ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ'''}} ---- {{Poem2Open}} કોઈ વાર નિદ્રા હજાર પ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ'''}}
{{SetTitle}}
----
{{Heading|નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ વાર નિદ્રા હજાર પાંખડીવાળા પુષ્પની જેમ ખીલે છે. એની ગાઢ સૌરભનું ઘેન બધાં દુ:સ્વપ્નોના વિષને ઓગાળી નાખે છે. સમય એ નિદ્રાના પુષ્પની પાંખડી પર નાના શા ઝાકળબિન્દુની જેમ ઝિલાઈને ચમકતો હોય છે. કોઈ વાર નિદ્રા સાવ છીછરી હોય છે. દિવસની વાસ્તવિકતા એની સર્વ છબિઓ સહિત એ નિદ્રામાં પારદર્શક આવરણ નીચે દેખાયા કરે છે. એ વાસ્તવિકતાનું રૂપાન્તર કરવા માટે જે ઊંડાણ જોઈએ તે ત્યારે હોતું નથી. આથી ઘણી વાર જાગૃતિની સપાટી પર આવી જવાય છે. કોઈ વાર નિદ્રામાં ઊંડાણ હોય છે ખરું, પણ તે નિબિડ અક્ષુણ્ણ અરણ્યનું. એ હિંસક પશુઓની ત્રાડથી ગાજતું હોય છે. એનો અન્ધકાર સૂર્ય-ચન્દ્રથી અસ્પૃષ્ટ હોય છે. જંગલી વેલો ગૂંચવાઈને અભેદ્યતા ઊભી કરે છે.