યાત્રા/‘મદ્-યાત્રા’ અને ‘મનુજ-પ્રણય’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘મદ્-યાત્રા’ અને ‘મનુજ-પ્રણય’|}} {{Poem2Open}} આખું કાવ્ય શિખરિણી છંદની ચાર ચાર પંક્તિની કડીમાં લખાયું છે. એટલે અહીં બધી નોંધ કડીની રીતે કરી છે. ‘મયાત્રા માં દરેક કડીને ક્રમાંક આપ્ય...")
(No difference)

Revision as of 06:43, 23 November 2022

‘મદ્-યાત્રા’ અને ‘મનુજ-પ્રણય’

આખું કાવ્ય શિખરિણી છંદની ચાર ચાર પંક્તિની કડીમાં લખાયું છે. એટલે અહીં બધી નોંધ કડીની રીતે કરી છે. ‘મયાત્રા માં દરેક કડીને ક્રમાંક આપ્યો છે. તેમાંથી જે જે કડી ‘ મનુજ-પ્રણય ’માં લેવાઈ છે તેની પ્રથમ પંક્તિ આગળ * નિશાની મૂકી, ચોથી પંક્તિ પાસે ‘મનુજ-પ્રણય’ની કડીને ક્રમાંક મૂક્યો છે. સંગ્રહની અંદર મુકાયેલા ‘મનુજ-પ્રણય'માં કડીના ક્રમાંક મુકાયો નથી, જે અભ્યાસ માટે મૂકી લેવા વિનંતી છે. ‘મ-યાત્રા ’ માંથી કડીઓ લઈને, તથા જરૂર પ્રમાણે ‘મનુજ-પ્રણય ’ની નવી કડીઓની જે રચના કરી તેને આલેખ નીચે મુજબ છે.’ ‘મદ્-યાત્રા’માં રહેવા દીધેલી કડીઓની નોંધ પણ આપી છે.

Caption text
‘મદ-યાત્રા’માં રહેવા દીધેલી કડીઓ ‘મનુજ-પ્રણય’માં લઈ જવાયેલી કડીઓ ‘મનુજ પ્રણય’ માટે નવી રચેલી કડીઓ
Example (‘મદ્-યાત્રા’ની ‘મનુજ-પ્રણય'ની) Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example
Example Example Example Example