ચાંદનીના હંસ/૪ વરસાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
૧૧-૩-૮૮
૧૧-૩-૮૮
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩ આંખમાં પહાડ ઊંચકી ચાલ્યો છું
|next = ૫ તીથલ દરિયે...
}}

Latest revision as of 10:55, 16 February 2023


વરસાદ

જળમાં છે આભ
આભે વીજળી રૂપેરી.

ઝરે
અંધાર નીંગળતા બાવળ
પાછળ ઝાડઝાંખરે ખેતર વચ્ચે
બોરમાં સંતાયેલા ઠળિયા જેવું
રડીખડી છાપરીએ ઢાંક્યું ગામ.
ગામમાં દૂર ટેકરે ધોધ.
ખળકે
રૂપું ચળકે.
રણકે ફરતી મે’ર.

પાષાણી અંધાર વ્હેરતો ઉજાસ
કુંવાડિયાની ગંધથી તરબોળ.

૧૧-૩-૮૮