ઉગારામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા ગામના વતની. દિવસે મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની સોનામા સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ. એમના નામે કેટલાંક ભજન મળે છે.")
 
(No difference)

Latest revision as of 05:59, 11 March 2023

ઉગારામ (૧૯૨૮, ૧૯૬૮): કવિ. ગોંડલ નજીકના બાંદરા ગામના વતની. દિવસે મહેનત-મજૂરી અને રાત્રે ધર્મપત્ની સોનામા સાથે ભજનમંડળી ચલાવી ઉપદેશ-પ્રવૃત્તિ. એમના નામે કેટલાંક ભજન મળે છે.