ચાંદનીના હંસ/૨૨ વરસાદી આકાશે કાન માંડતા સંભળાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વરસાદી આકાશે કાન માંડતા સંભળાય....|}} <poem> વરસાદી આકાશે કાન માંડતા સંભળાય સમુદ્રનીલ જળ વહેતી આંખો. કાળા વાદળોમાં ખળખળતા ધુમ્રગોટે ટપકું થઈ દેખાતી બંધ થઈ હતી તે ટ્રેન. ને ફરી છાત...")
 
No edit summary
 
Line 15: Line 15:
૨૧-૭-૭૭
૨૧-૭-૭૭
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૧ ધુમ્મસને વીંધી...
|next = ૨૩ તને
}}

Latest revision as of 11:12, 16 February 2023


વરસાદી આકાશે કાન માંડતા સંભળાય....

વરસાદી આકાશે કાન માંડતા સંભળાય
સમુદ્રનીલ જળ વહેતી
આંખો.

કાળા વાદળોમાં ખળખળતા ધુમ્રગોટે
ટપકું થઈ દેખાતી બંધ થઈ હતી તે ટ્રેન.
ને ફરી છાતીમાં પડઘાતી વળ ખાય
તેની માઈલો દૂર નીકળી ગયેલી વ્હીસલો.

૨૧-૭-૭૭