ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ધારાવસ્ત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સીમ અને ઘર |}} <poem> હજીય લીલીછમ સીમ બાકી, કેમે ન ખૂટે, ભરપેટ ખાધી. અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યાં ધણો સૌ ઘરની દિશામાં. બપોરવેળા વડલા તળે ત્યાં વાગોળતાં, ઝોકુંય ખાઈ લેતાં, અસીમ શ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ધારાવસ્ત્ર|}} | ||
<poem> | <poem> | ||
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય, | |||
ક્યાંથી, અચાનક… | |||
સૂર્ય પણ જાણે | |||
ક્ષણ હડસેલાઈ જાય. | |||
ધડાક બારણાં ભિડાય. | |||
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર | |||
સૃષ્ટિને લેતું ઝપટમાં | |||
ઓ…પણે લહેરાય. | |||
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા | |||
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે. | |||
</poem> | </poem> | ||
{{Right|૧૯૭૯}} | {{Right|૧૯૭૯}}<br> | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૯)}} | {{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૯)}} | ||
<br> | <br> |
Latest revision as of 05:25, 5 January 2023
ધારાવસ્ત્ર
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
૧૯૭૯
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૯)