાય! | {{Ps | ||
પિયારા : હવે શું થાય! | |સૂજા : | ||
સૂજા : તારી પાસે તો સલાહ માગવી જ નકામી! | |તું કબૂલ કરે છે? | ||
પિયારા : ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ! | }} | ||
સૂજા : હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે? | {{Ps | ||
પિયારા : પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું. | |પિયારા : | ||
સૂજા : બોલ. હું સાંભળીશ. | |કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ. | ||
પિયારા : તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી. | }} | ||
સૂજા : કેમ? | {{Ps | ||
પિયારા : સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું. | |સૂજા : | ||
સૂજા : વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ. | |બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે? | ||
[જાય છે.] | }} | ||
પિયારા : તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે. | {{Ps | ||
|પિયારા : | |||
|હા. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|કોની પાસેથી સાંભળ્યું? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|તમારી પાસેથી. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|ક્યારે? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|અબઘડી. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|બહુ સારું! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ઊતરેય તે! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|અને એ તો ખૂનખાર લડાઈ થવાની. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ખૂનખાર — ખરાખરીની ખૂનખાર. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|મારે અત્યારથી જ સજ્જ થવું પડશે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|થાવું તો પડે જ ને! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|પરંતુ — | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ... | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|સાચું કહો તો હું પણ સમજી શકતી નથી. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|તદ્દન! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|લડાઈની વાતમાં તું શું સમજે! | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|હા જ તો, હું શું સમજું? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|કઈ જાતની? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|એ તો શી રીતે કરે? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|એ તે કાંઈ ફોક થાય! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|પણ હવે એ શાદી કરવા માગતો જ નથી. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ન જ માગે તો! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|શી રીતે પરણે? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|તે તો પામે જ ને! કેમ ન પામે? | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|મનેય પડતી નથી. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હવે શું થાય! | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|હવે શું થાય! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|તારી પાસે તો સલાહ માગવી જ નકામી! | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ! | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|બોલ. હું સાંભળીશ. | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|કેમ? | |||
}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું. | |||
}} | |||
{{Ps | |||
|સૂજા : | |||
|વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ. | |||
}} | |||
{{Right|[જાય છે.]}} | |||
{{Ps | |||
|પિયારા : | |||
|તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે. | |||
}} |
Latest revision as of 10:39, 17 October 2022
ચોથો પ્રવેશ
અંક બીજો
સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત.
[પિયારા ટેલતી ટેલતી ગાય છે.]
સુખને કારણ બાંધી મઢૂલી:
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે!
અમૃત-સાગરે સ્નાન કરંતાં,
વખડાં ક્યાંથી ભેળાણાં રે.
હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા:
સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે!
[સૂજા આવે છે.]
સૂજા : | તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો. |
[પિયારાનું ગીત ચાલુ રહે છે.]
નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં
ઊંડેરાં નીરમાં બૂડી રે.
સૂજા : | પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો. |
[પિયારાનું ગીત ચાલુ રહે છે]
ધનની આશા જનમી આંતરે
નિરધન ત્યાં તો બની છું રે.
સૂજા : | વાત તો સાંભળ — આહ! |
[પિયારા ગાય છે.]
જલની પ્યાસે જોયું ગગનમાં:
વાદળથી વજ્ર વરસ્યાં રે
સૂજા : | નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો! |
[પિયારાનું ગીત ચાલે છે.]
કાનાની પ્રીતથી તો મૉત ભલેરું,
ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે.
સૂજા : | ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે? |
પિયારા : | આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ! |
સૂજા : | હું ગીત નથી સમજતો શી રીતે? |
પિયારા : | આ હા હા હા, કેવું ભજન! |
સૂજા : | વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય! |
પિયારા : | ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર. |
સૂજા : | હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું. |
પિયારા : | એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું. |
સૂજા : | મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે. |
પિયારા : | મને પણ ખાતરી છે. |
સૂજા : | ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો. |
પિયારા : | હોય જ ને! |
સૂજા : | તું કબૂલ કરે છે? |
પિયારા : | કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ. |
સૂજા : | બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે? |
પિયારા : | હા. |
સૂજા : | કોની પાસેથી સાંભળ્યું? |
પિયારા : | તમારી પાસેથી. |
સૂજા : | ક્યારે? |
પિયારા : | અબઘડી. |
સૂજા : | દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે. |
પિયારા : | બહુ સારું! |
સૂજા : | હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો. |
પિયારા : | ઊતરેય તે! |
સૂજા : | અને એ તો ખૂનખાર લડાઈ થવાની. |
પિયારા : | ખૂનખાર — ખરાખરીની ખૂનખાર. |
સૂજા : | મારે અત્યારથી જ સજ્જ થવું પડશે. |
પિયારા : | થાવું તો પડે જ ને! |
સૂજા : | પરંતુ — |
પિયારા : | મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ... |
સૂજા : | તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી. |
પિયારા : | સાચું કહો તો હું પણ સમજી શકતી નથી. |
સૂજા : | જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે. |
પિયારા : | તદ્દન! |
સૂજા : | લડાઈની વાતમાં તું શું સમજે! |
પિયારા : | હા જ તો, હું શું સમજું? |
સૂજા : | પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે. |
પિયારા : | કઈ જાતની? |
સૂજા : | મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે. |
પિયારા : | એ તો શી રીતે કરે? |
સૂજા : | કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય? |
પિયારા : | એ તે કાંઈ ફોક થાય! |
સૂજા : | પણ હવે એ શાદી કરવા માગતો જ નથી. |
પિયારા : | ન જ માગે તો! |
સૂજા : | લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું. |
પિયારા : | શી રીતે પરણે? |
સૂજા : | પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે. |
પિયારા : | તે તો પામે જ ને! કેમ ન પામે? |
સૂજા : | મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી. |
પિયારા : | મનેય પડતી નથી. |
સૂજા : | હવે શું થાય! |
પિયારા : | હવે શું થાય! |
સૂજા : | તારી પાસે તો સલાહ માગવી જ નકામી! |
પિયારા : | ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ! |
સૂજા : | હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે? |
પિયારા : | પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું. |
સૂજા : | બોલ. હું સાંભળીશ. |
પિયારા : | તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી. |
સૂજા : | કેમ? |
પિયારા : | સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું. |
સૂજા : | વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ. |
[જાય છે.]
પિયારા : | તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે. |