સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૫૧-૧૮૬૦: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જન્મવર્ષ ૧૮૫૧ થી ૧૮૬૦}} {|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.25em;" |- | {{color|red|અટક, નામ}} | {{color|red|'''જન્મવર્ષ'''}} | {{color|red|–/અવસાનવર્ષ}} |- | {{color|red|<small>પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ</small>}} |- | દિવેટિયા ભીમર...") |
(No difference)
|
Revision as of 12:03, 2 December 2022
જન્મવર્ષ ૧૮૫૧ થી ૧૮૬૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
દિવેટિયા ભીમરાવ ભોળાનાથ | ૨-૧૦-૧૮૫૧, | ૧૩-૧૦-૧૮૯૦, |
કુસુમાંજલિ ૧૯૩૦ | ||
દેસાઈ પાલનજી બરજોરજી | ૧૮૫૧, | ૧૯૩૪, |
શાહજાદો શાપુર ૧૮૮૨ | ||
પંડિત ઈંદિરાનંદ લલિતાનંદ | ૧૮૫૧, | – |
નીલકંઠ કવિતા ૧૮૭૮ | ||
દીવેચા નારાયણ હેમચંદ્ર | ૧૮૫૫, | ૧૯૦૯, |
માલતીમાધવ ૧૮૯૩ | ||
નાનજીઆણી કરમઅલી રહીમઅલી | ૧૮૫૫, | - |
નિબંધ કરમાળા ૧૮૮૫ આસપાસ | ||
પાઠક વિશ્વનાથ સદારામ | ૧૮૫૫, | ૧૯૨૩, |
નચિકેતા કુસુમગુચ્છ ૧૯૦૮ | ||
ખંભાતા સોરાબજી કાવસજી | ૧૮૫૫, | ૧૮૯૯, |
બહેસ્તનશીન હોમલીબાઈની વાએજ ૧૮૯૪ | ||
પીટીટ જમશેદજી નસરવાનજી | ૧-૧-૧૮૫૬, | ૧૮-૩-૧૮૮૮, |
માહીર મજેહ તથા બીજી કવિતાઓ ૧૮૯૨ | ||
પંડ્યા દોલતરામ કૃપાશંકર | ૮-૩-૧૮૫૬, | ૧૮-૧૧-૧૯૧૬, |
ઇન્દ્રિજિત વધ ૧૮૮૭ | ||
ધ્રુવ હરિલાલ હર્ષદરાય | ૧૦-૫-૧૮૫૬, | ૨૯-૬-૧૮૯૬, |
કુંજવિહાર ૧૮૯૫ | ||
નરેલા પીંગળશી પાતાભાઈ | ૧૦-૧૦-૧૮૫૬, | ૪-૩-૧૯૩૯, |
પિંગળ વીર પૂજા ૧૮૯૦ આસપાસ | ||
બાજીગૌરી હસમુખરાય ઉર્ફે નાની ગૌરી | ૧૮૫૬, | - |
સુબોધકકહાણી ૧૯૦૮ | ||
ખંભાતા જહાંગીર પેસ્તનજી | ૧૮૫૬, | ૧૯૧૬, |
મહારો નાટકી અનુભવ ૧૯૧૪ |