યાત્રા/ચલ—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચલ—| }} <poem> {{space}}ચલ ગાગર લે ઝટ જઈએ રે, {{space}} ચલ ઝટ, ચલ પનઘટ જઈએ. સાંજ પડી અને જાગ્યા સમીરણ, {{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી, સાજ સજાવટ રાખ પરી, એક {{space}}{{space}} ગઠરીમાં હૈયું કે બાંધી રે. ચલ ગાગર...")
 
No edit summary
Line 8: Line 8:
{{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી,
{{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી,
સાજ સજાવટ રાખ પરી, એક
સાજ સજાવટ રાખ પરી, એક
{{space}}{{space}} ગઠરીમાં હૈયું કે બાંધી રે.
{{space}}{{space}} ગઠરીમાં હૈયું કે બાંધી રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
{{space}}{{space}}{{space}} ચલ ગાગર લે ઝટ જઈએ.
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
સાસુની આણ ન સુણીએ,
{{space}}{{space}}{{space}} સાસુની આણ ન સુણીએ,
છેરુવછોરુને છૂટાં મૂકી હવે  
છેરુવછોરુને છૂટાં મૂકી હવે  
મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
{{space}} મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
{{space}} ચલ ગાગર લે ઝટ જઈએ.
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
આપણી વાટ નિહાળે,
{{space}}{{space}} આપણી વાટ નિહાળે,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
બીજા કોને એ પાર ઉતારે રે?
{{space}} બીજા કોને એ પાર ઉતારે રે?
ચલ ગાગર લે ઝટ જઈએ.
{{space}}{{space}} ચલ ગાગર લે ઝટ જઈએ.
</poem>
</poem>


{{Right|''----------------------''}}
{{Right|ઑક્ટો બર, ૧૯૪૪}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = જોયો તામિલ દેશ
|next = ???? ?????
|next = સુધા પીવી?
}}
}}

Revision as of 08:52, 22 November 2022

ચલ—

         ચલ ગાગર લે ઝટ જઈએ રે,
          ચલ ઝટ, ચલ પનઘટ જઈએ.
સાંજ પડી અને જાગ્યા સમીરણ,
                   જાગી અંતરમાં કે આંધી,
સાજ સજાવટ રાખ પરી, એક
                   ગઠરીમાં હૈયું કે બાંધી રે.
                            ચલ ગાગર લે ઝટ જઈએ.
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
                            સાસુની આણ ન સુણીએ,
છેરુવછોરુને છૂટાં મૂકી હવે
          મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
          ચલ ગાગર લે ઝટ જઈએ.
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
                   આપણી વાટ નિહાળે,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
          બીજા કોને એ પાર ઉતારે રે?
                   ચલ ગાગર લે ઝટ જઈએ.

ઑક્ટો બર, ૧૯૪૪