યાત્રા/પલક પલક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પલક પલક|}} <poem> પલક પલક મારી આંખ નિહાળે, {{space}} મલક મલક તુજ મુખ મલકે, આજ અમારા સાગરપટ પર {{space}} શો તારો રસ રસ છલકે! {{space}} જલપવનના ઘડા અટકિયા, {{space}} મનમૃગ તણા ઠેકા ન ટકિયા, કો અકલિતને કલિત કરી...")
 
No edit summary
Line 11: Line 11:
કો અકલિતને કલિત કરી તુજ
કો અકલિતને કલિત કરી તુજ
{{space}} પાંપણ શી અપલક પલકે!
{{space}} પાંપણ શી અપલક પલકે!
પલક પલકo
{{space}}{{space}} પલક પલકo
મંદિર વિષે દીપક પ્રગટિયા,
 
દીપમાં ઉદ્દીપ ઘટિયા;
{{space}} મંદિર વિષે દીપક પ્રગટિયા,
{{space}} દીપમાં ઉદ્દીપ ઘટિયા;
નેણ નેણ તુજ નેણ પરોવી
નેણ નેણ તુજ નેણ પરોવી
શી તુજ ગગન ઘટા ઢળકે!
{{space}} શી તુજ ગગન ઘટા ઢળકે!
પલક પલકo
{{space}}{{space}} પલક પલકo
અબ સીમને સીમા નહીં,
 
અણસીમ તું સામે રહી,
{{space}} અબ સીમને સીમા નહીં,
{{space}} અણસીમ તું સામે રહી,
અખિલ ભરી અંજલિમાં તારી
અખિલ ભરી અંજલિમાં તારી
તું તવ છોળ સદા છલકે!
{{space}} તું તવ છોળ સદા છલકે!
પલક પલકo
{{space}}{{space}} પલક પલકo
</poem>
</poem>


Line 29: Line 31:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = હે સુંદર!
|next = ???? ?????
|next = બાજો વિજય દદામાં
}}
}}

Revision as of 12:13, 22 November 2022

પલક પલક

પલક પલક મારી આંખ નિહાળે,
          મલક મલક તુજ મુખ મલકે,
આજ અમારા સાગરપટ પર
          શો તારો રસ રસ છલકે!
          જલપવનના ઘડા અટકિયા,
          મનમૃગ તણા ઠેકા ન ટકિયા,
કો અકલિતને કલિત કરી તુજ
          પાંપણ શી અપલક પલકે!
                   પલક પલકo

          મંદિર વિષે દીપક પ્રગટિયા,
          દીપમાં ઉદ્દીપ ઘટિયા;
નેણ નેણ તુજ નેણ પરોવી
          શી તુજ ગગન ઘટા ઢળકે!
                   પલક પલકo

          અબ સીમને સીમા નહીં,
          અણસીમ તું સામે રહી,
અખિલ ભરી અંજલિમાં તારી
          તું તવ છોળ સદા છલકે!
                   પલક પલકo

૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