સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/હોથલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 489: Line 489:
સજણરો કવચન, જનમધર, વીસરશે મૂવા.
સજણરો કવચન, જનમધર, વીસરશે મૂવા.
</poem>
</poem>
 
{{Poem2Open}}
 
'''[હોથલ, મારી હોથલ, મોરને એનો ડુંગર, કુંજરને એનાં જંગલ, સૂડા-પોપટને એની આંબાડાળ, વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમ : એટલાં તો મરીએ ત્યારે જ વીસરાશે.]'''
[હોથલ, મારી હોથલ, મોરને એનો ડુંગર, કુંજરને એનાં જંગલ, સૂડા-પોપટને એની આંબાડાળ, વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમ : એટલાં તો મરીએ ત્યારે જ વીસરાશે.]
જનમભોમની આટલી ઝંખના! હોથલ સડક થઈ ગઈ. માનવીને માનવીના કરતાંયે જનમભોમનાં ઝાડ-પથરા આટલાં બધાં વહાલાં? હોથલ અજાયબીમાં ગરક બની ગઈ. ઓઢાના મુખમંડળ ઉપર એણે જાણે કોઈ જનેતાની છાયા છવાઈ ગઈ હોય એવું જોયું. માતાના થાનેલા ઉપરથી વિછોડાયેલું બાળક ફરી વાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવું દીઠું. એ બોલી : “ઓઢા રાણા! કચ્છમાં ખુશીથી હાલો.”

જનમભોમમાં
{{Poem2Close}}
<center>જનમભોમમાં</center>
{{Poem2Open}}
ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઈને ઓઢા-હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.
ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઈને ઓઢા-હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.
“હોથલ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઈને ભેટી રહ્યાં છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહા! હોથલ, જનમભોમની માયા તો જો!”
“હોથલ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઈને ભેટી રહ્યાં છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહા! હોથલ, જનમભોમની માયા તો જો!”
Line 507: Line 508:
તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી, અને દોહતો દોહતો ચારણ ‘વાહ ઓઢા! વાહ ઓઢા! વાહ ઓઢા! તારા નામને!’ એમ પોરસ દેતો ગયો.
તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગી, અને દોહતો દોહતો ચારણ ‘વાહ ઓઢા! વાહ ઓઢા! વાહ ઓઢા! તારા નામને!’ એમ પોરસ દેતો ગયો.
પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુડે પોતાનાં નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી.
પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુડે પોતાનાં નેત્રો પલાળી રહ્યો છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વીસર્યું નથી.
{{Poem2Close}}
<poem>
મિતર કિજે મંગણાં, અવરાં આરપંપાર,  
મિતર કિજે મંગણાં, અવરાં આરપંપાર,  
જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર,
જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર,
[મિત્ર કરીએ તો ચારણને જ કરીએ; બીજી સહુ આળપંપાળ, ચારણ જીવતાં તો જશ ગાય, પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે!]
</poem>
{{Poem2Open}}
'''[મિત્ર કરીએ તો ચારણને જ કરીએ; બીજી સહુ આળપંપાળ, ચારણ જીવતાં તો જશ ગાય, પણ મૂઆ પછી કેવાં લાડ લડાવે છે!]'''
પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઈને દોડ્યો. “ઓઢા! બાપ ઓઢા! ઓઢા, જીવતો છો?”
પોતાના માથા ઉપર ફેંટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઈને દોડ્યો. “ઓઢા! બાપ ઓઢા! ઓઢા, જીવતો છો?”
“સાહેબધણીની દયાથી!”
“સાહેબધણીની દયાથી!”
Line 527: Line 532:
“પીરાણેપાટણ, મશિયાઈને આંગણે.”
“પીરાણેપાટણ, મશિયાઈને આંગણે.”
“જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.”
“જોજે હો, તું મને ત્યાં છતી કરતો નહિ. દીધેલ કૉલ ભૂલતો નહિ.”
છતી કરી
<center>છતી કરી</center>
પીરાણા પાટણના સરોવર-કિનારા સૂના પડ્યા છે. પશુડાં પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલ્લોલ ત્યાં અબોલ બની ગયા છે. વીસળદેવ કાકાએ ભત્રીજાઓને સાવધ કર્યા : “ભાઈ જેસળ, ભાઈ જખરા, સરોવરની પાળે ચઢશો મા, હો! કાળઝાળ સાવજ રહે છે.”

પંદર-સોળ વરસના બેય બાળકો હૈયામાં ધા ખાઈ ગયા. પદમણીના પુત્રો તે ટાણે તો કાકાબાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારેય જંપ નથી. પોતાની મર્દાઈને અપમાન મળ્યાં છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ છે કે ‘ક્યારે સાવજ મારીએ!’

