ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫: Difference between revisions
(કડવું ૫ Formatting completed) |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૫|}} | {{Heading|કડવું ૫|}} | ||
{{c| | {{c| | ||
{{Color|Blue|[ | {{Color|Blue|[મારાને પથ્થર પર છરી ઘસતો જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્ત હૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]}} | ||
}} | }} | ||
{{c|'''રાગ : | {{c|'''રાગ : રામગ્રી'''}} | ||
{{block center|<poem>સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ : | {{block center|<poem>સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ : | ||
Line 19: | Line 19: | ||
પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ; | પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ; | ||
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી | તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથી ધરણ.{{space}}{{r|-સાધુ૦ ૫}} | ||
પ્રહ્લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ. | પ્રહ્લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ. | ||
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.{{space}} {{r|-સાધુ૦ ૬}} | વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ.{{space}} {{r|-સાધુ૦ ૬}} | ||
વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ | વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજન; | ||
પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} {{r|-સાધુ૦ ૭}} | પ્રભુ થઈ રહ્યા પોળિયા,<ref>પોળિયા – દ્વારપાલ</ref> રાખ્યું જતું ઇદ્રાસન.{{space}} {{r|-સાધુ૦ ૭}} | ||
Line 33: | Line 33: | ||
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,{{space}} {{r|-સાધુ૦ ૯}} | માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન,{{space}} {{r|-સાધુ૦ ૯}} | ||
સાતમે | સાતમે રાક્ષસકુળ સંઘારવા અવતરિયા શ્રીરામ; | ||
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૦}} | વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૦}} | ||
Line 42: | Line 42: | ||
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.{{space}}{{r|-સાધુ૦ ૧૨}} | અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ.{{space}}{{r|-સાધુ૦ ૧૨}} | ||
પાંચ વરસોનો | પાંચ વરસોનો બાળિયો, જેનું ધ્રુવજી નામ; | ||
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૩}} | દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ.{{space}} {{r|-સાધુ૦ ૧૩}} | ||
Line 52: | Line 52: | ||
ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય; | ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય; | ||
તમ વિના ત્રૈલોક્યમાં | તમ વિના ત્રૈલોક્યમાં નથી માહરે કોય.{{space}} {{r|-સાધુ૦ ૧૬}} | ||
અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો; | અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો; | ||
Line 65: | Line 65: | ||
{{c|'''વલણ'''}} | {{c|'''વલણ'''}} | ||
અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે, | અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે, | ||
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક | ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તન રે.{{space}} {{r|-સાધુ૦ ૨૦}}</poem>}} | ||
<br> | <br> |
Latest revision as of 11:52, 7 March 2023
[મારાને પથ્થર પર છરી ઘસતો જોઈને બાળકને લાગે છે કે હમણાં મને મારી નાખશે, તેથી એ આર્ત હૃદયે ભગવાનનું સ્મરણ કરવા લાગે છે.]
રાગ : રામગ્રી
સાધુ સુતે સમર્યા હરિ ગરુવા શ્રીગોપાળ :
વહારે ચઢજો, વિઠ્ઠલા, દીનાનાથ દીનદયાળ. -સાધુ૦ ૧
સાહે કરો સેવકતણી, પ્રભુ સુંદર શ્યામશરીર,
બાલકબુદ્ધ નથી જાણતો, જાચ્યા શ્રી જદુવીર. -સાધુ૦ ૨
આગે ભીડ ભાંગી ભક્તની, ભોળા શ્રી ભગવંત,
દુઃખ ટાળ્યાં સર્વે દેવનાં, આણ્યો અસુરનો અંત. -સાધુ૦ ૩
અંબરીષ[1] કરતો એકાદશી, આવ્યો અત્રિકુમાર[2];
શાપ ટાળ્યા સર્વે તેહના, લીધા દશ અવતાર. -સાધુ૦ ૪
પછે મચ્છરૂપે વેદ વાળિયા, અહો અશરણશરણ;
તમો વિશ્વંભર વહારે ચઢી, મુકાવી દાઢાગ્રેથી ધરણ. -સાધુ૦ ૫
પ્રહ્લાદ પીડાથી રાખિયો, ધરી નરસિંહરૂપ.
વિદાર્યો નખે કરી, પાપી હરિણયકશિપુ ભૂપ. -સાધુ૦ ૬
વામનરૂપ થઈને વેગે છળ્યો બલવંતો બલિ રાજન;
પ્રભુ થઈ રહ્યા પોળિયા,[3] રાખ્યું જતું ઇદ્રાસન. -સાધુ૦ ૭
કચ્છપ[4]રૂપે કૃષ્ણજી, તમે મથિયો મહાસમુદ્ર;
લક્ષ્મી કહાડ્યાં ત્યાં થકી, ટાળ્યું દેવનું દારિદ્ર. -સાધુ૦ ૮
પરશુરામરૂપે પુરુષોત્તમ, પાળ્યું તાતનું વચંન;
માત મારી તાતવચને, હણ્યો સહસ્રાર્જુન, -સાધુ૦ ૯
સાતમે રાક્ષસકુળ સંઘારવા અવતરિયા શ્રીરામ;
વાનરશું મૈત્રી કરી, ફેડ્યો રાવણનો ઠામ. -સાધુ૦ ૧૦
આઠમો અવતાર શ્રીકૃષ્ણનો, પાંડવના પ્રતિપાળ;
કંસાસુરાદિ પાપી હણ્યા, માર્યો તે શિશુપાળ. -સાધુ૦ ૧૧
હરિશ્ચંદ્રે સત્ય મૂક્યું નહિ, કાપતાં કામિનીનું માથ;
અવિનાશી અંતરિક્ષથી ઊતર્યા આવી ઝાલ્યો હાથ. -સાધુ૦ ૧૨
પાંચ વરસોનો બાળિયો, જેનું ધ્રુવજી નામ;
દાસ જાણી પોતાતણો, આપ્યો અવિચળ ઠામ. -સાધુ૦ ૧૩
શું શયન કીધું, હો શ્યામજી, પ્રભુજી ગરુડારૂઢ?
જાગીને વેગે આવજો, દુઃખ પડિયું છે પ્રૌઢ. -સાધુ૦ ૧૪
ભક્તવત્સલ બિરદ તાહરું, રાખજો આ વાર;
સેવકને જો વિચારશો તો લાજશો લક્ષ્મી-ભરતાર. -સાધુ૦ ૧૫
ચતુર્ભુજ, તમો ચિત્તમાં, ચિંતવીને દુઃખ જોય;
તમ વિના ત્રૈલોક્યમાં નથી માહરે કોય. -સાધુ૦ ૧૬
અલ્પ જીવ અવની વિષે, આકાશથી હું પડિયો;
મૃત્યુ પાન માહરા હાથમાં, ચાંડાલહાથે ચઢિયો. -સાધુ૦ ૧૭
હું મરણ પામ્યો, હો મહાવજી, ‘માહરો’ કોણ કહેશે?
મોટું દુઃખ મારા મન વિષે, માહરો સખો લહેશે.’ -સાધુ૦ ૧૮
એવે નિદ્રાવશથી જાગિયો, કમળાનો જે સ્વામી;
પછે ચાંડાળના ચિત્ત વિષે, પ્રગટ્યા અંતરજામી. -સાધુ૦ ૧૯
વલણ
અંતરજામી પ્રગટ હવા ચાંડાળ કેરે મંન રે,
ભટ પ્રેમાનંદ એમ કહે : ક્યમ ઊગર્યો સુધાર્મિક તન રે. -સાધુ૦ ૨૦