ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લાઠી સ્ટેશન પર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાઠી સ્ટેશન પર|}} <poem> દૈવે શાપી તેં આલાપી દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી! દૂરેઽદૂરે હૈયાં ઝૂરે ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે. તે આ ભૂમિ સ્નેહે ઝૂમી, સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી. </poem>...") |
(No difference)
|
Revision as of 05:30, 2 January 2023
લાઠી સ્ટેશન પર
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
૧૬-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)