Line 547: Line 552:
“વાહવા! વાહવા! વાહવા! હોથલના પેટમાં પાકેલા પુત્રો! હવે શી તાજુબી! ઓઢાને ઘેર હોથલદે નાર છે. વાહ રે ઓઢાના તકદીર! પદમણીનો કંથ ઓઢો!”
“વાહવા! વાહવા! વાહવા! હોથલના પેટમાં પાકેલા પુત્રો! હવે શી તાજુબી! ઓઢાને ઘેર હોથલદે નાર છે. વાહ રે ઓઢાના તકદીર! પદમણીનો કંથ ઓઢો!”
પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે? વાયરા વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરેરે! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઈ ગયા.
પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે? વાયરા વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરેરે! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઈ ગયા.
{{Poem2Close}}
<poem>
ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,  
ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,  
ઓઢા વાંચ નિહાર, અસાંજો નેડો એતરો.
ઓઢા વાંચ નિહાર, અસાંજો નેડો એતરો.
[હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં : ઓઢા, આપણા નેહ-સ્નેહનો આટલેથી જ અંત આવ્યો.]
</poem>
{{Poem2Open}}
'''[હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં : ઓઢા, આપણા નેહ-સ્નેહનો આટલેથી જ અંત આવ્યો.]'''
{{Poem2Close}}
<poem>
આવન પંખિ ઊડિયાં, નહિ સગડ નહિ પાર,  
આવન પંખિ ઊડિયાં, નહિ સગડ નહિ પાર,  
હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં જુવાર.
હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં જુવાર.
</poem>
{{Poem2Open}}
ચિઠ્ઠી લખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઈ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે?
ચિઠ્ઠી લખીને હોથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઈ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે?
{{Poem2Close}}
<poem>
ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,  
ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,  
ઓઢા વણનાં એકલાં, કનડે કેમ રેવાય?
ઓઢા વણનાં એકલાં, કનડે કેમ રેવાય?
</poem>
{{Poem2Open}}
[ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.]
[ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનડામાં કલ્પાંત કરતી રહી છે.]
{{Poem2Close}}
<poem>
સાયર લેર્યું ને પણંગ થર, થળ વેળુ ને સર વાળ,  
સાયર લેર્યું ને પણંગ થર, થળ વેળુ ને સર વાળ,  
દનમાં દાડી સંભરે, ઓઢો એતી વાર.
દનમાં દાડી સંભરે, ઓઢો એતી વાર.
[સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિંદુ, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.]
</poem>
{{Poem2Open}}
'''[સાયરનાં જેટલાં મોજાં, વરસાદનાં જેટલાં બિંદુ, રણની રેતીના જેટલા કણ અને શિર પર જેટલા વાળ, તેટલી વાર એક્કેક દિવસમાં ઓઢો એને યાદ આવે છે.]'''
{{Poem2Close}}
<poem>
દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,  
દાડી ચડતી ડુંગરે, દલના કરીને દોર,  
ઝાડવે ઝાડવે જીંગોરતા, (હું) કેતાક ઉડાડું મોર?
ઝાડવે ઝાડવે જીંગોરતા, (હું) કેતાક ઉડાડું મોર?
[ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે છે, ત્યાં હું કેટલાકને ઉડાડું?]
</poem>
{{Poem2Open}}
'''[ડુંગરા ઉપર મોરલા ટહુકે છે અને મને ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાડવા માટે દિલની પણછ કરીને હું ડુંગરે ડુંગરે ચડું છું. પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે છે, ત્યાં હું કેટલાકને ઉડાડું?]'''
બીજી બાજુ —  
બીજી બાજુ —  
{{Poem2Close}}
<poem>
સામી ધાર દીવા બળે, વીજળી ચમક ભળાં,  
સામી ધાર દીવા બળે, વીજળી ચમક ભળાં,  
ઓઢો આજ અણોહરો, હોથલ નૈ ઘરાં.
ઓઢો આજ અણોહરો, હોથલ નૈ ઘરાં.
[સામા ડુંગરામાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે, કેમ કે હોથલ ઘેર નથી.]
</poem>
{{Poem2Open}}
'''[સામા ડુંગરામાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરે છે, કેમ કે હોથલ ઘેર નથી.]'''
ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ.
ઓઢો ને હોથલ બેય ચાતકો ઝૂરતાં રહ્યાં. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગનો સૂરજ કદીયે ઊગ્યો નહિ.
<center>*</center>
[વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું; અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરીક્ષમાંથી હોથલ ઉપાડી ગઈ; પુત્રના લગ્ન કાળે હોથલ પોંખવા આવી અને એ વખતે પુત્ર-વધૂએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યાં વગેરે.
'''[વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગે ફાટી પડ્યું; અને એના મૃતદેહને દહન કરતી વખતે અંતરીક્ષમાંથી હોથલ ઉપાડી ગઈ; પુત્રના લગ્ન કાળે હોથલ પોંખવા આવી અને એ વખતે પુત્ર-વધૂએ એનો પાલવ ઝાલીને રોકી રાખ્યાં વગેરે.'''
‘કનડો ડુંગર’ કાઠિયાવાડમાં બે-ત્રણ જગ્યાએ બતાવવામાં આવે છે. હોથલ કાઠિયાવાડણ હતી એવીયે લોકોક્તિ છે. ગીરના ડુંગરામાં એના ચમત્કારો હજીયે થતા હોવાની વાતો બોલાય છે. કોઈ કહે છે કે પાંચાળમાં હોથલિયો ડુંગર અને રંગતળાવડી છે તે જ હોથલનું રહેઠાણ; કોઈ મેંદરડા પાસેનો કનડો ડુંગરો બતાવે છે, જ્યારે કનડો ડુંગર કચ્છ પ્રદેશનીયે ઉત્તરે થરપારકર તરફ હોવાનું મક્કમપણે કહેવાય છે.

આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે, પણ અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઈ ગઈ છે.]
આ વાર્તાના દુહા અસલ તો કચ્છી ભાષામાં હશે, પણ અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઈ ગઈ છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
18,450

edits

Navigation menu