કંકાવટી મંડળ 2/ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
ચાંદા! ચાંદલી શી રાત  
ચાંદા! ચાંદલી શી રાત  
ચાંદો ક્યારે ઊગશે રે?  
ચાંદો ક્યારે ઊગશે રે?  
…ભાઈ  ગ્યા છે દરબાર  
…ભાઈ<ref>અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.</ref> ગ્યા છે દરબાર  
ઘોડે ચડીને ઘેરે આવશે રે.  
ઘોડે ચડીને ઘેરે આવશે રે.  
લાવશે લાવશે મોગરાનાં ફૂલ  
લાવશે લાવશે મોગરાનાં ફૂલ  
Line 12: Line 12:
::: આંબાના મોર  
::: આંબાના મોર  
::: કેળ્યોના કોળ  
::: કેળ્યોના કોળ  
…વહુ  (બેન) ગોર્ય પૂજશે રે.
…વહુ<ref>અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય</ref> (બેન) ગોર્ય પૂજશે રે.


</poem>
</poem>

Latest revision as of 05:01, 19 October 2022

ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત

ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ[1] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
…વહુ[2] (બેન) ગોર્ય પૂજશે રે.



  1. અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.
  2. અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય