કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૨. શું હસવું? શું રડવું?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. શું હસવું? શું રડવું?|}} <poem> શું હસવું? શું રડવું? શૂન શિખરના પવન-પગથિયે {{Space}} શું ચડવું? શું પડવું?— {{Space}} શું હસવું? શું રડવું? ઘડીક તીખો તડકો તપતો, {{Space}} ઘડીક ઢળતી છાયા; રાત પડે ત્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
૧૫-૪-’૫૩ | ૧૫-૪-’૫૩ | ||
{{Right|(ગોરજ, પૃ. ૯૫)}} | {{Right|(ગોરજ, પૃ. ૯૫)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧. અમારી જિન્દગી | |||
|next = ૧૩. ધૂળિયે મારગ | |||
}} |
Latest revision as of 11:09, 10 November 2022
૧૨. શું હસવું? શું રડવું?
શું હસવું? શું રડવું?
શૂન શિખરના પવન-પગથિયે
શું ચડવું? શું પડવું?—
શું હસવું? શું રડવું?
ઘડીક તીખો તડકો તપતો,
ઘડીક ઢળતી છાયા;
રાત પડે ત્યાં રસ્તો પકડે
માયાવી આ કાયાઃ
વાદળની લીલામાં વસતાં
શું લસવું? શું લડવું?—
શું હસવું? શું રડવું?
ભુલામણીમાં હરદમ ભટકે
આતમની અસવારી;
બાંધી મૂઠીમાં મતલબની
જીતી બાજી હારીઃ
ખેલ બધો છે ખાલી તેમાં
શું ખોવું? શું જડવું?
શું હસવું? શું રડવું?
૧૫-૪-’૫૩ (ગોરજ, પૃ. ૯૫)