ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૭: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|કડવું ૨૭|}}
{{Heading|કડવું ૨૭|}}


<poem>
{{Color|Blue|[હાફળો-ફાફળો થતો ધૃષ્ટબુદ્ધિ મંદિરે જઈને જુએ છે તો મદનના શરીરના ચાર કટકા પડ્યા છે. ધૃષ્ટબુદ્ધિ આર્ત હૃદયે કલ્પાંત કરે છે અને કાળો કકળાટ કરે છે. પારાવાર પસ્તાવો કરીને પથ્થરથી માથું ફૂટીને આપઘાત કરે છે. સાળા સસરાના મૃત્યુના સમાચાર મળતાં જ ચંદ્રહાસને પોતાની જાત પ્રત્યે ધૃણા થાય છે.]}}


:::: રાગ : મેવાડો
{{Color|Blue|[હાંફળો-ફાંફળો થતો ધૃષ્ટબુદ્ધિ મંદિરે જઈને જુએ છે તો મદનના શરીરના ચાર કટકા પડ્યા છે. ધૃષ્ટબુદ્ધિ આર્ત હૃદયે કલ્પાંત કરે છે અને કાળો કકળાટ કરે છે. પારાવાર પસ્તાવો કરીને પથ્થરથી માથું કૂટીને આપઘાત કરે છે. સાળા સસરાના મૃત્યુના સમાચાર મળતાં જ ચંદ્રહાસને પોતાની જાત પ્રત્યે ઘૃણા થાય છે.]}}
પુરોહિત પડિયો હો મૂર્ચ્છા ખાઈજી :
 
{{c|રાગ : મેવાડો}}
{{block center|<poem>પુરોહિત પડિયો હો મૂર્ચ્છા ખાઈજી :
‘મદન શું મુઓ રે? હોય ન મુઓ જમાઈજી,’
‘મદન શું મુઓ રે? હોય ન મુઓ જમાઈજી,’
ચાંડલ ચાર હો રે તેડાવ્યા પાસજી;
ચાંડલ ચાર હો રે તેડાવ્યા પાસજી;
પૂછ્યું તેઓને રે હો, ‘શાને ન કીધો નાશજી?’{{space}} ૧
પૂછ્યું તેઓને રે હો, ‘શાને ન કીધો નાશજી?’{{space}} {{r|}}


અંત્યજ કહે છે : ‘હો અર્થ જ સીધ્યાજી;
અંત્યજ કહે છે : ‘હો અર્થ જ સીધ્યાજી;
શત્રુ મારી હો કટકા કીધાજી.’
શત્રુ મારી હો કટકા કીધાજી.’
અડવણ<ref>અડવણ પગ ધાવું – ઉઘાડા પગે દોડવું</ref> પાગે હો ધાયો તાતજી :
અડવણ<ref>અડવણ પગ ધાવું – ઉઘાડા પગે દોડવું</ref> પાગે હો ધાયો તાતજી :
‘પુત્રને રાખજો હો ભવાની માતજી.’{{space}} ૨
‘પુત્રને રાખજો હો ભવાની માતજી.’{{space}} {{r|}}


વદન વીલે હીંડે હો, ડિલે પ્રસ્વેદજી;
વદન વીલે હીંડે હો, ડિલે પ્રસ્વેદજી;
લોચન ભરતો હો, પામ્યો અતિ ખેદજી,
લોચન ભરતો હો, પામ્યો અતિ ખેદજી,
અખડાયે વાટે હો, બેઠો થાતો જી;
અખડાયે વાટે હો, બેઠો થાતો જી;
પાળે પાયે હો, દેવી ભણી ધાતોજી.{{space}} ૩
પાળે પાયે હો, દેવી ભણી ધાતોજી.{{space}} {{r|}}


પડિયો દીઠો હો જ્યારે કુમારજી,
પડિયો દીઠો હો જ્યારે કુમારજી,
જૂજવા પડ્યા છે હો કટકા ચારજી
જૂજવા પડ્યા છે હો કટકા ચારજી
અગ્નિજ્વાલા હો અંગે લાગીજી;
અગ્નિજ્વાલા હો અંગે લાગીજી;
શૃંગ મેરુનું હો પડે જેમ ભાગીજી.{{space}} ૪
શૃંગ મેરુનું હો પડે જેમ ભાગીજી.{{space}} {{r|}}


