ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચનદૃષ્ટિ – સુન્દરમ્, 1908: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 17. ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’ | (22.3.1908 13.1.1991)}}
 
<center>  '''વિવેચનદૃષ્ટિ''' </center>
{|style="background-color: ; border: ;"
<center>  '''(‘અર્વાચીન કવિતા’ની પ્રસ્તાવના રૂપે લખેલું)''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:17. Umashankar joshi.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૭'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’}}<br>{{gap|1em}}(૨૨..૧૯૦૮ ૧૩..૧૯૯૧)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|વિવેચનદૃષ્ટિ}}'''}}}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|‘અર્વાચીન કવિતા’ની પ્રસ્તાવના રૂપે લખેલું}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવેચન પાછળ કઈ દૃષ્ટિ રાખવી એ હું જેમ જેમ કાવ્યો વાંચતો ગયો અને તે વિષે લખતો ગયો તેમ તેમ સ્પષ્ટ થતું ગયું, મારામાં બીજા કેટલાક અપ્રસ્તુત મોહો અને આગ્રહો હતા તે ઓસરતા ગયા. વાચક, વિવેચક કે લેખક પોતે પણ કાવ્યને વધારેમાં વધારે ન્યાય ત્યારે જ કરી શકે કે જ્યારે તે કાવ્યનો પોતાનો જે ધર્મ છે, તેનો જે પોતાનો ભાવ છે તેને વફાદાર રહી, એકમાત્ર તેનું જ અનુશીલન કરે. કાવ્યના આ સ્વ-ધર્મ, સ્વ-ભાવ-becoming-છે રસ–સૌન્દર્ય –આનંદનું નિર્માણ. આ ત્રિવિધ તત્ત્વો, જે તત્ત્વત: તો આનંદના પર્યાયરૂપ આવિર્ભાવો જ છે, સિવાય બાકીની બધી વસ્તુઓ કાવ્યના ધર્મથી ઇતરથા છે. એ આનંદસૌન્દર્યની સિદ્ધિ સિવાય બીજી વસ્તુ કાવ્યમાં – કળામાત્રમાં શોધવા જવું એ ઇતરથા – અનૈસર્ગિક પ્રવૃત્તિ છે.