કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક| }} <poem> સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે. ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે, કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે? સર્પ, મયૂર અને મૂ...")
(No difference)

Revision as of 09:10, 14 November 2022

૩૯. ઐક્ય-વિધાતા પ્રાસંગિક


સત્ય અને સુંદરની સાથે શિવ નજરમાં રાખે છે.
ઝેર જગતભરનું પીવાની હામ જિગરમાં રાખે છે,
કેવો ઐક્ય-વિધાતા છે મુજ દેશ, જમાનો શું સમજે?
સર્પ, મયૂર અને મૂષક જે એક જ ઘરમાં રાખે છે.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૦૧)