ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લાઠી સ્ટેશન પર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાઠી સ્ટેશન પર|}} <poem> દૈવે શાપી તેં આલાપી દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી! દૂરેઽદૂરે હૈયાં ઝૂરે ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે. તે આ ભૂમિ સ્નેહે ઝૂમી, સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી. </poem>...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 15: | Line 15: | ||
</poem> | </poem> | ||
{{Right|૧૬-૧૦-૧૯૪૮}} | {{Right|૧૬-૧૦-૧૯૪૮}}<br> | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)}} | {{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)}} | ||
<br> | <br> |
Latest revision as of 06:50, 5 January 2023
લાઠી સ્ટેશન પર
દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.
૧૬-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)