1,149
edits
(Created page with "{{Heading| ૬. આશ્લેષમાં}} <poem> આ ગૌર ગાત્ર, નયને કશી શ્યામ બંકિમ શોભે લકીર, લટ બે સરતી કપોલે; આ કંપતા અધરની હળુ લ્હેર કેરું સર્જાય મંગલ પ્રયાગ પ્રસન્નતાભર્યું. આ રેશમી પલવટે તવ ઢાંક્યું હૈયું મ...") |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૬. આશ્લેષમાં}} | {{Heading| ૬. આશ્લેષમાં}} | ||
<poem> | <poem> | ||
| Line 14: | Line 15: | ||
ક્યાંયે કશું સ્થગિત ના, ગતિમાન સર્વ. | ક્યાંયે કશું સ્થગિત ના, ગતિમાન સર્વ. | ||
મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયા: | મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયા: | ||
આશ્લેષમાં સકળ સૃષ્ટિની લીધ માયા. | આશ્લેષમાં સકળ સૃષ્ટિની લીધ માયા.<br> | ||
૧૯૫૮ | ૧૯૫૮ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૭)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૭)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫. પ્રેમનો મર્મ | |||
|next = ૭. નૅણ ના ઉલાળો | |||
}} | |||
edits