કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૦. એક ક્ષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૧૦. એક ક્ષણ}} <poem> એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો — ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં... ૧૯૭૦ </poem> {{Right|(અંતરનું એકાંત, પૃ. ૫૮)}}<br>") |
(No difference)
|
Revision as of 02:37, 10 November 2022
૧૦. એક ક્ષણ
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો —
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૫૮)