સોરઠી બહારવટિયા ભાગ-2/કોડીનાર ભાંગ્યું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
<ref>કિનકેઈડ સાહેબે બહારવટિયાનાં આવાં કેટલાંક કાઠિયાવાડી રણગીતોને ‘બૅલડ’ નામ આપી, અંગ્રેજી ભાષામાં ઉતાર્યાં છે, પોતે ભાષાન્તર કરવામાં અતિશય છૂટ લેતા હોવાથી એના અનુવાદો અસલ ગીત કરતાં સરસ થાય છે; અને કેટલીક વાર તો જૂનાં સાથે મેળવવા જતાં પંક્તિઓ મળતી નથી. નીચેનું ‘બૅલડ’ આ ગીતનું જ ભાષાન્તર હોવાનું દીસે છે, એમાં કેટલીક પંક્તિઓ મળતી નથી, કેટલીક વધુ ઘટનાઓ વર્ણવી છે. કદાચ એ ઘટનાવાળી મૂળ પંક્તિઓ મારા શોધેલા ગીતમાંથી ઊડી ગઈ હશે. ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ના પાના 38 પર એ લખે છે કે —

I have unearthed the following ballad which is written in a gay, jingling metre and affords relief after the somewhat wearisome quatrains of the Kathi bards :
I have unearthed the following ballad which is written in a gay, jingling metre and affords relief after the somewhat wearisome quatrains of the Kathi bards :
1
'''1'''
O! fair Kodinar, she stands on the cursed  
O! fair Kodinar, she stands on the cursed  
Mahratta’s lands,  
Mahratta’s lands,  
Line 14: Line 14:
their tears had no avail.  
their tears had no avail.  
When the king of Okha looted Kodinar.
When the king of Okha looted Kodinar.
2
'''2'''
Then a mighty feast he made for the  
Then a mighty feast he made for the  
twice-born and the Dhed,  
twice-born and the Dhed,  
Line 22: Line 22:
emptied not his plate,  
emptied not his plate,  
When the lord of Gomti looted Kodinar.
When the lord of Gomti looted Kodinar.
  3
'''3'''
And they revelled late and longer, and they  
And they revelled late and longer, and they  
chanted many a song.  
chanted many a song.  
Line 29: Line 29:
and they thumped the kettle drum,  
and they thumped the kettle drum,  
When the prince of Dwarka looted Kodinar.
When the prince of Dwarka looted Kodinar.
4
'''4'''
And he gave with open hand to each  
And he gave with open hand to each  
maiden in the land.  
maiden in the land.  
Line 37: Line 37:
When Jodha Manik looted Kodinar.}
When Jodha Manik looted Kodinar.}
</ref>કોડીનાર મારીને જાય  
</ref>કોડીનાર મારીને જાય  
ઓખેજો વાઘેર કોડીનાર મારીને જાય,  
::ઓખેજો વાઘેર કોડીનાર મારીને જાય,  
ગોમતીજો રાજા કોડીનાર મારીને જાય.
:: ગોમતીજો રાજા કોડીનાર મારીને જાય.
આથમણે નાકેથી ધણ વાળીને,  
આથમણે નાકેથી ધણ વાળીને,  
ઉગમણે નાકે લઈ જાય. — ઓખેજો.
:: ઉગમણે નાકે લઈ જાય. — ઓખેજો.
નિસરણીયું માંડીને ગામમાં ઊતર્યા ને,  
નિસરણીયું માંડીને ગામમાં ઊતર્યા ને,  
બંદીવાનની બેડીયું ભંગાય. — ઓખેજો.
:: બંદીવાનની બેડીયું ભંગાય. — ઓખેજો.
કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે,  
કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે,  
કોડીનારનો ધણી કોઈ ન થાય. — ઓખેજો.
કોડીનારનો ધણી કોઈ ન થાય. — ઓખેજો.
Line 49: Line 49:
રંગડા વાઘેરને દેવાય.— ઓખેજો.
રંગડા વાઘેરને દેવાય.— ઓખેજો.
ખરે રે બપોરે બજારું લૂટિયું ને,  
ખરે રે બપોરે બજારું લૂટિયું ને,  
માયાના સાંઢિયા ભરાય. — ઓખેજો.
:: માયાના સાંઢિયા ભરાય. — ઓખેજો.
બ્રાહ્મણ સૈયદુંને દાન તો દીધાં ને,  
બ્રાહ્મણ સૈયદુંને દાન તો દીધાં ને,  
ગામમાં મીઠાયું વે’ચાય. — ઓખેજો.
:: ગામમાં મીઠાયું વે’ચાય. — ઓખેજો.
ગાયું કેરે ગોંદરે નીર્યા કપાસિયા ને,  
ગાયું કેરે ગોંદરે નીર્યા કપાસિયા ને,  
પાદરે ચોરાસી જમાય. — ઓખેજો.
:: પાદરે ચોરાસી જમાય. — ઓખેજો.
દેશ પરદેશે કાગળો લખાણા ને,  
દેશ પરદેશે કાગળો લખાણા ને,  
વાતું તારી વડોદરે વંચાય. — ઓખેજો.
:: વાતું તારી વડોદરે વંચાય. — ઓખેજો.
હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ  
હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ  
તારા જસડા ગામેગામ ગવાય. — ઓખેજો
:: તારા જસડા ગામેગામ ગવાય. — ઓખેજો
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
18,450

edits

Navigation menu