1,026
edits
(Created page with "{{Heading| ૫૦. તમે યાદ આવ્યાં}} <poem> પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, {{Space}}જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, {{Space}}{{Space}}એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, {{...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading| ૫૦. તમે યાદ આવ્યાં}} | {{Heading| ૫૦. તમે યાદ આવ્યાં}} | ||
<poem> | <poem> | ||
Line 15: | Line 16: | ||
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં, | કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં, | ||
{{Space}}જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ, | {{Space}}જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ, | ||
{{Space}}{{Space}}એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં. | {{Space}}{{Space}}એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.<br> | ||
૧૯–૩–’૭૬ | ૧૯–૩–’૭૬ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૦૫)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૦૫)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૯. અક્ષર હળવાફૂલ | |||
|next = ૫૧. વધસ્તંભ કે ઘર | |||
}} |
edits