સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૫૧-૧૮૬૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 312: Line 312:
|&nbsp;&nbsp;&nbsp;<small>સિપાહી બચ્ચાની સજ્જની ૧૮૮૫</small>
|&nbsp;&nbsp;&nbsp;<small>સિપાહી બચ્ચાની સજ્જની ૧૮૮૫</small>
|}
|}
<br>
{{HeaderNav2
|previous = ૧૮૪૧-૧૮૫૦
|next = ૧૮૬૧-૧૮૭૦
}}

Latest revision as of 09:43, 26 December 2022


જન્મવર્ષ ૧૮૫૧ થી ૧૮૬૦
અટક, નામ જન્મવર્ષ –/અવસાનવર્ષ
   પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ
દિવેટિયા ભીમરાવ ભોળાનાથ ૨-૧૦-૧૮૫૧, ૧૩-૧૦-૧૮૯૦,
   કુસુમાંજલિ ૧૯૩૦
દેસાઈ પાલનજી બરજોરજી ૧૮૫૧, ૧૯૩૪,
   શાહજાદો શાપુર ૧૮૮૨
પંડિત ઈંદિરાનંદ લલિતાનંદ ૧૮૫૧,
   નીલકંઠ કવિતા ૧૮૭૮
દીવેચા નારાયણ હેમચંદ્ર ૧૮૫૫, ૧૯૦૯,
   માલતીમાધવ ૧૮૯૩
નાનજીઆણી કરમઅલી રહીમઅલી ૧૮૫૫, -
   નિબંધ કરમાળા ૧૮૮૫ આસપાસ
પાઠક વિશ્વનાથ સદારામ ૧૮૫૫, ૧૯૨૩,
   નચિકેતા કુસુમગુચ્છ ૧૯૦૮
ખંભાતા સોરાબજી કાવસજી ૧૮૫૫, ૧૮૯૯,
   બહેસ્તનશીન હોમલીબાઈની વાએજ ૧૮૯૪
પીટીટ જમશેદજી નસરવાનજી ૧-૧-૧૮૫૬, ૧૮-૩-૧૮૮૮,
   માહીર મજેહ તથા બીજી કવિતાઓ ૧૮૯૨
પંડ્યા દોલતરામ કૃપાશંકર ૮-૩-૧૮૫૬, ૧૮-૧૧-૧૯૧૬,
   ઇન્દ્રિજિત વધ ૧૮૮૭
ધ્રુવ હરિલાલ હર્ષદરાય ૧૦-૫-૧૮૫૬, ૨૯-૬-૧૮૯૬,
   કુંજવિહાર ૧૮૯૫
નરેલા પીંગળશી પાતાભાઈ ૧૦-૧૦-૧૮૫૬, ૪-૩-૧૯૩૯,
   પિંગળ વીર પૂજા ૧૮૯૦ આસપાસ
બાજીગૌરી હસમુખરાય ઉર્ફે નાની ગૌરી ૧૮૫૬, -
   સુબોધકકહાણી ૧૯૦૮
ખંભાતા જહાંગીર પેસ્તનજી ૧૮૫૬, ૧૯૧૬,
   મહારો નાટકી અનુભવ ૧૯૧૪
ભચેચ ગોપાળશંકર વેણીશંકર ૧૮૫૬, -
   દરદી: મારું જીવન તથા મારું ચિંતન ૧૯૨૭
વોરા સવાઈલાલ છોટમલાલ ૧૮૫૬ -
   ભાવવિલાસ ૧૮૯૦ આસપાસ
શાહ મોતીલાલ મન:સુખરામ એપ્રિલ ૧૮૫૭, ઑગસ્ટ ૧૯૧૩,
   ગૂજરાતી શબ્દાર્થકોશ ૧૮૮૬
ત્રિવેદી કમળાશંકર પ્રાણશંકર ૧૧-૧૦-૧૮૫૭, ૧૯૨૫,
   ઇંગ્લેન્ડનો ટૂંકો ઇતિહાસ ૧૮૮૭
દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ ૧૧-૧૦-૧૮૫૭, ૧૪-૩-૧૯૩૮,
   બુલુબુલ ૧૮૮૩
મોદી છગનલાલ ઠાકોરદાસ ૨૮-૧૦-૧૮૫૭, -
   હિતવચનમાળા ૧૮૯૧
પટેલ ધનજીભાઈ નવરોજી ‘રોશન’ ૧૮૫૭, ૧૯૩૭,
   સુગંધમાં સડો ૧૮૮૪
મજમુદાર છોટાલાલ જાદવરાય ૧૮૫૭, ૧૮૯૬,
   ભક્તિવિનોદ ૧૮૯૦ આસપાસ
ભટ્ટ દેવશંકર વૈકુંઠજી ૨૦-૧-૧૮૫૮ ૨૨-૮-૧૯૨૨,
   ભાગ્યમહોદય ૧૮૯૦ આસપાસ
કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ ‘કલાન્તકવિ’ ‘બાલ’ ૧૭-૫-૧૮૫૮, ૨-૪-૧૮૯૮
   કલાન્તકવિ ૧૮૮૫
આચાર્ય વિદ્યાશંકર કરુણાશંકર ૨૮-૮-૧૮૫૮,
   પરગજુ પારસીઓ ૧૮૯૮
દ્વિવેદી મણિલાલ નભુભાઈ ૨૬-૯-૧૮૫૮, ૧-૧૦-૧૮૯૮,
   કાન્તા ૧૮૮૨
રાવળ નથુરામ પીતામ્બર ૧૧-૧૦-૧૮૫૮, ૧૯૩૧,
   સ્વાભાવિક ધર્મ ૧૮૭૯
લાલન ફત્તેહચંદ કર્પૂરચંદ ૧૮૫૮, -
   આત્મબોધ ૧૮૯૦ આસપાસ
રાવળ છગનલાલ વિદ્યારામ ૧૨-૩-૧૮૫૯, ૧૯૪૭,
   ઋતુવર્ણનકાવ્ય ૧૮૮૬
વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી ૩૧-૭-૧૮૫૯ ૧૯૩૭,
   પાંડવ અને કૌરવ ૧૯૧૦
દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ ૩-૯-૧૮૫૯, ૧૪-૧-૧૯૩૭,
   કુસુમમાળા ૧૮૮૭
ધ્રુવ કેશવલાલ હર્ષદરાય ‘વનમાળી’ ૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮
   અમરુશતક ૧૮૯૨
પંડ્યા છગનલાલ હરિલાલ ૧૭-૧૧-૧૮૫૯, ૨૩-૫-૧૯૩૬,
   અમરુશતક ૧૮૯૨
ભેદવારે સાપુર નસરવાનજી ૧૮૫૯, ૧૯૧૬,
   હક ઈન્સાફ યાને મૂંગો માર ૧૮૯૬
ત્રિવેદી કેશવજી વિશ્વનાથ ૧૮૫૯, ૭-૮-૧૯૩૪, -
   કન્યાવિક્રયનિષેધદર્શક ૧૮૮૫
પટેલ મગનલાલ નરોત્તમદાસ ૧૮૫૯, -
   સંસારચિત્ર કાદંબરી ૧૮૯૧
મિસ્ત્રી જીજીભાઈ પેસ્તનજી ૧૮૫૯, ૧૯૧૩,
   મારી મજેહ તથા બીજી કવિતાઓ ૧૮૯૨
શેઠ વલ્લભદાસ પોપટલાલ (મહુવાકર) ૧૮૫૯, ૧૯૧૭,
   મહેશ્વર વિરહ ૧૮૮૦
સત્થા પેસ્તનજી જમશેદજી ૧૮૫૯, ૧૯૩૦,
   જનાનખાની બીબીઓ ૧૮૮૯
કવિ કહાનજી ધર્મસિંહ ૧૮૬૦ આસપાસ, -
   સુબોધસંગ્રહ ૧૮૮૮
કાપડિયા જીજીભાઈ ખરશેદજી ૧૮૬૦ આસપાસ, -
   પેટે બોલું પંચી ૧૮૮૫
કેકોબાદ મંચેરશા પાલનજી ૧૮૬૦ આસપાસ, -
   ગુજરાતી વ્યાકરણના સિદ્ધાંતો ૧૮૯૭
દવે જીવણરામ લક્ષ્મીરામ ‘જટિલ’ ૧૮૬૦ આસપાસ, ૧૯૦૧,
   જટિલપ્રાણપદબંધ ૧૮૯૪?
ધાભર હોરમસજી ખરશેદજી ૧૮૬૦ આસપાસ, -
   ચીન દેશ ૧૮૯૨
મહેતા અરદેશર નસરવાનજી ૧૮૬૦ આસપાસ, -
   સુબોધ કલગી ગાયનસંગ્રહ ૧૮૮૩
મુનશી હર્ષદરાય સુંદરલાલ ૧૮૬૦ આસપાસ, -
   નિમકહલાલ રણમલ (નાટક) ૧૮૯૯
મેનેજર રણછોડભાઈ ફકીરભાઈ ૧૮૬૦ આસપાસ, -
   સ્ત્રી ચતુરાઈ... ૧૮૮૬
પ્રણામી જીવણદાસ કલ્યાણદાસ ૧૮૬૦, -
   શ્રી ચંદ્રહાસ સત્યવિજય નાટક
આચાર્ય વેણીરામ મૂળજીભાઈ ૧૮૬૦, ૧૯૩૮,
   અંબિકા ચરિત્ર કાવ્ય ૧૯૦૩
ઓઝા લલ્લુભાઈ કાળિદાસ ૧૮૬૦, -
   કાવ્યપ્રભાકર ૧૮૮૯
કાબરાજી બમનજી નવરોજજી ૧૮૬૦, ૧૯૨૫,
   સિપાહી બચ્ચાની સજ્જની ૧૮૮૫