કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૫. શબદમેં: Difference between revisions
(Created page with "{{Heading|૪૫. શબદમેં}}<br> <poem> શબદમેં જીનકું ખબરાં પડીં {{Space}} ક્યા પાટી ક્યા પેન અરે! ક્યા ઘૂંટે બારાખડી — {{Space}} શબદમેં જીનકું ખબરાં પડી... અગમ નિગમ, આત્માપરમાત્મા {{Space}}{{Space}} બાતાં બડી બડી દેખ સામને કૌન...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Heading|૪૫. શબદમેં}} | {{SetTitle}} | ||
{{Heading|૪૫. શબદમેં}} | |||
<poem> | <poem> | ||
શબદમેં જીનકું ખબરાં પડીં | શબદમેં જીનકું ખબરાં પડીં | ||
Line 33: | Line 34: | ||
{{Space}}{{Space}} ક્યા ઘૂંટે બારાખડી – | {{Space}}{{Space}} ક્યા ઘૂંટે બારાખડી – | ||
{{Space}} શબદમેં જીનકું ખબરાં પડી.... | {{Space}} શબદમેં જીનકું ખબરાં પડી.... | ||
<br> | |||
૧૧-૭-૧૨ | ૧૧-૭-૧૨ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૨૦-૨૨૧)}} | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૨૨૦-૨૨૧)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪. મનમાં | |||
|next = ૪૬. મૂળ મળે | |||
}} |
Latest revision as of 05:43, 13 November 2022
શબદમેં જીનકું ખબરાં પડીં
ક્યા પાટી ક્યા પેન અરે!
ક્યા ઘૂંટે બારાખડી —
શબદમેં જીનકું ખબરાં પડી...
અગમ નિગમ, આત્માપરમાત્મા
બાતાં બડી બડી
દેખ સામને કૌન ખડા હૈ
ખૂલી રહી પાંખડી.
શબદમેં જીનકું ખબરાં પડી...
ઘરમેં, બાહર, ઉપર, નીચે
ભીડ લગી હૈ બડી,
બાહર ખો કે બૈઠા થા વો
ચીજાં ભીતર જડી.
શબદમેં જીનકું ખબરાં પડી...
જીવ-શિવકા ભેદ બતાયા
જીભ કાન સે લડી
અનહદ કા દરબાર કહાં હૈ
મીલે ન કોઈ કડી.
શબદમેં જીનકું ખબરાં પડી...
રાત-દિવસ કા મેલ મિલાયા
– કહાં હૈ તેરી ઘડી!
જડ-ચેતન કી દુનિયા સરજી
કોઈ ભૂલ ના પડી.
શબદમેં જીનકું ખબરાં પડી...
ક્યા પાટી ક્યા પેન અરે!
ક્યા ઘૂંટે બારાખડી –
શબદમેં જીનકું ખબરાં પડી....
૧૧-૭-૧૨
(અંતરનું એકાંત, પૃ. ૨૨૦-૨૨૧)