એમ પુત્રને દેખી હો, પિતા પડિયોજી;
એમ પુત્રને દેખી હો, પિતા પડિયોજી;
આરત<ref>આરત – આર્ત, દુઃખી</ref> નાદે હો, આરડી રડિયોજી.
આરત<ref>આરત – આર્ત, દુઃખી</ref> નાદે હો, આરડી રડિયોજી.
કટકા ચાર હો એકઠા કીધાજી,
કટકા ચાર હો એકઠા કીધાજી,
લોહીએ ખરડ્યા હો ખોળે લીધાજી.{{space}} ૫
લોહીએ ખરડ્યા હો ખોળે લીધાજી.{{space}} {{r|}}


બોલો, દીકરા હો, મદન ગુણંવંતાજી;
બોલો, દીકરા હો, મદન ગુણવંતાજી;
મુને અતિશે હો થઈ છે ચિંતાજી.
મુને અતિશે હો થઈ છે ચિંતાજી.
સેજ્યાએ સરખા હો હસતાં રોમજી;
સેજ્યાએ સરખા હો હસતાં રોમજી;
વાંકી વસમી હો ખૂંચશે ભોમજી.{{space}} ૬
વાંકી વસમી હો ખૂંચશે ભોમજી.{{space}} {{r|}}


કૃપા કરીને હો કહો કાંઈ કાલાજી;
કૃપા કરીને હો કહો કાંઈ કાલાજી;
વાંક તજીને હો, ઊઠો, સુત વહાલાજી.
વાંક તજીને હો, ઊઠો, સુત વહાલાજી.
તમો મુઆ તે રે હો, મારી કમાઈ<ref>કમાઈ – કરણીનું ફળ</ref>જી,
તમો મુઆ તે રે હો, મારી કમાઈ<ref>કમાઈ – કરણીનું ફળ</ref>જી,
મેં મારવા માંડ્યો હો સાધુ જમાઈજી.{{space}} ૭
મેં મારવા માંડ્યો હો સાધુ જમાઈજી.{{space}} {{r|}}


ત્રણ વરાં<ref>વર – વાર</ref> મેં રે ખપુવે<ref>ખપુવે – યુક્તિપૂર્વક</ref> કીધાજી;
ત્રણ વરાં<ref>વર – વાર</ref> મેં રે ખપુવે<ref>ખપુવે – યુક્તિપૂર્વક</ref> કીધાંજી;
દીનાનાથે રે હો, ઉગારી લીધાજી.
દીનાનાથે રે હો, ઉગારી લીધાજી.
કીધી કરણી રે હો, કેઈ પેરે મૂકેજી;
કીધી કરણી રે હો, કેઈ પેરે મૂકેજી;
દેવ ને ડાહ્યા રે કંઈ યે નવ ચૂકેજી.{{space}} ૮
દેવ ને ડાહ્યા રે કંઈ યે નવ ચૂકેજી.{{space}} {{r|}}


મદન મુઓ રે હો, મન કેમ વાળું જી?
મદન મુઓ રે હો, મન કેમ વાળું જી?
કેમ જાઉં પુરમાંહીં રે, મુખ લેઈ કાળુંજી?’
કેમ જાઉં પુરમાંહીં રે, મુખ લેઈ કાળુંજી?’
પછે મસ્તક ફોડ્યું રે, કૂટિયા પહાણજી;
પછે મસ્તક ફોડ્યું રે, કૂટિયા પહાણજી;
‘હા હા’ કહેતાં રે હો, ગયા તેના પ્રાણજી.{{space}} ૯
‘હા હા’ કહેતાં રે હો, ગયા તેના પ્રાણજી.{{space}} {{r|}}


:::::: '''વલણ'''
{{c|'''વલણ'''}}
પ્રાણ ગયા સસરાના જાણી જે ચંદ્રહાસ જમાઈ રે.
પ્રાણ ગયા સસરાના જાણી જે ચંદ્રહાસ જમાઈ રે.
ભડકી ઊઠ્યો આસનેથી, દહેરે આવ્યો ધાઈ રે.{{space}} ૧૦
ભડકી ઊઠ્યો આસનેથી, દહેરે આવ્યો ધાઈ રે.{{space}} {{r|૧૦}}
</poem>
</poem>}}


<br>
<br>
Line 62: Line 62:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}