ચંદ્રહાસ આખ્યાન/કડવું ૮: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮|}} <poem> {{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને...") |
(કડવું ૮ Formatting Completed) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૮|}} | {{Heading|કડવું ૮|}} | ||
{{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતે ગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષ તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]}} | {{Color|Blue|[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતે ગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષ તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]}} | ||
{{c|'''રાગ : રામગ્રી'''}} | |||
ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી; | {{block center|<poem>ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી; | ||
સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી.{{space}} ૧ | સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી.{{space}} {{r|૧}} | ||
{{c|'''ઢાળ'''}} | |||
શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી; | શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી; | ||
સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી.{{space}} ૨ | સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી.{{space}} {{r|૨}} | ||
‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’ | ‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’ | ||
મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી. {{space}} ૩ | મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી. {{space}} {{r|૩}} | ||
વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી; | વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી; | ||
નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી.{{space}} ૪ | નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી.{{space}} {{r|૪}} | ||
પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી; | પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી; | ||
અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી.{{space}} ૫ | અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી.{{space}} {{r|૫}} | ||
શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર, | શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર, | ||
ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર.{{space}} ૬ | ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર.{{space}} {{r|૬}} | ||
કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી, | કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી, | ||
મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી.{{space}} ૭ | મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી.{{space}} {{r|૭}} | ||
જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો; | જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો; | ||
ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો.{{space}} ૮ | ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો.{{space}} {{r|૮}} | ||
એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ; | એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ; | ||
હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’{{space}} ૯ | હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’{{space}} {{r|૯}} | ||
વલણ | |||
{{c|'''વલણ'''}} | |||
ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે, | ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે, | ||
પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} ૧૦ | પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} {{r|૧૦}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> |
Revision as of 08:44, 7 March 2023
[રાણી સહિત આખું રાજ્ય પાંચ વર્ષના બાળકને લઈ આવેલા કુલિંદ રાજાનું વાજતે ગાજતે સ્વાગત કરે છે. બાળકનું કુલકર્મ કરી જ્યોતિષ તેડાવી જન્મોતરી લખાવીને ચંદ્ર સમાન સુંદર મુખવાળા આ બાળકનું નામ ચંદ્રહાસ પાડવામાં આવે છે. પછી તેને ભણવા બેસાડે છે.]
રાગ : રામગ્રી
ઋષિ નારદ બોલ્યા વાણીજી, તું સાંભળ, ગાંડીવપાણિજી;
સુતનો સમાચાર જાણીજી, પ્રેમે સંચરી સામી રાણીજી. ૧
ઢાળ
શ્યામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી;
સાથે તેડી સર્વ શ્યામા સાહેલિયો પોતા તણી. ૨
‘સાંભળ્યું મેં સ્વપ્ન સરખું, પુત્ર લાવે છે પતિ,’
મનમાંહે મહાલી, સામી ચાલી, મળવાને મેધાવતી. ૩
વેહેવારિયા સર્વે સંચર્યા વહેલ સુંદર જોતરી;
નગ્રની નારી નિસરી બાહરી થાળ મોતૈયે ભરી. ૪
પાળે પાગે, અતિ અનુરાગે, માતા તે મળવા આવી;
અતિ પ્રેમ કીધો હૃદયાશું લીધો, મોતીડે સુતને વધાવી. ૫
શુભ લગ્ન શુભ નક્ષત્રે, શુભ તિથિ રવિવાર,
ગાજતે વાજતે ઘેર આવ્યો કુલિંદનો કુમાર. ૬
કુળકર્મ કીધું, દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી,
મહારાજાએ જોશી તેડાવ્યા, લખવા પુત્રની જન્મોતરી. ૭
જન્મોતરી લખી બોલ્યા ઋષિ : ‘મહા મહિમા બાળક તણો;
ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત થાશે કુંવર અતિઘણો. ૮
એનું વદન ચારુ સોમ સરખું, જાણે સોળ કળા પ્રકાશ;
હસી રહ્યું માટે નામ એહનું ધર્યું છે ચંદ્રહાસ.’ ૯
વલણ
ચંદ્રાહાસ નામ સુતનું સુણી, રીઝ્યો રાય કુલિંદ રે,
પછે કોણ રીતે ભણ્યો કુંવર, કહે ભટ પ્રેમાનંદ રે. ૧૦