કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૬. ઢોલક હજુ બજાવે છે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
આ સૂની સૂની રાત મહીં
આ સૂની સૂની રાત મહીં
{{Space}} કોઈ ઢોલક હજુ બજાવે છે,
::::: કોઈ ઢોલક હજુ બજાવે છે,
ને ઉજ્જડપાના ફળિયામાં
ને ઉજ્જડપાના ફળિયામાં
{{Space}} એ સૂતાં પ્રેત જગાવે છે.
::::: એ સૂતાં પ્રેત જગાવે છે.
::: વર્ષો વીત્યાં એ વાત ગઈ,
::: વર્ષો વીત્યાં એ વાત ગઈ,
::: રજવાડી એ મો’લાત ગઈ,
::: રજવાડી એ મો’લાત ગઈ,
::: ને એ રઢિયાળી રાત ગઈ
::: ને એ રઢિયાળી રાત ગઈ
પણ ઉજ્જડપામાં આથડતા
પણ ઉજ્જડપામાં આથડતા
{{Space}} એ પડઘા રંગ જમાવે છે.—
::::: એ પડઘા રંગ જમાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
આ સૂની સૂની રાત મહીં
{{Space}} કોઈ ઢોલક હજુ બજાવે છે.
::::: કોઈ ઢોલક હજુ બજાવે છે.
::: હલકી જ્યાં એક પડે થાપી,
::: હલકી જ્યાં એક પડે થાપી,
::: કોઈ કંઠ રહે જ્યાં આલાપી,
::: કોઈ કંઠ રહે જ્યાં આલાપી,
::: જાણે કાળજ લેતું કાપી!
::: જાણે કાળજ લેતું કાપી!
કોઈ દોડે પિયુને પૂછ્યા વિણ,
કોઈ દોડે પિયુને પૂછ્યા વિણ,
{{Space}} કોઈ વિનવે છે, સમજાવે છે.—
::::: કોઈ વિનવે છે, સમજાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
આ સૂની સૂની રાત મહીં
{{Space}} કોઈ ઢોલક હજુ બજાવે છે.
::::: કોઈ ઢોલક હજુ બજાવે છે.
::: ને રાસ તણી રમઝટ જામે,
::: ને રાસ તણી રમઝટ જામે,
::: કૈં નવાં ઉમેરીને નામે,
::: કૈં નવાં ઉમેરીને નામે,
::: એ જોઈ જરા કોઈ સામે
::: એ જોઈ જરા કોઈ સામે
શું ગાય છટાથી! ઢોલક પણ
શું ગાય છટાથી! ઢોલક પણ
{{Space}} મદમાતો સાથ પુરાવે છે —
::::: મદમાતો સાથ પુરાવે છે —
આ સૂની સૂની રાત મહીં
આ સૂની સૂની રાત મહીં
{{Space}} કોઈ ઢોલક હજુ બજાવે છે.
::::: કોઈ ઢોલક હજુ બજાવે છે.
::: એ હોઠ રહે આછા મલકી,
::: એ હોઠ રહે આછા મલકી,
::: એ કંઠ રહે આભે છલકી,
::: એ કંઠ રહે આભે છલકી,
::: ને ગામ ઊઠે આખું હલકી,
::: ને ગામ ઊઠે આખું હલકી,
એ રાસ મહીં જાણે સૌને
એ રાસ મહીં જાણે સૌને
{{Space}} ડુબાડી પાર લગાવે છે.—
::::: ડુબાડી પાર લગાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
આ સૂની સૂની રાત મહીં
{{Space}} કોઈ ઢોલક હજુ બજાવે છે.
::::: કોઈ ઢોલક હજુ બજાવે છે.
::: કહી દઉં એ કોનાં કામણ છે?
::: કહી દઉં એ કોનાં કામણ છે?
::: રે! આમ તો સાવ અભાગણ છે,
::: રે! આમ તો સાવ અભાગણ છે,
::: દુખિયારી રગું વડારણ છે,
::: દુખિયારી રગું વડારણ છે,
પણ ઢોલક પર એની થાપી
પણ ઢોલક પર એની થાપી
{{Space}} કેવો તો કેર મચાવે છે! —
::::: કેવો તો કેર મચાવે છે! —
આ સૂની સૂની રાત મહીં
આ સૂની સૂની રાત મહીં
{{Space}} કોઈ ઢોલક હજુ બજાવે છે.
::::: કોઈ ઢોલક હજુ બજાવે છે.
</poem>
</poem>


૧૫-૩-’૬૦
૧૫-૩-’૬૦
{{Right|(સંજ્ઞા, ૧૯૬૪ પૃ. ૧૫-૧૬)}}
{{Right|(સંજ્ઞા, ૧૯૬૪ પૃ. ૧૫-૧૬)}}

Revision as of 13:19, 10 November 2022

૨૬. ઢોલક હજુ બજાવે છે


આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે,
ને ઉજ્જડપાના ફળિયામાં
એ સૂતાં પ્રેત જગાવે છે.
વર્ષો વીત્યાં એ વાત ગઈ,
રજવાડી એ મો’લાત ગઈ,
ને એ રઢિયાળી રાત ગઈ
પણ ઉજ્જડપામાં આથડતા
એ પડઘા રંગ જમાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.
હલકી જ્યાં એક પડે થાપી,
કોઈ કંઠ રહે જ્યાં આલાપી,
જાણે કાળજ લેતું કાપી!
કોઈ દોડે પિયુને પૂછ્યા વિણ,
કોઈ વિનવે છે, સમજાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.
ને રાસ તણી રમઝટ જામે,
કૈં નવાં ઉમેરીને નામે,
એ જોઈ જરા કોઈ સામે
શું ગાય છટાથી! ઢોલક પણ
મદમાતો સાથ પુરાવે છે —
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.
એ હોઠ રહે આછા મલકી,
એ કંઠ રહે આભે છલકી,
ને ગામ ઊઠે આખું હલકી,
એ રાસ મહીં જાણે સૌને
ડુબાડી પાર લગાવે છે.—
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.
કહી દઉં એ કોનાં કામણ છે?
રે! આમ તો સાવ અભાગણ છે,
દુખિયારી રગું વડારણ છે,
પણ ઢોલક પર એની થાપી
કેવો તો કેર મચાવે છે! —
આ સૂની સૂની રાત મહીં
કોઈ ઢોલક હજુ બજાવે છે.

૧૫-૩-’૬૦ (સંજ્ઞા, ૧૯૬૪ પૃ. ૧૫-૧૬)