યાત્રા/બાજો વિજય દદામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાજો વિજય દદામાં|}} <poem> બાજો વિજય દદામાં! હે હો, બાજો વિજય દદામાં! આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો! આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો! આ દેવગણોનો અમર સોમરસ પૃથ્વી પર છલકંત અમે છે ચાખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
બાજો વિજય દદામાં! | બાજો વિજય દદામાં! | ||
{{space}} હે હો, બાજો વિજય દદામાં! | |||
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો! | આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો! | ||
આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો! | આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો! | ||
આ દેવગણોનો અમર સોમરસ | આ દેવગણોનો અમર સોમરસ | ||
{{space}} પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો! | |||
{{space}}{{space}} હે, બાજો વિજય દદામાં, હે હોo | |||
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે! | આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે! | ||
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે! | એ તેજસુધાનાં પાન કરી લીધાં છે! | ||
આ જીવનભક્ષક જન્મ તણાં ડગ | આ જીવનભક્ષક જન્મ તણાં ડગ | ||
{{space}} કરી દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે! | |||
{{space}} હે, બાજો વિજય દેદામાં, હે હોo | |||
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ! | આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ! | ||
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ! | આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ! | ||
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં | આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં | ||
{{space}} કો ન અવર અમ પાખે! | |||
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ, | જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ, | ||
{{space}} અધિક અધિક રસ દાખે! | |||
{{space}} હે, બાજે વિજય દદામાં, હે હોo | |||
</poem> | </poem> | ||
Line 29: | Line 32: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પલક પલક | ||
|next = | |next = એક જ્યોત | ||
}} | }} |
Revision as of 12:24, 22 November 2022
બાજો વિજય દદામાં
બાજો વિજય દદામાં!
હે હો, બાજો વિજય દદામાં!
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
હે, બાજો વિજય દદામાં, હે હોo
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જન્મ તણાં ડગ
કરી દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
હે, બાજો વિજય દેદામાં, હે હોo
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
અધિક અધિક રસ દાખે!
હે, બાજે વિજય દદામાં, હે હોo
સપ્ટેમ્બર, ૧૯૪૫