કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૨. તમે થોડું ઘણું: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
</poem>{{Heading| ૧૨. તમે થોડું ઘણું}} | </poem>{{Heading| ૧૨. તમે થોડું ઘણું}} | ||
<poem> | <poem> | ||
Line 14: | Line 15: | ||
{{Space}}{{Space}}રહો અળગા, ને વાટ ના આંતરજો; | {{Space}}{{Space}}રહો અળગા, ને વાટ ના આંતરજો; | ||
{{Space}}{{Space}}{{Space}}મોટા ઘરની હું નાની વહુવારુ | {{Space}}{{Space}}{{Space}}મોટા ઘરની હું નાની વહુવારુ | ||
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું. | કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.<br> | ||
૧૯૬૧ | ૧૯૬૧ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૮)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૮)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧. ઉખાણું | |||
|next = ૧૩. ફૂલદોલ | |||
}} |
Revision as of 02:29, 13 November 2022
</poem>
૧૨. તમે થોડું ઘણું
તમે થોડુંઘણું સમજો તો સારું
કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું?
ધારી ધારીને તમે બોલ્યા બે વૅણ
એની અણધારી ચોટ ઉરે લાગી;
જેનાં શમણાંમાં મીઠી નીંદર માણી’તી
એની ભ્રમણામાં રાતભરી જાગી;
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
આપણી તે મેડીએ આપણ બે એકલાં
ને ફાવે તેવી તે રીત મળજો,
મોટાં-નાનાંમાં મારે નીચાજોણું છે
રહો અળગા, ને વાટ ના આંતરજો;
મોટા ઘરની હું નાની વહુવારુ
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
૧૯૬૧
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૮)