કંકાવટી મંડળ 2/ગાય વ્રત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગાય વ્રત|}} {{Poem2Open}} શ્રાવણ માસમાં કરે. એક ટાણું કરે રોજ આવતી ગા પૂજીને ખાય. લીલું ધાન ન ખાય. લીલી ચીજ ન ખાય. લીલા રંગનું લૂગડું ન પહેરે. રોજ સવારે ગાયની વાર્તા કરે. ભૂખ્યું હોય એન...")
 
No edit summary
 
Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ઘણકો ને ઘણકી
|next = ??? ?????? ?????
|next = વાર્તા
}}
}}

Latest revision as of 05:27, 19 October 2022

ગાય વ્રત

શ્રાવણ માસમાં કરે. એક ટાણું કરે રોજ આવતી ગા પૂજીને ખાય. લીલું ધાન ન ખાય. લીલી ચીજ ન ખાય. લીલા રંગનું લૂગડું ન પહેરે. રોજ સવારે ગાયની વાર્તા કરે. ભૂખ્યું હોય એને કરે ગાયના કાનમાં કરે.