ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમ – ભરત મહેતા, 1964: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 51. ભરત મહેતા | (8.11.1964)}}

<center>  '''વિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમ''' </center>
<center>  '''{{larger|વિવેચનમાં સમાજશાસ્ત્રીય અભિગમ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
સંઘની નર્મદાકિનારે મળેલી આ બેઠકમાં ‘વિવેચનના અભિગમો’ ચર્ચામાં રાખ્યા તે બદલ સંઘના કર્તાહર્તા અભિનંદનને પાત્ર છે. ભાષાસાહિત્યના અધ્યાપકે વિવેચનાત્મક બનવું અનિવાર્ય છે. એ કેવળ રસીલી વારતાઓ કહે જાય તે ન ચાલે. તેમાંય વળી આપે ‘સમાજશાસ્ત્રીય અભિગમ’ પસંદ કર્યો, તેથી વધુ અભિનંદન. અગાઉ સંઘે ‘વિવેચનના વિવિધ અભિગમો’ એવો ગ્રંથ પ્રગટ કર્યો હતો, પરંતુ એમાં સમાજશાસ્ત્રીય અભિગમ ગેરહાજર હતો. આમેય, ગુજરાતીમાં કળાકૃતિને સમાજશાસ્ત્રીય અભિગમથી તપાસવાના ઉપક્રમ આંગળીને વેઢે ગણાય એટલા માંડ છે. વળી એમાંના કેટલાક તો એવા બેડોળ અને બાલિશ છે કે આંગળીના વેઢાય વેંઢારી ન શકે ‘ગુજરાતી નવલકથામાં લગ્ન અને કુટુંબ’, ‘મુનશીની નવલકથામાં સ્ત્રીનું સ્થાન’ જેવાં સંશોધનોમાં ખાનાપદ્ધતિના કારણે, નથી હોતી એમાં જ્ઞાનમીમાંસા કે નથી હોતી એમાં કલામીમાંસા. બાવાનાં બેય બગડ્યાં હોય છે. આ વર્ષ પ્રેમચંદજીની સવા શતાબ્દી તેમ જ ‘ભારતીય પ્રગતિશીલ લેખક મંડળ’ના સ્થાપક અને સંવર્ધક સજ્જાદ ઝહીરની જન્મશતાબ્દીનું વર્ષ છે. અલબત્ત, આપણા સાહિત્ય સામયિકો આ વિશે બેખબર છે. નહીંતર આ નિમિત્તે પણ આપણે સમાજશાસ્ત્રીય અભિગમની નજીક જઈ શકીએ. સાહિત્યના સમાજશાસ્ત્ર તરફ જવાની ફરજ પાડનારાં પરિબળોમાં ફ્રાન્સ, રશિયન ક્રાંતિથી માંડી નારીવાદી, અશ્વેતવાદી, દલિતવાદી આંદોલનો છે. માર્ટિન લ્યુથર કિંગ દ્વારા જે અશ્વેત આંદોલન શરૂ થયું તેને પ્રેરણા આપનાર, મોન્ટગમરી શહેરના ‘બસબહિષ્કાર’ લડતના અગ્રણી અને નિમિત્ત બનેલાં રોઝા પાર્કનું થોડા દિવસ પહેલાં અવસાન થયું. તેમને અપાયેલી અંજલિરૂપે પણ આ વિમર્શ ગણી શકાય.

1,026

edits