વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|<big><big>'''પરિશિષ્ટ-૩'''</big></big>}} {{center|<big>'''કોહિનૂર હીરાની તવારીખ'''</big>}} {{block center|<poem> ૧. ઈ.સ. ૧૬૫૬માં દક્ષિણ હિંદની કોલર ખાણમાંથી મળે. ૨. ગોવળકાંડના મીર જુમલા ઉમરાવે મેળવ્યો. ૩. મોગલ બાદશાહ શાહજહાને તે...") |
(No difference)
|
Revision as of 17:42, 5 March 2023
પરિશિષ્ટ-૩
કોહિનૂર હીરાની તવારીખ
૧. ઈ.સ. ૧૬૫૬માં દક્ષિણ હિંદની કોલર ખાણમાંથી મળે.
૨. ગોવળકાંડના મીર જુમલા ઉમરાવે મેળવ્યો.
૩. મોગલ બાદશાહ શાહજહાને તેણે ભેટ આપ્યો.
૪. ઔરંગઝેબના ખજાનામાં રહ્યો.
૫. નાદિરશાહે દિલ્હી લૂંટ્યું ત્યારે તે લઈ ગયો.
૬. શાહરુપ પાસે આવ્યો.
૭. અહમદશાહ પાસે
૮. તૈમુર પાસે
૯. શાહઝમાન
૧૦. સુલતાન સુજા
૧૧. રણજિતસિંહ
૧૨. લોર્ડ લોરેન્સ
૧૩. રાણી વિક્ટોરિયા પાસે હાલમાં છે.