નવીનચંદ્ર અમીન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "અમીન નવીનચંદ્રઃ ઘટનાપ્રાચુર્ય અને શિથિલ રચનાબંધને લઈને સ્થૂળ મનોરંજનની કક્ષામાં આવતી પારંપરિક સામાજિક નવલકથાઓ ‘પ્રીત ન જાણે દેશ-વિદેશ' (૧૯૬૯) અને ‘પ્રેમનો પરાજય' (૧૯૭૧)ના કર્તા.")
 
(No difference)

Latest revision as of 00:35, 9 March 2023

અમીન નવીનચંદ્રઃ ઘટનાપ્રાચુર્ય અને શિથિલ રચનાબંધને લઈને સ્થૂળ મનોરંજનની કક્ષામાં આવતી પારંપરિક સામાજિક નવલકથાઓ ‘પ્રીત ન જાણે દેશ-વિદેશ' (૧૯૬૯) અને ‘પ્રેમનો પરાજય' (૧૯૭૧)ના કર્તા.