18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮.બ્રેહેદેવ-ભ્રમરગીતા |રમણ સોની}} <poem> </poem>") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૮.બ્રેહેદેવ-ભ્રમરગીતા | | {{Heading|૧૮.બ્રેહેદેવ-ભ્રમરગીતા |}} | ||
{{Poem2Open}} | |||
આ સંસ્કૃતજ્ઞ વૈષ્ણવ કવિની ૪૦ કડવાંની ‘ભ્રમરગીતા’ ગોપી-ઉદ્ધવ વચ્ચેના મરમાળા સંવાદરૂપે લખાયેલી ને પદબંધની વિશેષતાવાળી મહત્ત્વની કૃતિ છે. એ ઉપરાંત એમણે પદરચના પણ કરેલી છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
'''ભ્રમર-ગીતા -માંથી''' | |||
વિરહની વેધી વિરહણી ઉચ્ચરઇ, | |||
મનોહર વાંણી ઉદ્ધવજી મન ધરઇ. | |||
તેણી સમિ આવી મધુકર સ્વર કરઇ, | |||
ચેરણ ગોપિનઇ સહિજિ અનુસરઇ. | |||
::::: ડૂઢિ | |||
અનુસરઇ અલીઅર ચરણઇ, ગોપી ખેદ પાંમી તાંહાં સ્થકી, | |||
"મુજ અડિસ માં, તું રહેની અલગઉ, જા તૂ આવ્યઉ જાંહાં સ્થકી!" | |||
મધુકરને મિષંતરે ઉદ્ધવને, કહઇ છિ વ્રજ અંગના, | |||
"સ્યૂં સુદ્ધ લેવા આવિયઉ?, જા દુષ્ટ, દૂત શ્રીરંગના! | |||
દેખાડવા તાહરુ વદન રાતૂ, માંડ ગોકુલ મોકલ્યઉ; | |||
પલઉ નંદનઉ ગોવાલીઉ, સ્યું આજ થઈ બેઠઉ ભલઉ! | |||
મધુપ! મેં સહી જાણીઉ વદન–રાતૂ–માં શોભા ધરે!" | |||
એહવાં આકરાં વચન સુણઇ ઉદ્ધવ, વિરહની વેધી ઉચ્ચરઇ. | |||
::::: કાલા સઘલા હૂઇ કૂડિ ભરા, | |||
::::: ચંપક સરીખા કાલિ પરિહરાં. | |||
::::: તહ્નો સ્યૂં કાલાનિ ઉદ્ધવ, અનુસરું? | |||
::::: આગિ અમસ્યૂં કાલિ છેહ કરુ? | |||
:::::::: ડૂઢિ | |||
છેહ કરિ છેહાં છલ રમ્યું, પછિ માંડ મધુકર મોકલ્યું; | |||
મન મનાવા મુખ ગાન કરતું, ચતુર ચરણે નમુ ભલું. | |||
ધર લગી યેહનું ધણી ધૂરત, ભ્રાત તેહના કિમ હુઈ ખરા? | |||
તોરુ વદન રાતુ ભાઈ! અમસ્યું, માણ્ય મોટમ્ય, મધુકરા. | |||
માહારિ સઉક્યનિ ઉર્ય અનુસરુ, ત્યારિ કુચ-કુંકમ લાગીયું; | |||
વનમાળા તે તારિ લહી, જ્યારિ અવસ આસન માગીયું. | |||
માલા તણું મકરંદ લેતાં, હવું ભૂષણ મધુકરા! | |||
(ગદ્ગદ્ કંઠિ કિહિ ગોપી) કાલા સઘલા હઇ કૂડિ ભરાં!" | |||
:::::::: "સાંમલડાંનિ રખે કો વીસસિ; | |||
:::::::: સામલડાં-માંહિ સિહિજે વિષ વસી. | |||
:::::::: શ્યામ ભોયંગમ પય પાતાં ડસિ:" | |||
:::::::: વયણ સુણીનિ ઉદ્ધવ મંન્ય હસિ. | |||
:::::::::: ડૂઢિ | |||
મંન્ય હસિ, ઉદ્ધવ મોહ પામ્યા, ભક્તિ દીઠી નારની; | |||
જલ નયણ મૂકિ, વયણ સૂકિ, કરિ વાત મોરારની. | |||
"મધુપતી ગત્ય એહવી, નિ કાલા એ કૈતવ જાણિવા; | |||
નવ-કમલ ઉપરિ નેહ ધરિ, મકરંદ તેહનું માણિવા. | |||
કાલુ છે કર્મ કૃપા-રહિત, કાલુ નીગુણ-સગુણ કાંઈ નવ્ય લહિ, | |||
જિહિનું રૂપ પાર વિચારતાં, ‘નેતિ નેતિ’ નિગમ કહિ. | |||
નટ-વેષ વ્રજલીલા ધરિ, પરનાર્ય-શ્યૂં પ્રેમ હસિ, | |||
એહેવું જાણી જુઉ ઉદ્ધવ! સામલડાંનિ રખે કો વીસસિ." | |||
</poem> | </poem> |
edits