કંકાવટી મંડળ 2/ઘણકો ને ઘણકી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઘણકો ને ઘણકી|}} {{Poem2Open}} [પુરુષોત્તમ માસ] પરષોત્તમ મહિનો આવ્યો બધી બાયડી પરષોતમ મહિનો ના’ય. ફળિયામાં દેરું, દેરા માથે પીપળો ઝકૂંબે : નાઈ ધોઈને બાઈઓ દેરાને ઓટે બેસે : પીપળાને છાંયે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
[પુરુષોત્તમ માસ]
<center>[પુરુષોત્તમ માસ]</center>
પરષોત્તમ મહિનો આવ્યો
પરષોત્તમ મહિનો આવ્યો
બધી બાયડી પરષોતમ મહિનો ના’ય.
બધી બાયડી પરષોતમ મહિનો ના’ય.
Line 16: Line 16:
એ તો પૂછે છે, બાઈ બાઈ, ના’યે શું થાય?
એ તો પૂછે છે, બાઈ બાઈ, ના’યે શું થાય?
કે’ કાયાનું કલ્યાણ થાય; ઊજળો અવતાર મળે.
કે’ કાયાનું કલ્યાણ થાય; ઊજળો અવતાર મળે.
કે’ ત્યારે હું નાઉં?  
:::કે’ ત્યારે હું નાઉં?  
કે’ નહા ને બાઈ!
:::કે’ નહા ને બાઈ!
ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’
ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’
ઘણકો કહે : ‘ના ના, આપણે તો છબછબ ના’શું, ને કરડ કરડ લાકડું કરડશું.’
ઘણકો કહે : ‘ના ના, આપણે તો છબછબ ના’શું, ને કરડ કરડ લાકડું કરડશું.’
Line 40: Line 40:
જાગીને બોલે :
જાગીને બોલે :


રમઝમતી રાણી!  
:::રમઝમતી રાણી!  
મેડીએ ચડ્યાં  
:::મેડીએ ચડ્યાં  
ને ઇચ્છાવર પાયા!
:::ને ઇચ્છાવર પાયા!


ત્યારે કુંવરી જવાબ વાળે કે —
ત્યારે કુંવરી જવાબ વાળે કે —
હા મારા પીટ્યા!  
:::હા મારા પીટ્યા!  
મેં ઇચ્છાવર પાયા  
:::મેં ઇચ્છાવર પાયા  
તેં કરકર બરકર ખાયા!
:::તેં કરકર બરકર ખાયા!


રોજ ને રોજ —
રોજ ને રોજ —
રઝમઝતી રાણી!  
:::રઝમઝતી રાણી!  
મેડીએ ચડ્યાં  
:::મેડીએ ચડ્યાં  
ને ઇચ્છાવર પાયા.  
:::ને ઇચ્છાવર પાયા.  
હા મારા પીટ્યા!  
:::હા મારા પીટ્યા!  
મેં ઇચ્છાવર પાયા  
:::મેં ઇચ્છાવર પાયા  
તેં કરકર બરકર ખાયા!
:::તેં કરકર બરકર ખાયા!


એવી બોલાબોલી થાય : એ વડારણ સાંભળે.
એવી બોલાબોલી થાય : એ વડારણ સાંભળે.
Line 67: Line 67:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = રાણી રળકાદે
|next = ??? ?????? ?????
|next = ગાય વ્રત
}}
}}
18,450

edits