કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩. વનમાં વન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading| ૩. વનમાં વન}} <poem> {{Space}}વનમાં વન નંદનવન, સજની! {{Space}}{{Space}}{{Space}}{{Space}}મનમાં મન એક તારું, {{Space}}પળમાં પળ એક પિયામિલનની {{Space}}{{Space}}{{Space}}{{Space}}રહી રહીને સંભારું. ૧૯૬૧ </poem> {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૩)}}") |
(No difference)
|
Revision as of 15:39, 12 November 2022
૩. વનમાં વન
વનમાં વન નંદનવન, સજની!
મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની
રહી રહીને સંભારું.
૧૯૬૧
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૩)