સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/સિંહનું દાન: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|સિંહનું દાન|}} {{Poem2Open}} મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગોમતીજીમાં સ્નાન કરત..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 19: Line 19:
<poem>
<poem>
<center>
<center>
અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,  
અશ આપે કે <ref>કે = કોઈ. </ref> અધપતિ, દે ગજ કે દાતાર,  
સાવઝ દે મું સાવભલ2 પારકરા પરમાર!
સાવઝ દે મું સાવભલ <ref>સાવભલ = સહુથી ભલો.</ref> પારકરા પરમાર!
</poem>
</poem>
</center>
</center>
Line 75: Line 75:
<poem>
<poem>
<center>
<center>
સાવઝ ભાળી સામહો, ભડક્યા કેમહી ભાગ,  
સાવઝ ભાળી સામહો, <ref>સામહો = સાચો ચારણ</ref> ભડક્યા કેમહી ભાગ,  
પાંથું પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને!
પાંથું પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને!
</poem>
</poem>
Line 93: Line 93:
સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : “જાઓ, વનરાજ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા.
સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : “જાઓ, વનરાજ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = એક અબળાને કારણે
|next = વર્ણવો પરમાર
}}
<br>