ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|કડવું ૧૮|}} | {{Heading|કડવું ૧૮|}} | ||
{{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદા જુદા પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]}} | |||
{{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે | |||
{{c|'''રાગ : સોરઠ'''}} | |||
બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન, | {{block center|<poem>બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન, | ||
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.{{space}} ૧ | મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.{{space}} {{r|૧}} | ||
પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય, | પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય, | ||
માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} ૨ | માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} {{r|૨}} | ||
બોલ્યો મદન મુખે | બોલ્યો મદન મુખે ઉચ્ચાર : ‘સાંભળો, કુલિંદરાજકુમાર, | ||
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} ૩ | પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} {{r|૩}} | ||
‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’ | ‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’ | ||
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર. {{space}} ૪ | ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર. {{space}} {{r|૪}} | ||
મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્ગદ કંઠે બોલ્યો વાણી : | મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્ગદ કંઠે બોલ્યો વાણી : | ||
‘નથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.{{space}} {{r|૫}} | |||
હું સેવીશ | હું સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ; | ||
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} ૬ | તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} {{r|૬}} | ||
એમ મદને દીક્ષિતપણું<ref>દીક્ષિતપણું – યજમાનપણું</ref> લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું. | એમ મદને દીક્ષિતપણું<ref>દીક્ષિતપણું – યજમાનપણું</ref> લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું. | ||
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્વલ<ref>વિહ્વળ – અહીં પ્રસન્ન</ref> કીધું.{{space}} ૭ | વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્વલ<ref>વિહ્વળ – અહીં પ્રસન્ન</ref> કીધું.{{space}} {{r|૭}} | ||
નારદ કહે : અર્જુન, અવિધારો,<ref>અવિધારો – સાંભળો</ref> ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો, | નારદ કહે : અર્જુન, અવિધારો,<ref>અવિધારો – સાંભળો</ref> ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો, | ||
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.{{space}} ૮ | જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.{{space}} {{r|૮}} | ||
{{c|'''વલણ'''}} | |||
ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે; | ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે; | ||
નારદ કહે : સાંભળો, રે અર્જુન, એ કથા એટલેથી રહી રે.{{space}} ૯ | નારદ કહે : સાંભળો, રે અર્જુન, એ કથા એટલેથી રહી રે.{{space}} {{r|૯}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 41: | Line 40: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
Latest revision as of 12:38, 7 March 2023
[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદા જુદા પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]
રાગ : સોરઠ
બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન,
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન. ૧
પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
માનુની મંગળ ગાય, ભેરી નફેરી[1] શબ્દ બહુ સંભળાય. ૨
બોલ્યો મદન મુખે ઉચ્ચાર : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર. ૩
‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર. ૪
મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્ગદ કંઠે બોલ્યો વાણી :
‘નથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી. ૫
હું સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’ ૬
એમ મદને દીક્ષિતપણું[2] લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્વલ[3] કીધું. ૭
નારદ કહે : અર્જુન, અવિધારો,[4] ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો. ૮
વલણ
ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે;
નારદ કહે : સાંભળો, રે અર્જુન, એ કથા એટલેથી રહી રે. ૯