< કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી
કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૫૦. હુસ્ન કેરો કાફલો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. હુસ્ન કેરો કાફલો| }} <poem> તમન્નાની જવાની છે, ઉમંગોનો જમાનો છે. બસંતી રંગ-લા’ણી છે, સુગંધીનો ખજાનો છે. ગયો લાગે છે નક્કી, હુસ્ન કેરો કાફલો અહીંથી, ગુલોના રૂપમાં એનાં જ કદમોનાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)}} | {{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૯. રસ્તો થયો | |||
|next = ૫૧. રસ્તો | |||
}} |
Latest revision as of 10:50, 14 November 2022
૫૦. હુસ્ન કેરો કાફલો
તમન્નાની જવાની છે, ઉમંગોનો જમાનો છે.
બસંતી રંગ-લા’ણી છે, સુગંધીનો ખજાનો છે.
ગયો લાગે છે નક્કી, હુસ્ન કેરો કાફલો અહીંથી,
ગુલોના રૂપમાં એનાં જ કદમોનાં નિશાનો છે.
(શૂન્યનો વૈભવ, પૃ. ૪૮૩)