કંકાવટી મંડળ 2/ચોખા-કાજળી વ્રત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોખા-કાજળી વ્રત|}} <poem> વરસોવરસ એક હજાર ડાંગરના દાણા લે. બે નખ વડે દાણા વધારી વધારીને અણીશુદ્ધ એક હજાર ચોખા કાઢે. વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે. રાતે જાગરણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ફૂલ-કાજળી વ્રત | ||
|next = | |next = ભે-બારશ | ||
}} | }} |
Latest revision as of 05:13, 19 October 2022
ચોખા-કાજળી વ્રત
વરસોવરસ એક હજાર ડાંગરના દાણા લે. બે નખ વડે દાણા વધારી વધારીને અણીશુદ્ધ એક હજાર ચોખા કાઢે.
વ્રત અધૂરું રાખીને દીકરી મરી જાય તો માવતર પૂરું કરે.
રાતે જાગરણમાં ટોપરું ને સોપારીની કરચો ખાઈ આખી રાત ચલાવે.